પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૩ર સુદર્શન ગધાવલિ. છતાં ચાલતી તકરારને ઉપગને ન ધારી, મેં મારા ઉત્તરમાં તેની ઉપેક્ષા કરી હતી. કાઈ તટસ્થ ગૃહસ્થે એ પ્રસ્તાવતા ઉપરથી “તક અને શાસ્ત્ર’ એ વિષય લખ્યું, એટલે તેનું જે ઉત્તર આ ઉપરના લેખે, તેને પણ જગા આપવી એ મારી ફરજ છે. જો કે હાલ હું મારૂં કાઈમત આપતા નથી. પણ જવાબ આપનારે જે મુદા કાઢયા છે તેનું ઉત્તર આપવું' સરલ પડે, તથા આખી તકરારનો માર્ગ પશુ અંતરના બિંદુએ કંદિત થાય એવા હેતુથી કાંઈક સુચના કરે છે. શાસ્ત્રો તર્ક જન્ય છે એ વાત યોગ્ય છે તેમ ‘ બુદ્ધિના સર્વમાન્ય નિયમથી મતાની સયા સત્યતા તપાસી પોતાને સત્ય જણાય તે માનવાનો દરેક માણસને સરખે હક છે ” એ વાત પણ અત્યંત ખરી છે, પણ શાસ્ત્રી ઇશ્વરમાણીત છે કે નથી એ પ્રશ્ન ઠીક નથી કેમકે મીમાંસકા પણ તેમને માત્ર ૬ અપારુજ કહે છે. જે તર્ક ( જ્ઞાન ) શાસ્ત્રમાં સમાય છે તે ત્રિકાલ બાધ ' છે કે કેમ એ બાબતમાં પાંય વાત વિચારવાની છે. (૧) પૃથ્વી ઉપર મનુષ્યનું અને જુદા જુદા યુગાદિનું હવા પણું. (૨) તે તે સમયના શોધ અને જ્ઞાનની હાલના અને હાલ સુધીના શાધા અને જ્ઞાન સાથે સરખાવટ (૩) તે બધા પ્રસંગોમાં શાસ્ત્રની એકરૂપતા. (૪) ભિન્ન ભિન્ન ટીકાકારો અને સંપ્રદાય . તથા દર્શનેને અધિકારમાત્રથી જ ખુલાસે, (૫) અને એ બધાથી શાસ્ત્રમાંના તર્કની એકરૂપતા થાય તો તેમનું” “ત્રિકાલાબાધવ” આટલું નક્કી કરે તે પછી “ ઈશ્વરપ્રણીત,” “ મનુષ્યપ્રણીત” ની વાત નકામી થાય, કેમકે મીમાંસા કહે છે તેમ “જેના કતાં સ્મરણમાં નથી” એવુ “અપાયત્વ” જ પ્રાપ્ત થાય. તર્ક, બુદ્ધિ, જ્ઞાન, તેના સર્વમાન્ય ધારણ વિષે પણ વિચાર આવશ્યક છે, પણ હું ધારતા નથી કે ઉભયે વાદીઓ તેવા ધારણ બાબત કાંઇ વિવાદ રાખતા હોય. કેવલ તર્કથી શાસ્ત્રના નિશ્ચય નથી બનતા અને વ્યાસે પણ તtપ્રતિષ્ઠાનત એ સૂત્રમાં તેમ મનુએ સર્વ દેવરાછા વિરોધના | પતર્ધાનસશ્વ સંધર્મ ઘર નેતા: એ વચનમાં, કહેલું છે; ને તેનું' તાત્પર્ય હું તો એટલું સમજું છું કે અનાદિ ઈતિહાસ અને અનુભવથી પણ તર્કને | નિયમી સત્ય ગ્રહતા જવું એવા નિયમનો ઉદ્દેશ છે. પાતાને ખરા લાગે તે વિચારે શાસ્ત્રને ઉતારવા મથવું એતો ખાટું જ છે. પણ તે પ્રમાણે નવીન કરે છે કે પ્રાચીન એ વાત વિચારવાની છે. લિ. તંત્રી. સપ્ટેમ્બર-૧૮૯૧. સામાજિક સુધારણા ( ૭૦ ) (તા. ૧ લીના જ્ઞાનસુધાની ચર્ચાને સાર ) પાતાના મતને અવલંબી તે દ્વારા અન્યમતનાં દૂષણ બતાવી પોતાના મતને પ્રવર્તાવવા પ્રયત્ન કરવો એ સર્વ વિચારવાનનું કાર્ય છે. જે લખનાર કે બાલનાર પોતે જે લખતા કે બાલતા હોય તે ઉપર દઢ વિશ્વાસ ન કરતા હોય તો તેવું લખે કે મેંલે નહિ જ; અને જ્યારે તેમ લખે અથવા તેમ બાલે એટલે તેને વિશ્વાસ હોય ત્યારે તો તે પોતાના લખેવા શ્રાલવામાં પૂર્વાપર પોલચના પૂર્વ કે અમુક વાત લખે બેલે તેમાં કોઈને ક્રોધ કરવાનું કારણુજ નહિ. પોતાના સિદ્ધાન્તા ઉપર આસ્તા અને વિપક્ષમતનું યથાશક્તિ યોલાચન, એ મેં વાત પણ Salma miileritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 42/50