પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સમુદ્રયાનની આવશ્યકતા, કન્યાવિક્રય અને જ્ઞાતિબન્ધનની અનિષ્ટતા વગેરે સ્વીકારે છે. અને એના પ્રતિપાદનમાં કેટલીકવાર એ ઉત્સાહ અને આગ્રહ ધરાવે છે કે હું આપને એટલે સુધી પૂછી શકું છું કે આવાં ઉત્સાહી અને પ્રઢ સુધારાનાં લ ખાણું એક પણ ‘ સુધારાવાળા’ ની કલમથી નીકળેલાં બતાવશે ?_ (૩) ત્યારે મણિલાલના અને સુધારાવાળાઓ' ના સુધારામાં ભેદ શો ? પરિણામે ભેદ સુધારે " જુનો"
અને મણિલાલનો
નથી, માત્ર નામનો જ ભેદ છે એમ ‘ સુધારાવાળા’ માનતા હોય, સુધારો એમને ઈષ્ટ હોય તો આ ભેદ ઉપર ભાર અને મણિલાલને. મૂકવાની મારી બિલકુલ ઈચ્છા નથી. પણ જે કાંઈ પણ ભેદ પ્ર | તીત થતું હોય તો તે ચાલતી સુધારાની રૂઢિ, અને “Reform on National Lines ” એ બે વચ્ચે જે ફેર છે તે જ. અને સારી રીતે જોતાં સમજાશે કે “ Reform on National Lines” એને કેવળ અર્થ હીન શબ્દો કહીને તિરકારી કાઢવા એ બેટી વિવાદયુતિ છે. હવે આ માર્ગે પણ સુધારે એકદમ થઈ જશે એમ મણિલાલનું કહેવું નથી. સુધારાને કતિમાં લાવતાં કેટલી મુશીબત નડે છે એ મણિલાલને અજાણી નહતી. પિતે સુધારાનું કાર્ય આવ્યું તે વખતની એક નોંધમાં એ લખે છે કે: ગુજરાતમાં જુના કે નવા બીજા કોઈ સુધારાનું બળ હતું નહિ. આવા સમયમાં મારી મહેનતની અસર થાય પણ તે મારા ઉપર લોકોને વિશ્વાસ હોય તેજ. મારા લખવાની અસર થઈ એમ હું માનતા નથી. પણ હાલના જમાના જુના સુધારાને મૂકી કાંઈક હિન્દુ ધર્મની છાયા હોય એવા સુધારા તરફ વળે છે એ તો હું સ્પષ્ટ જોઈ શકું છું. આ ક્રમમાં હજારમે હિસે પણ મારાથી મદદ બને તો તે કરવી એ આગ્રહથીજ હું મચા કરૂં છું. કેમકે એમ ખરે રૂપે થાય એમાંજ હું દેરાનું મુલ્યાણ માનું છું.” ત્યારે (૧) હિન્દુ ધર્મની છાયા’-એ મણિલાલે ઉપદેશેલા સુધારાનું એક ખાસ લક્ષણ. દુર્ગારામની “માનવધર્મ સભા” જેવી સુધારાની પદ્ધતિ–પિતાના દેશને અને પિતાના ધર્મને સર્વ દેશે અને ધર્મો કરતાં અધિક માનનાર હૃદયને—નાપસન્દ પડે એ સ્વભાવિક છે. તેમજ ધાર્મિક ઇતિહાસ અને મનુષ્યસ્વભાવનું જેને યથાર્થ જ્ઞાન છે એ સહજ સમજી શકે છે કે બે ચાર ધર્મો લઈ એના સામાન્ય અરો એકઠા કરી અને કલમવાર ગાવવાથી નવા ધમ ચાલી શકતા નથી. ( ૨ ) મણિલાલનું એક એવું કહેવું હતું કે “સુધારા “ ના પરિણામમાં સુખ અને સગવડને મેહ, તથા આચારની ઉછુંખલતા એ જ આવ્યાં છે. આમાં કેટલું સત્ય છે એ વિચારવાનું મારું આજનું કામ નથી. મારે ઉપગી વાત એટલી જ છે કે મણિલાલે જે તત્ત્વજ્ઞાન સ્વીકાર્યું હતું તેમાં આત્મસંયમને પ્રાધાન્ય મળેલું હોવાથી આ નવા દે એમને ખાસ અરુચિકર થઈ પડ્યા હતા. (૩) મણિલાલને ત્રીજો આક્ષેપ એ હતો કે સુધારાવાળાએ અન્દરથી બહારના આચાર ઉપર અસર કરવાને બદલે, બહારના સુધારાથી અત્તરને ફેરવવા માગે છે, એ ભૂલ છે. દાખલા તરીકે, ભાવનાની એકતા અને સંપ સાધવાને બદલે બહારનાં નાતજાતનાં બધુન માત્ર સગવડ ખાતર જ તેડે છે, અને અન્તરનો વિરોધ અને હા તા એવાને એવા જ રહેવા દે છે આ દષ્ટિબિન્દુ પણ મણિલાલના તત્ત્વજ્ઞાનનું જ હતું. આ તત્ત્વજ્ઞાનની ખાસ અસર જનસમાજનું બન્ધારણ તથા સ્ત્રી પુરુષના સંબધમાં, તથા સ્ત્રી કેળણી એ વિષયમાં સ્પષ્ટ પ્રતીત થાય છે. જનસમાજ અનેક વ્યક્તિઓના સમદાય