પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 એક આવશ્યક સ્પષ્ટીકરણ, ૩૮૭ છે કે કાંઈક પ્રાચીન કાંઈક નવીન એવી વ્યવસ્થા અને અંગીકાર્ય છે, અર્થાત ઉક્ત શ્રમને અવકાશ છે. e ત્યારે સ્વતઃ સ્પષ્ટ છે કે જ્યાં સત્ય સમજાય ત્યાંથી તેને લેવું રહ્યું પરંણીમદિi ભ્રમાત્મક અપવાદોને ભય ન રાખ એજ મારે મુખ્ય નિશ્ચય છે. પ્રોફેસર હક્ષલીને પ્રેતાવાહનના પ્રયોગ બતાવવા માટે, ખાતરી કરવાસારૂં બતાવવા માટે, નિમંત્રણ થયું ત્યારે ઉત્તર લખ્યું કે “ વાત ખરી હોય તો પણ મને તેમાં રસ નથી.' પ્રતાવાહનને ખાટું, તરકટ, જુઠું, ભ્રમ, કહેવામાં રસ ? ખરે અને તેની ખાતરી કરવા વખતે રસ નહિ એવી નવીન પંથના આચાર્યની વૃત્તિ મને અત્યંત અનાદરણીય છે, તેનીજ સાથે ગ્રાહ્મો સમુહમાત્ર એવી એકાદ ઋચાને આધારે બ્રાહ્મણ તો વિષ્ણુભગવાન પુત્તમનું મુખ છે માટે તેજ ઈશ્વર છે, તે કહે તે સત્ય છે, એવા અંધ પ્રાચીન ભાવ પણ મને અત્યંત હારયાસ્પદ લાગે છે. આંખો, કાન, અને બુદ્ધિ ખુલ્લાં રાખી જે નિર્ણય હાથ આવે તેને આધારે પરમ સત્યનું અનુમાન બાંધતા રહેવું એજ સત્યાન્વેષણના સિદ્ધાન્ન મારે આધાર છે. તે સત્ય મને જ્યાં સમજાયું હશે ત્યાં મેં બતાવ્યું છે, તેમાં પ્રાચીન કે નવીનનો ભેદ માની, શબ્દમાત્રને લીધે હું એકને વળગવા કે બીજાને પરહરવા પ્રત્યે નથી ગમે ત્યાં પણ સત્યજ છે. પરંતુ યોગ, પ્રાણુવિનિમય, પ્રતાવાહન, અદ્વૈત, અભેદવાદ, ઈત્યાદિના અનુવાદ કરી બતાવવાની મારી પ્રવૃત્તિને લીધે કોઈ પ્રાચીન મતાવલંબી એમ ધારે કે હવે હું થ્યા વાળ મૂકી ડાકું ધૂણાવતી વધુમાત્રને પ્રતાવાહનના સંસ્કારોગ્ય માનીશ, ભગવાં એાઢીને આવનાર માત્રને મહાટ સિદ્ધ માની લેઇશ, બાધા માનવાથીજ લાભ થશે એ સ્વીકારીશ, ગુસ્પદ ધારણ કરીને આર્યધર્મને ઉદ્ધારવાની બકવૃત્તિને નમીશ; અથવા કોઈ નવીન એમજ માને કે મેં આવી વાતોમાં સત્ય દીઠું તો નવીન વિચાર સંગતિને હું સ્પર્શતો પણ નહિ હોઉ, સ્ત્રીઓના પૂર જ્યત્વને, અસત્ય ઈદ્રિયબલવાળી બાલ વિધવાનાં દુ:ખના માર્ગને, યુરપાદિ દેશમાં પ્રયાણના લાભને, નાત જાતના ભેદ એક પાસા રાખી અખંડ અભેદ ભાવને હું રવીકારતો જ નહિ હોઉં, તે તે ઉભયે પક્ષના વિચાર ખોટા છે. મારે આમાંના એકે પક્ષ “ મારે' નથી, સત્ય જે જણાય તેનો ‘' છું. વહેમ, ઢેગ, અનાચાર, કુટિલતા, એ બધાંને ઉભય પક્ષમાંથી ત: જવાનાં છે, ઉભયમાં સત્ય છે. નિષ્પક્ષપાતથી સજી પરમ સત્યનો આકાર સમજવાનો છે. પ્રાચીન મતાનુયાયીમાંના કોઈક કહે છે, નવીનમાંના પરાકતઅર્થસંગતિના સંસ્કારવાળા ઘણુાક તે વાત અનુદે છે, કે “તમે તો પ્રાચીન વચનના નવીન અર્થ જે છો.’ આ અપવાદ અત્ર લક્ષમાં લેવા યોગ્ય નથી, પરંતુ એ અપવાદના પ્રસંગે ઉપર મારૂં દુર્લક્ષ નથી એમ જણાવાને જ અત્ર તેનું સ્મરણ કર્યું છે. તેજ અર્થસંગતિ ખરી છે એમ બતાવવાનાં કારણું તે તે પ્રસંગે જણાવવા હુ’ ચુક્યા નથી. જે આ અપવાદ છે તે એક બીજો પણ નીના મારા ઉપર અપવાદ લાવે છે કે મિયાદેશાભિમાનથી આવી–પ્રાચીન મતનેજ સત્ય કહેવાની પ્રવૃત્તિ થાય છે. આ પણ સર્વથા ભ્રમ છે. શબ્દમાત્રને આધારે સયાસત્ય કહેવાનો આગ્રહજ નથી તો અમુક વાત પ્રાચીન છે માટે સારી છે કહેવામાં દેશાભિમાન માનવાની મિયા ઇષણા કેવલ મૂઢ જનાના વિપ્રલંભાર્યજ હાય અન્યથા તે સંભવે નહિ. સત્ય જણાય તેજ સમજાવવું એમાં વાસ્તવિક દેશાભિમાન છે, પણ જે લોકો એમ કહે છે કે પ્રાચીનમાં કશું દેશાભિમાન યુગ્ય છે નહિ તેમની વાર્તા તો અનાદરણીયજ છે. ' anani Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 31/50