પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુધારે. ૩૫૫ હદયને પ્રમાદ પમાડે છે, અંતરને ઉત્સાહ પ્રેરે છે, મનને શાક સૂચવે છે, અને આ સ્તુતિગાનરૂપી છેલ્લી શ્રદ્ધાજલિના કર્તવ્ય તરફ અમને દેરે છે. અહા થપિ મુવહિંમતાદરા: સંભવન્તિ એવા મહાપુરૂષો તે કઈ વારજ જેમ તેમ અર્થાત મહાપુણ્ય પ્રતાપમાં કાંઈ વિક્ષોભ થતાં દેવલોકમાંથી કાંઈક કાલ મનુષ્ય લોકને પણ તેજિત કરી જાય છે. સત્ય છે જે gvજે કર્યો વિરાજિત-પણ તારા પ્રતાપથી, ધૈર્યથી, સાહસથી, વિદ્યાર્થી ને સર્વ કરતાં સ્પષ્ટ વસ્તૃત્વયુક્ત નિઃશંક સત્યમાત્ર પરાયણ એકત્રતથી પ્રાપ્ત કરેલા પુણે તને સ્વર્ગવાસ અવિચલ હો, અને તારા અંત્યસમયે પ્રાર્થેલે કૈવલ્યાનંદ, તને તા અજાણ્યા, પણ અમારી દષ્ટિએ તને નિરંતર રહો ! આ દુરાચારી, દુરાગ્રહી, જેમ તેમ ઝંપલાવવા તૈયાર થઈ હડીલા માણસ ઉપર આ શે મેહ ! આ શી ખુશામદ ! એમ અમારા ભાઈબંધ ભલે કહે. અમારા હૃદયને આવેગ અમે સત્ય માનીએ છીએ અને અમારા મરનાર મિત્રના સ્વરૂપની હકીકત જણાવતાં અમારા વિચારની સત્યતા સમજાવીએ છીએ. માણસનાં છિદ્ર જેવાને તે ઘણાએ ભેગા થશે, ચંદ્રમાં પણ કલંકનો આરોપ કરવા લાખ કવિઓ પણ કથી મરશે તથાપિ, ચંદ્રનું ચંદ્રવ ઢાંકયું રહેશે શું ? મરનાર પણ માણસજ હતો, એટલે દોષ તે હતા ને હશે, પણ હાલ તેનું વિવેચન કરવાની અમારી ધારણા નથી, અમને તે સપુરૂષોના સટ્ટણનું વર્ણન કરી સસ્તુ ઉપર સર્વને પ્રીતિ કરાવવામાંજ આનંદ લાગે છે, ને તેટલામાંજ અમારા શ્રમની પણ કૃતાર્થતા અમને સમજાય છે. હો. એ મહાપુરૂષનું જીવનચરિત લખનાર એ વિષે વિચાર કરશે. ' 2 સર્વ ગુજરાતમાં આ પુરૂષ માનપાત્ર થઈ ગયો એમાં કાંઈ વાંધા જેવું નથી. આ માનનું શું કારણ ? એવું માન પામવાની ઈચ્છા રાખનારાઓએ પણ એ વાતનો વિચાર કરી જોયો છે ? એની કવિતાથી કે એના સહસથી કે સુધારાથી કે પુનલગ્નથી કે શાનાથી એ પુરૂષની મહત્તા ગણાય છે ? અમારા કવિ સુધારાનું ઉત્તમાંગ હતા એ નિર્વિવાદ છે. ગુજરાતમાં જ્યારે તરફ અંધકાર ચાલતો હતો ત્યારે મુંબઈમાં કવિ નર્મદાશંકર, રા. ગીરધરલાલ, રા. કરસનદાસ, રા. નગીનદાસ, રા. ગંગાદાસ, ડાક્તર ભાઉ દાજી, શેઠ નાનાભાઈ રૂસ્તમજી વગેરે ગૃહસ્થા અંગ્રેજી કેળવણી પામી વિલાયતને સુધારે આપણામાં દાખલ કરી સર્વને સુખી કરવા ધમધોકાર મેહેનત ચલાવી રહ્યા હતા. તેમને પ્રથમતા જ્ઞાતિભેદથી અડચણ આવવા માંડી ને વિલાયત જઈ ત્યાંના તેજોમય સુધારામાં ભળવામાં વિધ્ર આવવા માંડ્યાં; મિત્ર વ. ગમાં પણ સ્નેહનો પ્રયોગ મંદ થવા માંડ્યો; સ્ત્રીવર્ગ તરફ જોતાં પુનર્લગ્ન વિના તેમની સ્થિતિ ઘણી દુર્ધટ અને તેથી મંડલ સમરતમાં અનીતિને પ્રચાર તેમની દષ્ટિએ ચઢવા લાગે: ધર્મ તરફ વિચારતાં પણ એકેશ્વરનું પૂજન કરતાં ક્રીશ્રીયન લોક કરતાં આપણા દેવ દેવલાંના પંથ તેમને વિક્ટ લાગવા માંડ્યા તથા લાકાની અત્યંત મંદતા તેમના લક્ષમાં આવી. ધર્મ, પુનવિવાહ ને જ્ઞાતિબંધન સિવાય બીજી ઘણી બાબતો ઉપર તેમણે લક્ષ આપ્યાં હશે, પણ તે હાલ વિવેચનમાં લેવા જેવી પ્રસિદ્ધ પદવીએ તેમના શ્રમથી પહોંચ્યાં નથી. આ બધી વાતમાં કવિ અગ્રણી હતા તે ફક્ત વચન માત્રથી જ નહિ પણ મન કમ ને વાણી સર્વથી !! કવિનાં ભાષણે તથા તેમના સાથીઓનાં લખાણથી ગુજરાતી ભાષામાં પણ નવું વિત્ત આવવા માંડયું અને “ બુદ્ધિવર્ધક ” તથા “ દાંડી ” રૂપે પરિણામ પામતે પામતે હાલનાં આપણાં પ્રસિદ્ધ ગદ્ય અને કાવ્યનું રૂ૫ સ્પષ્ટ રીતે બંધાયું. આ તમામને સમાહાર કરી એમ કહીએ તે anah, Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 5/50