પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 - વહેમ,. ૩૯૧ છે. વેહેમની બાબતમાં પણ આવા નિયમ કામે લગાડવાને અવકાશ છે. વેહેમ પણ ચમત્કારને મળતા આવે તેવા છે, પણ તેમાં કાંઈક જાણવા જોગ તફાવત છે. ચમત્કારમાં ફક્ત કાર્ય આપણી નજર આગળ રહે છે ને કારણુવિષે અનુમાન માત્રજ કરવાનું આવી પડે છે. વેહેમમાં કાર્ય તથા કારણુ ઉભય નજરે જોઇ શકાય તેવાં છે. એટલે ચમત્કારની બાબતમાં આ વાત અમે નથી સમજતા એમ કહીને ઉભા રહીએ તો ચાલે, પણ વેહેમની બાબતમાં તેમ કહી શકાય તેવું નથી. તેમની બાબતમાં કારણો એવાં હોય છે કે તેનાથી જે કાર્ય થવાનું કહેવાય છે તેનો સંબંધ કદાપિ પણ નજરમાં ઉતરે તેવો હોતો નથી, પણ જે કહ્યું તેવા કાર્યકારણ ભાવ બતાવી શકાય તે અમુક કારણે અમુક મર્ય કેમ પેદા કર્યું એન સમજાય ત્યાંસુધી એ વેહેમ ચમત્કારમાં ગણી શકાય. જે વાત નિરંતર સાથેની સાથે ન જણાય, ને તે પણ કાંઈ પ્રતિબંધ ન છતાં પણ સાથે ન જણાય, તેને કાર્યકારણુ ભાવ માની લેઈ તે ઉપર વર્તવું' એનું નામ ચાખો વહેમ. એ સિવાયની જે વાત બીજાને તપાગ્ન ન કથાથી વહેમ લાગતી હોય તે તો વેહેમ નહિ.. વેહેમ ન માનવા કરતાં માનવામાં વધારે સુખ છે, કેમકે એમાંના જે બે ચાર ખરા હોય તેને ગેરલાભ આપણને લાભ નહિ. એ ખરું, પણ એટલું યાદ રાખવાનું છે કે વેહેમથી કરીને માણસનું મન ઘણુ ખરાબ થઈ જાય છે. વેહેમ રાખનાર માણસ વગર કારણ ગભરાય છે ને તેનાથી એક પણ વાતને નિશ્ચય બની શકતો નથી. આવા પ્રકારનો વહેમ એ અજ્ઞાન કહેવાય. ડાહ્યા ભાણુ આવા વહેમમાં પડવાથી કાંઈ પણ કરી શક્યા નથી તેમના જન્મ નકામા ગયા છે, અને તેમની અક્કલને દુનિયાને જરા પણ લાભ મળ્યો નથી. આથી ઉલટું વેહેમ ન રાખનાર માણસે દુનિયામાં ઘણા લાભ મેળવી ગયા છે. વેહેમ રાખનારનું મન એવું નબળું થઈ જાય છે કે તેને જ્યાં ત્યાં પોતાના મનના વેહેમ પ્રમાણે સધળું જ@ાયા કરે છે ને તેથી તે હમેશાં ડરતા ફરે છે. જેને જે વાતનું નિત્ય સ્મરણ થઈ રહ્યું હોય તેને તે વાત જણાયાવિના રહેતી નથી, પછી ખરે ખરી કે કલ્પિત. ભૂતનીજ જંખના કરી રહેલો માણસ અંધારામાં થાંભલે જઈ ભુત માની ભયથી દશ દિવસ તારે પડી ખરાબ થવાને એ વાત સારી પેઠે જાણીતી છે. વેહેમ રાખવાથી અવલોકન કરવાની શક્તિ બધિર થઇ જાય છે ને મૂર્ખાઇમાં ઉમેરે થાય છે. | મનને તટસ્થ રાખી સર્વ વાતની તપાસ કરી, ખરી હોય તે માનવી ને ખોટી રદ કરવી એ રીતિને અમે વખોડતા નથી; બલકે એમજ કરવું એમ કહેવાને અમારો આગ્રહ છે. પણ વગર વિચાર્યું જેણે કહ્યું તે માનવું, ને જુઠા ઠગારા બ્રાહ્મણોના ભંગ થઈ પડવું એ વાત અને મને ધણી નાપસંદ છે, ને માણસાઈને છાજે તેવી નથી. મનને સખ રાખ્યાથી ઘણી વાતો સિદ્ધ થાય છે એ અનુભવ સિદ્ધ છે. કાંઈ કામ કરવા બેઠા ને તેમાં સહજ છીક આવી તો નરમ થઈ, હવે એ નહિ થાય એમ માની, પ્રયત્ન કરનારનું, અને એમ ન માની, કાંઈ નહિ ફતેહજ છે, એમ સમજી પ્રયત્ન કરનારનું, કુલ જુદુ જ આવવાનું. કુલનું નીપજવું નથી છીકને આધીન કે નથી તે ફલમાટે પ્રયતન કરનારને કે તેણે થીજેલાં સાધનને આધીન, એટલે તે કુલ થાઓ વા ન થાઓ, પણ તે ન થાય તે છીક માનનારના મનની નાઉમદી અને ને માનનારના મનની નાઉમેદીમાં ઘણો તફાવત રહેવાના. થૉત ગઢ દિથતિtsઝરો : એ સંતોષ છીક ન માનનારને છે, માનનારને નથી. મનને નિશ્ચલ રાખી કાર્ય કરવાં એજ સિanani Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 41750