પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૩૫૪ સુદર્શન ગદ્યાવલિ, તેનું તેજ કહે છે; પછી નવીને ગમે તે કલ્પના ઉઠાવી તે કલ્પના જોડે લડવામાં, વિજય માની, યુદ્ધ ચલાવતા હોય છે તે વાત કેવલ તેમના અધિકારમાં સ્વતંત્ર છે. પણ ભા વના-લગ્નને અખંડ અને એક માનવાપી, તેને અનુભવમાં બાલલગ્નાદિથી વિચ્છેદ, તે હવે તેનું સમાધાન શું પુનર્લગ્ન અને છુટાછેડા ? કાઈ બુદ્ધિમાન તો આ સમાધાનની હા નહિ કહે, પછી જેને પોતાનાજ પક્ષનું અભિમાન અને ભ્રામક દુરાગ્રહ હોય તેની વાતો જુદી. એનું સરલ અને પ્રત્યક્ષ સમાધાનતા એજ કે લગ્નને સુધારવાં, તેની રીતિ સુધારવી, તેમાં લેકે વધારે યોગ્યતાથી વર્તતા થાય, અને એકંદરે અમે નારી પ્રતિષ્ઠામાં જે પ્રતિપાદન કરેલું છે, ને જે નવીનને પણ ગ્રાહ્ય છે, તે માર્ગે વળે તેવી યોજના, તેવા ઉપદેશ, તેવી કેળવણી, વિસ્તારવાં. એ સિવાય બલાત્કારના ભયંકર ઉપાય નિરાશામાંથી ઉત્પન્ન થતા ઉગ્રભાવને તાબે થઈ પ્રયોજવા મંડવું, તે બહુ અનિષ્ટ અને હાનિકારક છે. ' . પ્રાચીન જે ધારણે તકરાર કરે છે તેનું તત્ત્વ ઉપર કહ્યા પ્રમાણે છે; તેઓ ચાલતા સંસારને બીલકુલ ઉત્તમોત્તમ ગણતા નથી; તેમને પણ ફેરફાર ઈષ્ટ છે; પણ નવીન કહે છે તે કૃત્રિમ નહિ; આવી તેમની જે દલીલે છે તેને સ્થિર ચિત્ત અને આવેશથી અળગા રહી નવીને જે વિચાર કરેતો ઘણે અંશે તેમની તકરાર અને તેમના ભય ઉભયનાં કારણુ દૂર થઈ જાય. અમે જે સાદે સાદી વાત છે તે બને તેટલી સ્પષ્ટતાથી જણાવી છે. બહુ નિંદા અને કપાલકર્ષિત આરોપની વિતંડા જેને પ્રિય છે તેને તે ગમે તેવી લાગશે તેની અમારે દરકાર નથી. - નવીન લોકે આજ કાલ જે પ્રકારે સર્વને નામે પિતાના અપરિપક્વ અને ઝનુની વિચાફોને અમલદારેના મન ઉપર ઠસાવવા ઈચ્છે છે તેમાં બહુ હાનિ સમાયેલી છે, દેશને બહુ નુકસાન છે, ને તેને માટે દીલ્હીના ધર્મમહામંડલની પૈઠે, પુનાની હિરાબાગવાળી સભાની પેઠે, મદ્રાસની પચાપીઆ હાલની સભાની પૈઠે, મુંબઈમાં શેઠ વરજીવનદાસના પ્રમુખપણા હેઠળ થનારી સભાની પેઠે, પ્રત્યેક દેશહિતૈષીએ આ સમયે સરકારને સ્પષ્ટ જણાવવું જોઈએ કે જે મુઠ્ઠીભર લેક આખા દેશના વકીલ થઈ પોતાના વિચારને દેશના વિચાર કરાવે છે તેઓ કોઈ પ્રકારે દેશના વકીલ નથી, અને સંસારની બાબતમાં સરકારે નવા પગપેસારો કર, અથવા જે હાલ છે તેમાં કાંઇ ફેરફાર કરો, લેકને લેશ પણ ઇષ્ટ નથી, જરૂર વિનાનું છે ને નુકસાનકારક છે. લોકે પોતાની મેળે યોગ્ય ફેરફાર કરે છે ને કરશે. જાનેવારી–૧૮૯૧. સુધારો. (૭૩) ગુજરાતના સર્વાસી આયંબંધુમાં ટુટ પડી, ગુર્જરીના સાભાગ્યને અસ્ત થયા, આર્યવને ઉજેશ ઝાંખા થયા, ધીરજને દસ્તંભ ભાગી પડ્યો, ધર્મનું ધુંસરું નમી ગયું, પ્રચંડ પ્રતાપને તાપ મલિન થયે, એક વ્રતનું ઐક્ય ગયું, કે અમારી પ્રિય આર્ય રત્નમાલાના મંધ્યમણિ કવિ નર્મદાશંકર લાલશંકર અમને તજી ગયો ! એ આર્યસજજનની રકૃતિજ હવે રહી ! પણ તે સ્મૃતિ કાગ્યરૂપે, સુધારૂપે, ધર્મરૂપે, શરરૂપે, સાહસરૂપે, દઢતારૂપે, વિવિધરૂપ રૂપાંતરે અમારા andhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 4/50