પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૩૩ 6 તર્ક અને શાસ્ત્ર ” ના લખનારને જવાબ, | “ તર્ક અને શાસ્ત્ર ના લખનારને જવાબ, (મળેલું.)

  • પ્રિયંવદા'-સુદર્શન–ના વિદ્વાન તંત્રીએ જીન્સીવાલાના લખાણમાં સુધારાવાળાઓના બે મતો ઉપર આક્ષેપ કરતાં એ પસિદ્ધ વાદ કર્યો હતો કે “ વિશ્વનિયમેથી જે જે હેતુ માટે જે જે વસ્તુઓ નિમાઈ છે તે તે હેતુ પાર પાડવામાં જ તેની હયાતીનું સાર્થકય છે; સ્ત્રી પુરુષના હતુ કેટલીએક મુખ્ય બાબતમાં જુદા હોવાથી તેમના હક સર્વ રીતે ( વ્યવહારમાં ) સમાન હોઈ શકે નહિ. વિશ્વનયમથી નિમાએલા હેતુ પાર પાડવાની સ્થિતિ સિવાય બીજી કોઈ સ્થિતિમાં કોઇપણ પ્રાણીને સંૌથી અધિક અથવા ઉત્તમ સુખ મળે નહિ. ' જે વાદ તર્કથી સિદ્ધ કરવા * પ્રિયંવદા' ના તંત્રીના યન હતો તેની પરીક્ષામાં તર્ક સિવાય બીજી કોઇપણ પ્રકારતી દલીલની જરૂર ‘જીજ્ઞાસુ” ને ને જાય એ સ્વાભાવિક છે. તર્ક અને શાસ્ત્રના પરસપર બંધ વિશે પોતાના વિચાર જ ચાવવાની ઈચછા તેમ જરૂર તેમને નહેાતી, છતાં તે સંબંધે પ્રસ્તાવનામાં જણાવેલા વિચારો ઘણે ભાગે ખરા છે એમ તે માને છે. અંગ્રેજી કેળવણીને લીધે અથવા બીજી કોઈ રીતે ઉપજેલા નવા વિચારી જુના પુસ્તકોમાં ખેાળવાને સ્વભાવ, જુના વિચારોને વળગી રહેનારાઓમાં જોવામાં આવે એ બદલતા જમાનાને મહિમા છે અને તેમાં કાંઈ નવાઈ નથી, દાખલા તરીકે મહાત્મા દયાનંદ સરસ્વતી કહેતા કે યજ્ઞ કરવામાં પ્રાચીન આર્ય લોકોને હેતુ હવા સ્વચ્છ કરવાનો હતો. આવા “ બુદ્ધિ વિલાસ ” અટકાવવા તેમજ બીજા કારણોને લીધે “ સ્ત્રી પુરૂષના સમાન હક ' ની પ્રસ્તાવના લખનાર તર્ક અને શાસ્ત્રને છુટાં પાડવાની સુચના કરે તેમાં કાંઈ ખોટું નથી. ' પણ જ્યારે ‘સુદર્શન ’માં તર્ક અને શાસ્ત્ર' ના લેખકે તર્ક અને શાસ્ત્રના પરસ્પર સંબધ વિષે સવાલ ઉઠાવ્યા ત્યારે તેનું નિરાકરણ કરવું અવશ્યનું છે. તે લેખકનો મત નીચે પ્રમાણે છે:

- ૬ અગાધ બુદ્ધિથી રચાએલાં શાસ્ત્રની હમેશાં, તર્ક ને અપેક્ષા છે. નવા અનુભવથી તેમનાં સત્યામાં ફેરફાર થઈ શકતો નથી; અને નાસ્તિક્તા આસ્તિતા ચગડોળે ચડયા પછી પણ પ્રત્યેક જમાનાને અંતે તેમાંનાં મતે સત્ય ક્યાં છે; માટે દરેક મનુષ્ય પોતાની કમનુસારી ટુંકી વૃદ્ધિ દર મુકી શાસ્ત્રામાં વિશ્વાસ લાવી તે પ્રમાણે માનવું અને વર્તવું. તેમ વત્યોથી લાભ છે અને ન વત્યાંથી ગેરલાભ છે. ” - શાસ્ત્ર’ શબ્દથી કયા અને કેટલા ગ્રંથા તે લેખક સૂચવે છે તે સ્પષ્ટ સમજાતું નથી તાપણ છુટક છુટક વાક્યો ઉપરથી ‘ ચાર વેદ ને તત્ત્વ દૃષ્ટિમય પદર્શન ગ્રંથે' ને ઉપર બતાવેલાં ત્રિકાલાબાધ શારઍની પંકિતમાં તે લેખક મૂકતા હોય એમ જણાય છે. હવે જે આ શાસ્ત્રી ઈશ્વરપ્રણીત છે એમ સિદ્ધ થાય તો તેમના સત્યાસત્યનો બધા ઝગડા એકે સપાટે એલવાય ખરી. વૈદ ઈશ્વર પ્રણીત છે કે નહિ તેના નિર્ણય માટે પ્રા. જીન્સીવાલા અને મુંબઈના શાસ્ત્રીઓ વચ્ચે જે વાદવિવાદ ચાલ્યા હતા એને જે “ ગુજરાતી’ પેપરમાં છપાયે છે ત્યાં તે તપાસી જેવા. વધારે પુરા નથી ત્યાં સુધી વેદ ઈશ્વરપ્રણીત છે એમ માની શકાતું નથી. વળી ઈશ્વરનું અસ્તિત્વ અને તેની મનુષ્યને સત્ય જણાવવાની ઇચ્છા વગેરે સિદ્ધ કરવું પડે. કયા મનુષ્ય અથવા મનુ એ ગ્રંથ રચ્યા એ નથી જણાતું' તે ઉપરથી તે san dihindertage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 39/50