પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 જુના રિવાજ ખોટા છે ? ૩૮૯ રીતિ પ્રમાણે જે લોકો વ્યવહાર કરે તો દેશ જેવા હતા તેવો થાય. હતું તે સામર્થ, તે તેજ, તે વિદ્યા, તે સમદ્ધિ ફરી મળે. પણ આપણાં શાસ્ત્રાને જુવે છે કાણુ ? જુવે છે તે સમજે છે કાણુ? સમજે છે તો તેમાં કહ્યા મુજબ કરે છે કાણુ ? બાલલગ્ન જેવું હાનિકારક, સર્વ રીતે આયુષને, વિદ્યાને, સંતતિને દેશને-હાનિકારક બીજું કાંઇ નથી; પણ તેને કોણ અટકાવે છે ? ઘરમાં સ્ત્રીઓ જ વારંવાર કકળાટ કરીને પુરૂષને આ માર્ગે દોરતી નથી ? પાછળના કાલમાં થયેલા પેટભરા લેઈ ભાગુ શાસ્ત્રકારે પણ આ અમારી અજાણ અબલાઓ કરતાં ક્યાં સારા થયેલા છે? તે પણ જેમ બને તેમ વહેલાં લગ્ન કરવાની વાતોને ઉત્તેજન આપી જેમ જલદી લગ્ન કરે તેમ સ્વર્ગ જલદી પહેચાય એમ સમજાવી લોકોને ભેળવવામાં ક્યાં બાકી રાખે છે ? આપણે ને વિશેષ આપણને દોરનારે સ્ત્રીઓએ , તે હાથમાંથી કલમ મુકી છે, જીભમાંથી વાણી મૂકે છે, ને મગજમાંથી અક્કલ મુકી છે, એટલે બીજા કેહે તેમ ન કરીએતે સ્વર્ગ પણ કયાંથી પામીએ ? અસલતો લેાક સારો વરસ જીવતાં, પણ આ કલિકાલ એટલે અધર્મ ધણે, તેથી આવરદા આછા થઈ ગયા એમ બેલતા જઈએ ને બાળકોને સારા ઉંડા ખાડામાં પટકતાજ ચાલીએ એટલે અધર્મ જરૂર ઘટી જાય ! વગર દિચારે કોઈ વાર વાર્થ માટે, કોઇવાર પૈસા માટે, કોઇવાર કાંઈ કારણથી પણ લાકડે માંકડાં વળગાડયાં કરીએ, ને પછી વિધવાઓના દુઃખની અને વ્યભિચારના પાપની બેટી ગ માયો કરીએ ! બ્રાહ્મણ, ક્ષત્રિ, અને વૈશ્ય એ ત્રણમાંથી કોને આ પ્રમાણેનો આચાર શાસ્સે બતાવેલ છે ? શાસ્ત્ર આપણે કયારે સમજવું છે, ગોર મહારાજ કેહેશે તે ખરૂં'! અમારી બેહેનો ! બાલાઓ !! સર્વ સમજે, ઘરનાં માણસને સંતાપ નહિ, બાલકને પુરી રીતે સાચવે, ને જુઠા જુઠા વેહેમ તજી દેઇને ખરા ધર્મના ધારણપર ચાલો કે તમારૂં, તમારા સંબંધીનું દેશનું કલ્યાણ થાય. e અરેરે ! આખાં બાર વર્ષની રમત ફક્ત એક કલાકમાં !! આમ લખીને કેઈ નાટકની મંડળી પિતાનું જાહેરનામું ફેરવે તો આખા ગામના લોક તે રાતે નાટકશાળામાં ભેગા મલી જાય, પણ પોતાના ઘરમાં પતિપુત્રના પ્રસવ પછી આ નાટક બને છે તે શું કોઈના પણ ધ્યાનમાં નહિ હોય ? પુત્ર જન્મે કે તેને આઠ વર્ષ થતા સુધીમાં કેટલાએક સરકાર આપવા પડે છે, પણ તે પછી ખરે જરૂરના સંસ્કાર તો જે ઘણું કરી આઠ વર્ષે કરવામાં આવે છે તે “ ઉપનયન” નાજ છે. બાલકની બુદ્ધિ આઠ વર્ષે ઉઘડવા માંડે છે એમ સમજીને ઋષિઓએ એજ નિયમ રાખેલો કે આઠ વર્ષે પુત્રને ગુરૂ જનોઈ પહેરાવે, અને વેદમાં કહેલાં કર્મ કરવાનો અધિકાર આપવા માટે “ ઉપદેશ” કરે. ત્યારથી પછી તેને બ્રહ્મચર્ય વ્રત પાળવાની જરૂર પડે છે, ને ગુરૂ તેને લેઈ જઈ એછિામાં ઓછાં બાર વર્ષ સુધી પોતાની પાસે રાખી સર્વ વિદ્યાના અભ્યાસ કરાવે છે. ત્યાર પછી ૨૦ કે ૨૫ વર્ષે ગુરૂની આજ્ઞા લઈ આ દઢ, શરીર અને સબલ બુદ્ધિ વાળા બાલક પાછા આવી પોતાને અનુરૂપ સ્ત્રી સાથે લગ્ન કરી ગૃહસ્થાશ્રમ માંડે છે. કોઈ કાઈતા વિદ્યાના રસમાં એવા મરત થઈ રહે છે કે પાછા સંસારમાં પડવા પણ ઈ છતા નથી, તો તેને પોતાનાં સગાં વહાલાં ને મુખ્ય કરીને *માં મનાવી લાવે છે. આ રીતે જયારે વ્યવહાર ચાલતો હોય ત્યારે બાલ લગ્ન ક્યાંથી થાય ? આયુષ કયાંથી ક્ષીણું થાય ? વિદ્યા કેમ ન આવડે? બલ કેમ ન વધે ? પણ આપણે તે વેદી સળગાવી ગમે તેવા નિરક્ષર ' અમારી સમજ એવી છે કે જે કોઈ કન્યા ન મળે તે મામાની પુત્રીને પરણતાં હરકત નથી, તેથીજ કરી મામા ભાણેજને ગૃહસ્થાશ્રમમાં દાખલ કરવા માટે તેડવા જતા હશે. (3) Ganan Heritage Portal © 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 39/50