પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુધારક, સુધારકા. (૭૨) "Redhot reformers with little influence ond less judgment" -Rajah Sir. T. Madhavrao. - પેરિસના પ્રખ્યાત કવાદ્રજીસ, જેઓ વિદર્ગના સ્વગેરથાનલંડન રોયલ સોસાઈટીના સભ્ય હોવાના માનવતા પદથી વિભૂષિત હાઈ, મનુષ્ય સ્વરૂપના ઈતિહાસ બાબત અનેક વાતમાં પ્રમાણભૂત છે, તેમને, તથા અમેરિકામાં પ્રોફેસરનું મહત્વવાળું કામ ચલાવતા અને દાકતર ઓફ ક્લિાસેરીનું માનવાળું ઉપપદ પામેલા દાકતર કેપ, એવા વિદ્વાનોને, જે લેક, “કૈઇક” પ્રોફેસર, ‘ કોઈક ક્યાદ્રપેજીસ એમ, તેમના મતનું અમાધવ જણાવવા માટે તેમની અતિ અપ્રસિદ્ધિ સૂચવવા મથે છે; જેમને દાકતર પીચીરીપસન એકલાંનાજ વિચાર, અને તે પણ ઘણું કરી પાતામે અનુકલ પડે તે પ્રકારે, સવથા ગ્રાહ્ય લાગે છે. જેમાં વિપક્ષમતવાળાને દુરાગ્રહી, ભ્રમિત, અંધ, કે વાદનું સ્વરૂપે ન સમજનારા, એવાં વિશેષણમાત્રથીજ, કે જરાપણું છાજે નહિ તેવા કોઈ પ્રકારના આડકતરા દબાણથીજ, પતવી દેવામાં કૈશલ્ય સમજે છે; વિપક્ષમતવાળા કોઈ વાતની દલીલ આપતાં છેવટે “ આ ઉપરથી એમ સિદ્ધ થાય ” એમ લખે એ પણ જેમને પોતાના ધારણ કરેલા જ્ઞાનનું અપમાન થયા બરાબર લાગી જાય છે: જેઓ દુરાગ્રહમાં સત્યપરત્વે પણ આંખે મચે છેઃ જેઓ પોતાના અન્ય આવેશના અન્ય પ્રકારે ઉભરો કાઢે છે; એવા વાદ કરનારાને તો કોઈ વખત પણ પૂરા પડી શકાવાનું નથી. વિતડા' એમ તેઓ જેને વારે વારે કહે છે તેનું ખરૂં ઉદાહરણ આવી રીતભાત તેજ છે. પણ જે સત્યને જ નિર્ણય કરવો હોય તે આવેશને આધીન ન થતાં શાન્તબુદ્ધિથી, અને વાક્યાતુર્ય કે વાછલનાં શસ્ત્રમાત્ર દૂર રાખી, પરીક્ષા કરી જેવી જાઈએ. નવીનમતવાળા અને તેમના પ્રતિપક્ષીઓને અનેક વાતામાં મતભેદ પડેલા છે, પણ તેમાંની મુખ્ય વાત હાલ તુરત સંસારસુધારાની થઈ પડી છે. હાલના હિંદુસંસાર નવીના તો નઠારો કહેછેજ, પણ પ્રાચીન પણ તે સંસારને નઠારે નહિ તે કાંઇ સ્વર્ગ જેવા કહેતા નથી. મનુષ્યનાં કૃત્યમાં ભલે હોય છે તેમ સર્વત્ર હોય; એટલે સુધી પણ હોય કે બે વાત સારી નઠારી ગણીને સરખાવાતી હોય તેમાં પણ વખતે બંને નઠારી હોય અને થોડી નઠારી હોય તેજ સ્વીકારવાની હોય. પરંતુ જે નઠારું હોય તેને સારૂં” કરવા જે ઉપાય યોજવા તે બાબતમાં નવીનમતવાળા અને પ્રાચીનમતવાળા વચ્ચે બહુ તફાવત છે. એ તફાવતનાં કારણ જાણવા જેવાં છે. સંસારમાં “ સારૂ” ” “ સુખી ”, “ઉત્તમ”, શાને કહેવું, એના સર્વમાન્ય સ્પષ્ટ નિર્ણય, અનંતકાલ થયાં તકરાર થયા છતાં પણ થયે નથી; છતાં આટલી વાત આગળ આવેલી છે કે કૃત્રિમસ્થિતિરીતિમાં સુખ માનવા કરતાં સ્વાભાવિક, વિશ્વનિયમાનુસાર, રીતિસ્થિ. તિમાં અધિક અને શાશ્વત સુખ છે. નવીન લેક પાશ્ચાત્ય અથવા એવીજ કોઇ સ્થિતિથી લાભાયા છે; પ્રાચીન, કદાપિ ખરા વિશ્વનિયમથી કાંઈક દૂર હરશે, તોપણ તે વિશ્વનિયમનું યથાર્થ પ્રતિબિંબ નવીન જે ચિત્ર બતાવે છે તેજ છે એમ જરા પણ માનતા નથી. તેનાં કારણે છે. ઇતિહાસ, અનુભવ, સાહિત્ય, આદિ અનેક પ્રકારે તેમણે પાશ્ચાત્ય રીતિસ્થિતિની કૃત્રિમતા Jહી છે, અને પેતાની રીતિસ્થિતિને કાંઈક વિશ્વનિયમની પાસે માનવાનાં કારણ દીઠાં છે. Gandhicentage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 49/50