પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુધારકા, ૩૫૩ ઉચ્ચભાવના મૂકવી એ ઠીક છે. ” ભવિષ્યમાં સુસ્થિતિ થવા ઉચ્ચભાવના દૃષ્ટિગળ રાખવી તે જોવા માટેજ રાખવી ? દર્શન કરવા માટે રાખવી ? કે પૂજા કરવા માટે રાખવી ? કે દે. રાસરમાંના દેવની પૈઠે બેસાડી રાખવી ? ઉચ્ચ ભાવનાનું સ્વરૂપ જે હોય તેનાથી કેવલ વિપરીતજ વર્તન કરવામાં આવે તો ભવિષ્યની જે “ સુસ્થિતિ ” માટે એ ઉચ્ચભાવના ઉપયેાગની માની છે તે ભવિષ્ય ને તે સુસ્થિતિ કયારે પેદા થવાનાં ! ! જવું હોય પૂર્વમાં ને રસ્તા પશ્ચિ મને લેવા છતાં કહેવું કે પૂર્વમાં જવું એજ ઉત્તમ છે એને કાઈ કેવલ અંધ દુરાગ્રહીના બ્રમાત્મક વાક્ય જેવું વચન જણાય છે. આવી વચનજાળમાં ગુંચવાઈ જઈ નવીને સામાન્ય લકને ભડકાવા વળી બીજું અડાવે છે કે અમે તેમની પુનર્લગ્નની “ કાટિ ” સમજયા નથી ! અમે કહીએ છીએ કે એમ કહેનારજ અમારી કાટ કે સનાતન નિયમ, જેનું સ્વરૂપ તેમણે પોતે પણ આપ્યું છે, તેનું રહસ્ય સમજી શકયા નથી. બધીજ વિધવાઓને પરણાવી દેવાનું નવીના નથી માગતા એ અમે, તેમની કૃતિથી, ઘણાં વર્ષથી, જાણીએ છીએ, ને તેઓ માત્ર તે આચારને “ નિષિદ્ધકેટિ”માંથી મુક્ત કરવા ઇચ્છે છે એ પણ કાંઇ નવી ખબર નથી. પણ પિતે જે નિયમ, હવણાંજ અમે કહ્યો તે, બતાવ્યો છે, તેનું રહસ્ય ભુલી ગયા છે કે ભવિષ્યમાં સુસ્થિતિ થવા માટે ઉચ્ચભાવના નજર આગળ રાખવી જોઈએ. પુનર્લગ્ન ન થાય તેવું અખંડ લગ્ન એ ઉચ્ચભાવના, તે, જ્યારે પુનર્લગ્નને નિષિદ્ધકોટિમાંથી કાઢવા જેટલા પણ અવકાશ મળે ત્યારે જ્યારે સિદ્ધ થવાની ? આજ ઠેકાણે. તકરારનું કેન્દ્ર છે, અને એમજ માનવાની ! જરૂર પડે છે કે જનમંડલનાં ઉચ્ચભાવનાં ચિત્ર, જે સર્વદા ઉત્તમતા પ્રેરવા જરૂરનાં છે, તેના ધ્વંસ થાય નહિ તે માટે, એટલે બીજી રીતે કહીએ તો જનમંડલસમસ્તના ઉત્તમોત્તમ લાભ માટે, થોડાં ઘણાં જે પીડિત મનુષ્યો હોય તેમણે પોતાની પીડા વેઠી લેવી જોઈએ, અને પુનર્લગ્ન ન કરવું જોઈએ. ખુબ યાદ રાખવું કે સામાજિક સુધારણાનો પ્રચાર એજ રીતે થાય છે. અને પ્રતિપદે આપણે આખા જનસમુદાયના લાભ માટે એક એક વ્યક્તિની દરકાર કર્યા વિનાજ વ્યવહાર ઘડતા ચાલીએ છીએ. એમ ન હોય તો મંડલ બંધાવુંજ અશકય થઇપડે. માટે એમ જોતાં પુનલમની વાતજ અોગ્ય છે. એકવાર તે થયું તે પછી તે ક્યાં થઈ શકે ને કયાં ન થઈ શકે એ બાબતની હદ બાંધવી મુશ્કેલ થશે, અને જે “ ઉચ્ચભાવના ” સાચવવાની બાબતમાં નવીન પણ અમારી સાથે એકમત છે, તે ભાવના લેશ પણ સચવાશે નહિ. આવું જ્યારે નિશ્ચય થાય છે, ત્યારે એમ પણ સાથેજ કરે છે કે પુનર્લગ્ન ન કરવું એજ ઉત્તમ છે (અને કહી લેવા દો કે અમે સ્ત્રીને તેમ પુરુષને પણ પુનર્લગ્ન અનિષ્ટજ માનીએ છીએ ) તે જે લોક પુનઃલગ્ન કરે તેમને “ નિષિદ્ધકાટ માંથી કેમ કાઢી શકાય ? જેને તેમ કરવું હોય તે ભલે કરે, તેમને કોઈ અટકાવવા જતું નથી; અમે નારીપ્રતિષ્ઠામાં એટલે સુધી કહ્યું છે કે “ તેવાં ઉપર પણ શુદ્ધજ્ઞાનવાળા લોકોએ ઉદારબુદ્ધિથી પ્રીતિ રાખવી અને તેમણે અનાચારથી જે દુ:ખ પ્રાપ્ત કર્યું છે તેમાં વળી તિરસ્કારની પીડા કદાપિ પણ ઉમેરવી નહિ.” છતાં જે લેાક “ ઉચ્ચભાવના” નેજ ઉત્તમ ગણતા હોય તે, તે ભાવનાથી આડા ચાલનાર ભેગા ન ભળે તે તેમાં તેમનો દોષ કાઢી શકાય નહિ, “ ઉચ્ચભાવના ” સ્વીકારનાર નવીનાએ પણ કાઢવો જોઈએ નહિ, ને સરકારની મદદ લેવા દોડવું જોઈએ નહિ. - કોઈક નવીન કહે છે કે “ હિંદુ સંસારપદ્ધતિમાં ભાવના અને અનુભવનો વિયોગ થયે છે, તેના પુનઃ સંયોગ કરાવવા એ સુધારાનો હેતુ છે. ” બહુ ઉત્તમ વાત કહી. પ્રાચીન પણુ gan a lertage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 3/50