પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 શ્રદશન ગદ્યાવાલ, શિક્ષણ દાખલ કરવું આ અમારી તકરાર છે. આવીજ તકરાર ઘણુાકે સંભાવિત દેશી તેમ પરદેશી ગૃહસ્થાએ સ્વીકારેલી છે એ કહેવાની જરૂર નથી. જ્ઞાનસુધાને કોઈ કારણુથી હાલની કેળવણી પરિપૂર્ણ લાગતી હોય તે ભલે. હાલની કેળવણીથી સ્ત્રીત્વ નાશ નથી પામતુ તે બતાવવાને તેઓ મીસીસ કેસેટના વિચાર ટકે છે તો તેની સામે નારીપ્રતિષ્ઠામાં હાલની કેળવણીથી સ્ત્રીત્વ નાશ પામે છે એ મતલબના જે વિચાર અમે ટાંકે બતાવ્યા છે તે ઉપરાંત અમેરિકાના પ્રોફેસર કાપને વિચાર, જે ગયા વર્ષના “ એપન કાર્ટ”માં પ્રસિદ્ધ થયેલ છે તે જે પાછા તેજ ગૃહસ્થ વિસ્તારથી આ વર્ષના “ મેનિસ્ટ ” નામક ત્રિમાસિકના અકબરના અંકમાં ચર્ચા છે તે પણ ઉમેરીએ છીએ. દલગીરીની વાત એટલીજ છે કે આવા લખનારા કાઈ. વિષય સંબંધે જે છેવટમાં છેવટ વિચાર ઉપજ્યા હોય તે તપાસવા તદી લીધા વિના પિતાના મનમાં ભરાયેલા એકાદ ઝનુની વિચારનેજ ઘુમાવ્યાં કરે છે, એકજ દેશના એકજ પ્રકારના સમર્થ વિદ્વાનોમાં એ બાબતમાં બે મત છે, ને તેમાંના એક મત ચહુગુ કરવાની અમે જરૂર વિચારી તેમાં જ્ઞાનસુધાને શું ભાડું' લાગી ગયું ? ફકત નિંદા નિંદા, એમ બુમ પાડી માટે વાત પતી જતી નથી, અમારી તેમ બીજાની એ બાબતમાં જે દલીલો છે તેના શાન્ત બુદ્ધિથી જવાબ આપે એટલે તકરાર મટી જશે. અમારા લખાણનો વિરોધ તેઓ બતાવવા મથે છે ને નારીપ્રતિષ્ઠામાં સ્ત્રી ઉપયોગી વિષયે ગણાવેલા છે તે ઉતારી કહે છે કે જે કેળવણીની રા. મણીલાલ નિંદા કરે છે તેજ એમના વિચાર પ્રમાણે જરૂરની છે.” હજુ પણ અમે કહીએ છીએ કે નારીપ્રતિષ્ઠામાં બતાવેલી કેળવણી પૂરેપૂરી જરૂરની છે, પણ તે લેખમાં બતાવેલી કેળવણી તેજ, તમે જે કેળવણી સ્ત્રીઓને હાલ આપે છે તે છે એમ શું તમે કહેવા માગે છે ? અમને એક નિશાળ તો એવી બતાવો કે જ્યાં તે પ્રમાણે કેળવણી અપાતી હાય. ચાલતી નકામી કેળવણીને નારીપ્રતિકામાં જણાવેલી કેળવણી ઠરાવી તમે અમારે માથે દેષ ચઢાવા પ્રયત્ન કરે છે કે અમે અમારૂં” કહેલુંજ ખંડીએ છીએ પણ જરાએ તેમ થતું’ નથી, કેમકે ચાલતી કેળવણીને નારી પ્રતિષ્ઠામાંની કેળવણી સાથે કરશે સંબંધ નથી. ધારણ બદલવાં અને ધર્માશિક્ષણું ઉમેરવું એજ મુખ્ય વાત છે; તેથી સ્ત્રી કેળવણી બંધ પડ્યાનું જે ભય જ્ઞાનસુધાને લાગે છે તેમાં તેણે કારણ આચાં નથી, એટલે અમે તે ભય માનવાની ઈચ્છા રાખતા નથી. - અમને તો એમજ લાગે છે કે આ બધા શ્રમ જ્ઞાનસુધાઓમાત્ર પ્રાર્થનાસમાજ અને ગૂજરાતી ટ્રાન્સેટર બેના રક્ષણાર્થે જ ઉઠાવ્યા છે. દલગીરી સાથે કહેવું પડે છે કે એમાં પણ સફલતા જણાતી નથી કેમકે અમે જે લખ્યું છે તેનાં અમારી પાસે કારણે છે. સમદાયશાસ્ત્રમંથાદિની નિંદાનાં ઉદાહરણ અને પ્રાર્થનાસમાજ જેવા ઉપદેશનાં ઉદાહરણ સરકારી ખાતામાં ચાલતા “વનરાજચાવડા”માં જોયા પછીજ અમે આ બધુ લખેલું છે. તે ઉપરાંત વળી “પ્રિયંવદા”માં “ સરકારી કાવ્યદેહન” એ વિષયમાં પણ લંબાણથી એ બાબત વિવેચન થયેલું છે તે લક્ષમાં રાખેલું છે. એટલાથી જ્ઞાનસુધાને સંતોષ ન હાયતે બુકકમીટીમાં જે ધારણે કામ ચાલે છે તે ઉપર પણ લક્ષ લગાડી જોવું. અમારે કાઈના દોષ કાઢવાનું કે કોઈની નિંદા કરવાનું કહ્યું પ્રયોજન નથી, તમે પોતે જે તે સત્યને શેાધા છેતેને અમે પણ શોધીએ છીએ, અને કમનસીબે મતભેદ એ આપણુ જીવિતના આવશયક નિયમ છે તેથી દલગીર છીએ, Ganan Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 44/50