પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૩૬૨ સુદર્શન ગદ્યાવલિ, લોક સુધારામાં કુદી પડયા હતા તેમ તેમની કવિતા પણ તેવી હતી. વિચારનું ઉછુંખલપણ અને કાવ્યને આવિર્ભાવ એ બેનો સંબંધ નિકટ છે. આ તરફના પંડિતો જુના વિચારના ને જુના મતના અનુયાયી એટલે જુને રસ્તેજ ચાલ્યા જતા, તે તરફના પંડિત નવા સુધારાના શિષ્ય એટલે નવે રસ્તે ગયા. જુના સિદ્ધાન્ત ગ્રન્થાનાં રહસ્ય કોઇ દેશના તરસ્ય ગ્રંથેથી હઠે તેવાં નથી, તથાપિ તે દઢ અભ્યાસથી સાધ્ય છે; આધુનિક અંગ્રેજી ભારતનાં વિવેચન જેના લક્ષમાં કાંઈક સૂક્ષ્મતાથી ઉતરે છે, તેને તે ગ્રંથાવલોકનનું કુલ સહજમાં મળે છે. આવા વેગ આ કાવ્યકલાના સંબંધમાં અમદાવાદ મુંબઈ વચ્ચે થઈ આવેલો સમજવામાં આવે છે. જીને રસ્તે ઝુકીને પગભરનારા અમદાવાદી ઘણા ઊંડા ઉતરી શકયા નહિ, તેમ સુધારાનું પાકું સ્વરૂપ આમ કે તેમ સમજી શક્યા નહિ, તેથી કાવ્યમાં પણ તેવા અધવચ રહી અલંકાર પિંગલાદિકને રસ્તે ચાલતાં રૂઢિમાં છપાઇ રહેલી કવિતા કરવા લાગ્યા. મુંબાઈવાળા તે જુની વાતનું તત્વ સમજવા દરકાર કરતા ન હતા, છતાં કાંઇ થેઘણું જાણી અંગરેજીદ્વારા સંસ્કાર પામી પિંગલ અલંકાર ઉપર લક્ષ ન દેતાં, છુટે વિચારે કાંઇક રસની છાયામાં પિતાના કાવ્યના ઉદ્ગારને ઘસડી જવા લાગ્યા. આ રીતનું વિવેચન એક બે અંશ આગળ લઈ જતાં એક તરફનું ‘દુરાચારી વ્યભિચારી જે વિચારી' અને બીજી તરફનું “ધમ ધમ ધમ લેહી વહે ઈશકડો મહાલે’ એ વૃત્તિનું આંદોલન સહજમાં સમજી શકાશે. કવિ તે ઉભય તરફનાને થવાની મરજી, પણ કાવ્યના મૂલ સ્વરૂપને ન વળગતાં, એકે છુટ લીધી તે બીજાએ સજડ પકડી રાખ્યું, એમ વિચારમાં–ને તે પણ ફક્ત “ સુધારાના સંબંધના વિચારમાં કાંઈક વાર તે યુદ્ધ ચાલ્યું. આ એક રીતની છોકરવાદીના તેરમાં એક તરફથી “ જ્ઞાતિભેદ તાડ બાકી હવે એટલું" છે, બંગલાબારીએ બની કીધાં ઢાંકણુકાચનાં ?' તથા બીજી તરફથી ‘ કોની પાધડી છે શેર પાંચ, જેની લાંબી ઘણી છે ચાંચ' એમ અન્યાન્યના ઉપવાસ કરવાપર વૃત્તિ ચાલી. ઉભયે કાવ્યમાત્રને ઉદ્દેશીને પણ ઘણાંએ લખાણ કરેલાં છે તે ઉપરથીજ તેમના કવિત્વનું અનુમાન કરવાને બની શકે તેમ છે. ઉપર જણાવ્યા તેવા વિષયનાં ઉભયપક્ષનાં જેટલાં કાવ્ય છે તે ચાલુ વિવેચનના સંબંધમાં બાજુપર રાખવા જેવાં કરે છે" - કાવ્ય અથવા જેને હાલ આપણે કવિતા કહીએ છીએ તેનું સ્વરૂપ આપણે કેવું માનવું ? આ વિષયના નિર્ણય કર્યા સિવાય કોઈના પણ કવિત્વ ઉપર અભિપ્રાય આપ વ્યર્થ છે. કાવ્યનાં ઘણાં લક્ષણ અપાઇ ગયેલાં છે, પણ તેમાનું એકજ અત્રે ટાંકી જેમ બને તેમ ટેકામાં આ વિષયનું વિવેચન કરવાની મરજી છે. રાજવં દત્તાત્મ ચિમ. રસ એજ જેના આમા હોય અર્થાત કેવલ રસમય હોય તેવું વાક્ય (શબ્દ તથા અર્થની યોગ્ય રચનાઓ ઘડેલું) તે કાવ્ય સમજવું. આ લક્ષણમાં જે રહસ્ય બતાવ્યું છે તે થોડે ઘણે અંશે પણ સર્વ સાહિત્યકારોએ કબુલ રાખ્યું છે. કાવ્યને આમાં રસ કહ્યા છે, અથૉત કાવ્યરૂ૫ શરીર જે રસરૂપ માં ના હાય તે હુજારે વસ્ત્રાભૂષણથી આનંદ પૈદા કરનાર નથીજ. યદ્યપિ વાય’ શબદવડે કરીને શબ્દ તથા અર્થનું ગ્રહણ કર્યું છે, ને શબ્દાલંકાર તથા અથલ'કારને સ્વિકાર્યો છે, તથાપિ તે શબ્દાર્થોલોકારજ કાવ્યરૂપ છે એમ નીકળતું નથી. સિદ્ધ એ થયું કે કાવ્ય શરીર, રસવ, અને અલ કારા આભૂષણ. રસ જ્યારે કાવ્યયને આત્મા છે ત્યારે રસ તે શું ? દુધ, ભય, શાક, વિષાદ, ૧ સ્વતંત્રપણું. ૨ ડરી ડરીને. ૩ ઝાંકાં ખવાં ઘડીમાં આમ અને ઘડીમાં તેમ. sanahitleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 12850