પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ઘાવલી સુધારકા. વિચાર ઉપર આસ્તા હોય તે તેમણે પોતાનું એક જૂદુ મંડલ સ્થાપી તેને જે કાયદે જોઈએ તેવા સરકાર પાસે, પારસીઓની પેઠે, માગી લેવો, તેમાં કશો બાધ નથી, ઉલટ બહુ લાભ છે; પણ જેમને એવું બંધન અતિ અયોગ્ય, પીડાકારી, દુ:ખરૂપ, અને ગેરવાજબી, લાગતું હોય તેમને શામાટે તેઓ પોતાની સાથે ઘસડવા માગે છે ? અને કાયદાનો વિચાર કરતાં બીજું પણ અમને યાદ આવે છે કે આ બાબત કાંઈ એવી નથી કે જેને માટે કાયદે ઇએજ, કે કાયદામાં ફેરફાર કરાવજ જોઈએ. માટે મી. મલબારી અને તેમની પાછળ જે હિંદુઓનું સબળદળ” છે તેમણે આ માર્ગ લેવા એટલુંજ ઉચિત છે, બીજાને તે તેમની લીલા, અને તેમના પ્રયોગને અનુભવ, આગળ જતાં સારાં લાગશે તેમજ તેઓ તેમના ભેગા આવશે. જ સબળદળ ”! એનું બળ શામાં ? સંખ્યામાં ? લેકમાં તેમના મતના વજનમાં કે તેમની લાંબી લાંબી વાતોમાં ? વિચારપૂર્વ કોગ્યતાને લીધે જેણે સ્પષ્ટ રીતે નવીન પક્ષના સ્વીકાર કર્યો હોય એવા એ પક્ષમાં ગુજરાત વિષે બોલતાં આંગળીને વેઢે ગણાય તેટલા પણ જડવા મુસ્કેલ. અસ્તુ. તેમના આગેવાન મી. મલબારી પરજાતના છે તેમાં અમારે કરો વાંધો નથી. તેઓ પરોપકાર બુદ્ધિથી જે કરે છે તે સ્તુત્ય છે, પણ દલગીરી એટલીજ કે તે પરોપકાર ઉપર કહેલાં કારણોને લીધે ઉલટે માર્ગે ચઢી જાય છે, ને હવેતા દુરાગ્રહ અથવા ભમતનું રૂ૫ પકડી બેઠા છે, માટે બેસવું પડે છે. કહેશે કે અમે કાયદાને કયાં નવું કાંઈ કરાવીએ છીએ, છે તેમાંજ જરા ફેરફાર કરાવીએ છીએ, તે તે વાતનું ઉત્તર ગઈ વખતે અમે આપી ચૂક્યા છીએ. જરા કે આખા જે ફેરફાર કરાવો યોગ્ય લાગતો હોય તે આવા મુદ્દોભર લોકોએ પોતાને માટે માગી લે, પણ તેમણે આખા દેશના વકીલ થવાની જરૂર નથી. તેમનાં પ્રયત્ન ઉપર લાકે કેટલી પ્રીતિ રાખે છે તે તે અમદાવાદમાં હમણાંજ તેમના તરફથી મેળવેલી સભાના પરિણામથી, તમ દીલ્હી, પુના, મુંબઈ, મદ્રાસ, વગેરે સ્થલે થતી તેમની વિરૂદ્ધ સભાઓથી સ્પષ્ટ થઈ આવેલું છે. તકરાર કરવામાં કલ્પનાને ભેળવી નાખીને તે કલ્પના સાથે લઢવા બેસવાનું” “ ડાનક્તિકસાટ ” જેવું પરાક્રમ નવીનાના અમારા સંબંધી કેટલાક ઉભરાઓમાં બહુ દેખાય છે, પણ તે સાથે અમારે કાંઇ લેવા દેવા નથી. જેમ તેમ કરી કલ્પનાઓ રચી, તે અમારી ન હોય તાપણ અમને આરોપી, અમારી નિંદા ચલાવવામાં તમને જે હેતુ હોય તો તેઓ જાણે, પણ દેશહિત કે સત્યને સાચવવાની તા એ રીત નથી એટલું" અમે જાણીએ છીએ. કહે છે કે હિંદુસંસાર પરિપૂર્ણ છે એમ અમે માનીએ છીએ, લગ્નના નિયમો હાલ છે તેજ ઉત્તમ છે એમ અમે કહીએ છીએ, પણ આ બધી એવું બતાવનારની લક૬૫નાજ છે. પ્રાચીન હિંદુસ્થિતિ, ને તે સમયના લગ્નપ્રકાર તે ઉત્તમ છે એવુ" પ્રાચીન મતવાળાનું માનવું છે, હાલ છે તે ઉત્તમ છે એમ નહિ; અથૉત ફેરફારની જરૂર છે, પણ તે નવીને કહે છે તેવાની નહિ, પણ આ વિવેચનને આર મેં કહ્યા તવાની. લગ્નની બાબતમાં સ્ત્રીપરત્વે લગ્નનુ વય ૧૬ વર્ષન’ હાય તા ઠીક એમ નારીપ્રતિષ્ઠામાં કહેલું છે તે નવીના ધારે છે તેમ હાલ અમે કેહીએ છીએ તથી વિબ્દ નથી. નારીપ્રતિષ્ઠા સામાન્યતઃ રવતત્ર જનમંડલ માટે રચાઈ હતી, કાયદાથી કૃત્રિમ સંચા જેવા બનેલા મંડલ માટે નહિ, તે વાત નવીના ભુલીજ જાય છે. હા. લ સવાલ એટલો છે કે કાયદામાં દશ વર્ષ છે તે બદલાય કે નહિ ? એનું ઉત્તર એજ છે કે ના બદલાય. કારણે અનેક વાર અમે આપ્યાં છે. પણ જ્યારે સામાન્યતઃ વ્યવહાર કરવાના | erta de Porta © 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal 1/50