પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સામાજિક સુધારણા. લેખકતામાં સિદ્ધ જણાતી હોય તે પછી તેના અભિપ્રાય ગમે તેવા હોય, તેના નિ ય કોઈને ન ગમે તેવા હોય, તો તેટલાજ માટે તેને બાલકબુ , નિંદાપરાયણવૃત્તિ, દોષદર્શનની ટેવ, ને છેવટ આત્માભિમાન, એ દેષ ચઢાવવા યોગ્ય નથી. એવી રીતે તકરાર કરવી એતો તકરાર કરનારના ભંડોળની દુર્બળતા, અને તેણે સમર્થિત કરવા ધારેલા પક્ષની નિઃસારતા જશુવનારાં ચિન્હ છે. આખા જગતનો ઈતિહાસ જોઈએ તે જે જે માણસોએ પોતાના નિર્ણય, દેશકાલને ન રુચે તેવા નિર્ણય, વિશ્વાસ અને દૃઢતાથી દર્શાવ્યા છે તે માણસે અભિમાની અને નિંદાખેર હતા એમ કહેવું એ એમ કહેનારના જ્ઞાનને લાંછનરૂપ છે. દેશકાલ વિરુદ્ધ નિર્ણય બાંધી તે પ્રવર્તાવવા ઈચ્છનારા સાચા પણ હાય, ને તેમ ન હોય તો અ૯૫બુદ્ધિના હોય, ઝનુની હાય, કે વિચારહીન હોય, પણ તે અભિમાની, અને દેષપરાયણજ હોય એમ તે મનાય નહિ. પિતાની વાતને ખરી માનવી એ વાત કરવા માંડવી ત્યાંથીજ સિદ્ધ છે, એટલે તે પણ કાંઈ અભિમાન કે દોષષ્ટિનું ચિન્હ નથી. છતાં ધર્મ સંસાર સબંધી અમારા લેખમાં જ્ઞાનસુધાને અભિમાન અને દોષદૃષ્ટિ એ બેજ જણાય છે એ શોચનીય છે. યુક્તિ વિરુદ્ધ, સત્ય તાહીન, ને દેશાભિમાનના વૃથા આડંબર, એવુંજ અમારૂં બધું એ વિષય કહેવાનું તેને જણાયું છે. - યુક્તિ, સત્ય, દેશાભિમાન, બધાં સારે ભાગ્યે એકજ જણને વરી બેઠેલાં નથી એટલું ઠીક છે; એટલે સર્વ સંપન્ન જ્ઞાનસુધાને સમજાવવા માટે નહિ, તે અમારા બચાવ મટે છે બેલ બેલવાનો અવકાશ છે. પ્રથમ બાલ લગ્નની બાબતમાં તે કહે છે કે અમે દશવર્ષનું વય હિંદુસ્તાનને યોગ્ય ગણીએ છીએ. જે જરા વધારે ચેકસીથી તેમણે જોયું હોત તો જણાત કે અમે નથી કહેતા પણ કાઈ પ્રખ્યાત ફ્રેંચ વિદ્વાન તેમ કહે છે, એ વિષય આજના અંકમાં પણ આપે જ છે, તેમાંથી સ્પષ્ટતા થશે. બાલલગ્નની હાનિ અમે સ્વીકારીએ છીએ, અનેકવાર લખીને સ્વીકારી છે, પણ તેમાં દશ અને બાર એની વચ્ચેનું વય સ્ત્રીઓ પર રહાવા માટે યોગ્ય ધારી શકાય છે. લોકોમાં વ્યવહાર પણ તેજ ચાલે છે. એટલે તે બાબતમાં કાયદાની જરૂર નથી. હિંદુસંસારની વિશુદ્ધિનું ચિન્હ દશ વર્ષની વયમાં કે ઓછી કે વધતી વયમાં નથી, માત્ર, કાયદાનાં બંધનથી વિમુક્ત રહેલી સ્થિતિમાં છે એમ અમારા કહેવાનું તાત્પર્ય છે. મનુસ્મૃતિમાં તુકાલ પછી લગ્ન કરવાની પરવાનગી જ્ઞાનસુધાને જડી છે તે કયાં છે? તે વિધિ છે કે અપવાદ છે ? વળી ઉપનિષદના આધાર બતાવી છત્રીશરજોદર્શન પછી સ્ત્રીને પરણાવવાનું કહે છે તે પણ વિધિ છે કે વિક૯૫ છે ? વૈકલ્પિકથહ્મચર્યતા | મરણુપર્યત પણ પળાય છે. માટે તેને અને ઋતુકાલ પિતાને ઘેર ન થા જઈએ એ સમવાયક નિયમને શો સંબંધ છે તે અમે તે જોઈ શકતા નથી અર્થાત ઋતુએ કન્યા પતિ પાસે હોવી જોઇએ એ નિયમજ બાલલગ્નની બાબતમાં નિમાયક માનવા પડે છે, અને ઋતુકાલ આપણા એક જ દેશમાં અનિશ્ચિત છે, તે તે બાબત કાયદો થઈ શકે ? કાયદાના બંધનથી મેકળા રહી અંદરના સુધારાથી આગળ વધવું એમાં સંસાર, હિંદુસંસારની પવિત્રતા રહેલી માનીએ છીએ. ને બીજી વાત જ્ઞાનસુધાને નાપસંદ પડી છે તે એ છે કે સ્ત્રી કેળવણીની બાબતમાં અમા૨ વિચાર જુદા પ્રકારના છે. હાલની કેળવણી યો સ્ત્રીઓનું સ્ત્રીવ, ને તેમની દેવતા તુલ્ય પ્રાચીન સ્થિતિ, નાશ પામે છે, માટે ધારણ બદલવાં અને સ્ત્રી પુરુષ ઉભયના શિક્ષણમાં ધમ- a d e age - 01 2 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 43/50