પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 - “ તકે અને શાસ્ત્ર ના લખનારને જવાબ. ૩૪૧ ' માંખથી જોવાતુ નથી અને બીજાના કાનથી સંભળાતું નથી તેમ પારકાની બુદ્ધિથી સત્ય જથ્થાતું. નથી. ( પછી કાણુ જાણે : યેગીઓ ' તે ગમે તેમ કહેતા હોય ) અને જયાં સુધી પોતાની બુદ્ધિએ સત્ય જોયું નથી ત્યાં સુધી માત્ર કાઈના કહ્યા સાંભયાથી પકડી લીધેલા મત પ્રમાણે વત્યોમાં શા લાભ છે ? ધારો કે લાભ હોય તોપણ તેટલાજ પરથી તે મતની સત્યતા સિદ્ધ થતી નથી. કોઈ પણ મત ખોટો કિંવા ખરે છે એ જાણવામાં તે માનવાથી લેકને લાભ છે કે ગેરલાભ તે નિરૂપયોગી છે. દાખલા તરીકે ધારો કે નસીબનું કર્યું" સર્વ થાય છે' એમ માન્યાથી લેાકને નુકસાન થતું હોય કેમકે માણસે આળસુ થઈ જાય; અને ‘ જમપુરી' માન્યાથી લોકો સદ્દગુણમાં પ્રવર્તતા હોય; તેપણુ નસીબ માનવાથી થતા નુકસાનને લીધે જ જેમ નશાબવાદ ખાટ કરતા નથી, તેમ ‘ જમપુરી’ માનવાથી થતા લાભને લીધે જમપુરીની હયાતી સિદ્ધ થતી નથી, તેવી રીતે શાસ્ત્રમાં કહેલા મતો માનવાથી જે કે લાભ હોય તેપણ તેટલાજ ઉપરથી તેમના મતે સત્ય ઠરતા નથી. વળી શાસ્ત્રકારોમાંજ અનેક પરસ્પર વિરોધી મત છે, અને તેટલાજ માટે તે બધા ખરાજ એમ કેમ કહેવાય ? સાંખ્ય મત ખરા કે મહાત્મા શંકરે આપેલું તેનું ખંડન ખરૂં ? એવા એવા સવાલો ઉઠશે, માટે બુદ્ધિના સર્વમાન્ય નિયમેથી મતાની સત્યાસત્યતા તપાસી પિતાને સત્ય જણાય તે માનવાના દરેક માણસને સરખે હક છે. પાછલા જમાનામાં ખરા મનાએલા મતો સેંકડો વર્ષ પછી પણ ખાટા કર્યો છે. માટે એકલા ઇતિહાસ પરથી પણ જેતે પુરાવો મળી શકતા નથી. આ બધા ચર્ચાપત્રનો સાર નીચેના પ્રટનામાં સમાવીએ છીએ. (૧) ૬ ત્રિકાલાબાધ ? શા કયાં અને કેટલાં ? (૨) તેઓ ઈશ્વરપ્રણીત કે મનુષ્યપ્રણીત ? (૩) ઇશ્વરપ્રણીત માને તો પુરાવે છે? (૪) મનુષ્યપ્રણીત હોય તો બુદ્ધિની રચના વિશે તમારા મત પ્રમાણે તેમનું ‘ત્રિકાલાબાધત્વ’ ખાટું ઠરે કે નહિ ? અને “દરેકને જણાય તે સત્ય” એમ અનુમાન નીકળે કે નહિ ? | (૫) વળી શાસ્ત્રમાં કહેલા તેના પરસ્પર વિરેાધી શમાવવાને, તથા સામાન્ય રીતે સત્યાસત્યનો નિર્ણય કરવાને બુદ્ધિના સર્વમાન્ય કે નિયમો માન્ય કરે છે કે નહિ ? (૬) અને જે માન્ય કરે તો તે પ્રમાણે તેની તપાસ કરી સત્ય જણાય તેજ માનવું યોગ્ય ગણે છે કે નહિ ? - (૭) વળી કોઈ પણ જાતનું જ્ઞાન મેળવવામાં કોઈ પણ મત માનવાથી થતા લાભાલાભ એ સત્યનું માપ નહિ એમ કબુલ કરી છે કે નહિ ? ટુંકામાં જેમ સ્ત્રીપુરુષના સમાન હકના સિદ્ધાંત (Equality of moral freedom) “કાઇ પણ સર્વ માન્ય ધારણથી વર્તણુક ચલાવામાં સરખી શક્તિવાલાં સ્ત્રી પુરૂને સમાન સ્વતંત્રતા’ છે તેમ ‘તર્ક અને શાસ્ત્રના વાદ’ નો છેવટ સિદ્ધાન્ત ‘તકના સર્વમાન્ય નિયમ અમારો સયાસત્યની તપાસ કરવાની દરેક મનુષ્યને સરખા અધિકાર’ (Equality of free edom of thought) છે એમ અમને જણાય છે.

    • આ વ.૬ વિષે હું મારો અભિપ્રાય હાલ આપવા ઇચ્છતા નથી, કેમકે વિષય

બહુ લાંબા અને ઘણા કાલ લે તેવા છે; એજ કારણથી મૂલની પ્રસ્તાવનામાં એ વિષય હતા, Ganahi leialtalaie Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 41750