પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 annanananana પર્યટન મીમાંસા, ૩૯૩ પ્રલાપ છે કેમકે પ્રારબ્ધ હોય તેમ સર્વ અત્ર તત્ર આવી મળે છે. સીવીલ સર્વિસ આદિ પરી. ક્ષાએ વીલાયત રહી, ને વીલાયત જવાનું સમુદ્રયાન વિના બને નહિ તો તે પણ એક આ દેશને હાનિ છે. એનું સમાધાન એમ કે સીવીલ સર્વિસ વગેરે વીલાયતમાં રાખવામાં સરકારની આપણુને રાજયકાર્યમાંથી દૂર રાખવાની યુક્તિ છે. માટે આપણે તે પરીક્ષાઓ અહી' લવરા. વવા પ્રયત્ન કરો. પણ તે માટે ત્યાં જઈ ધર્મભ્રષ્ટ ન થવું. ત્યારે મહાભારતાદિમાં રાજસૂયયજ્ઞાદિ સમયે દિગ્વિજય કરેલા તેમાં શ્લેષ્ઠદેશમાં ગયાની, તથા સંમુદ્રયાનની વાત છે તેનું શું સમાધાન ? તેનું સમાધાનો એ કે તે તે રાજાઓ પોતપોતાનાં લાખો મનુષ્ય સાથે પોતાનાં વહાણ વગેરેમાં ગયેલા એટલે ધર્મરક્ષા થયેલી તેથી તેમાં કાંઈ દોષ નથી. ત્યારે એમ કહેવામાં આવે કે દાના ભrટસ્થ યારામ એ પક્ષને અવલંબી યથારાજા તથા પ્રજા થવું ને સમુદ્રયાન કરવું તે તેનું સમાધાન કે પાષા વાઢ૪ સારા એ વાય માત્ર રાજા ધર્મમયદાથી વર્તે તેને લાગુ છે, અધર્મથી મર્યાદા તજે ત્યાં તે વચન લાગતું નથી. વળી ચીન, આરબ, પારસી, જાવા, આદિ દેશમાં દેવાલય, તામ્રપત્રાદિ મળે છે તે પણ પ્રાચીન આર્યોના તે તે દેશમાં ગયાની સાબીતીરૂપે પ્રમાણમાં ન ગણાય, કેમકે ઉત્તમ વર્ણના બ્રાહ્મણે ત્યાં ગયેલા એવી સારું ખીતી નથી; માત્ર શરીરપુક્કાજ ગયા હશે, છાન્દસપુષ, કે વેદપુરુષ, કે મહાપુરુષ ગયેલા નહિ. તેમ જે ગયેલા તે કેવાં દુ:ખ સુખ પામ્યા તે પણ કાણુ કહી શકે ? વળી ઋગ્યેદ સંહિતામાં લુપુના વૃત્તાન્ત છે કે સમુદ્રમાં નાવ ભાંગ્યું ત્યાં તેણે પ્રાર્થના કરી છે તે ઉપરથી સમુદ્રયાન સિદ્ધ થાય છે એનું શું સમાધાન ? સમાધાન કે તે ભુયુને જે વૃત્તાન્ત છે તે અર્થવાદ છે, અને અશ્વિનિકુમારની સ્તુતિમાં શ્રદ્ધા કરાવવી એજ તેને હેતુ છે, બાકી તે શબ્દશઃ પ્રમાણુ નથી. અથવા ભુયુત્તાન્તમાંના સિંધુ શબ્દને, કારવે સુનામ નો ત્રાસ વત્તા નિતિ : નઃ gષેાર ટુન વિશ્વ નાઘેર લઇ સુરાન્નિઃ એમાંના સિંધુ શબ્દની પેઠે નદીવાચક ગણો. વળી આશ્વલાયન તથા શાંખાયન શ્રતસૂત્રમાં સમુદ્રયાનને ટકા મળે તેવાં જે વચને જણાય છે તેમને પણ વિનિયોગ વડે નિર્વાહ કરો. વળી કેટલાક કહે છે કે અલેકઝાંડરથી માંડીને બાબર હુમાયુ અને છેક અંગરેજ સુધી પરદેશીના આવાગમનથી દેશમાત્ર ધૂળધાણી થઈ ગયા છે, આચાર વિચાર બગડી ગયો છે, ને આર્ય હવે અનાર્ય બન્યા છે, તે સમુદ્રયાનાદિ ન કરવું એ આગ્રહ હવે નિરુપયોગી છે; એ વાતનું ઉત્તર એટલું જ છે કે પાળે તેને ધર્મ છે, બાકી ન પાળે તેને કોઈ પળાવતું નથી; પણ જે ધર્મથી અવળા ચાલે છે તેમને મહા દુઃખ અને અત્ર તથા પરત્ર લેષજ પ્રાપ્ત થાય છે. કોઈ કહે છે કે સમુદ્ર તે દેવતા છે એટલે તેના વિષે યાન કરવામાં શો દોષ ? તો તેનું ઉત્તર કે જે દેવતા છે તેના ઉપર ચઢીને વિહાર કરવો એ દોષજ કહેવાય, તેની તે માત્ર દરથી પૂજા થાય. વળી કહે છે કે સમુદ્રયાન અને દ્વીપાન્તરગમનમાં જયારે દોષ છે ત્યારે જંગબાર, રંગૂન, વગેરે સ્થાને જન્મ નારને કેમ બહિષ્કાર નથી કરતા ? તેનું ઉત્તર કે તે તે સ્થાને જનારા સમુદ્રથી જતા નથી, ને ત્યાં જઈને પણ ધર્મ સાચવે છે, એટલે તે તે દેશ તો ઉપાયવર્ષ જેવા છે. તેથી ત્યાં જવાનું પાપ નથી. ધર્મ સાચવીને કાર્ય કરવામાં બાધ નથી. પરંતુ એતો નિશ્ચયજ છે કે જેને ધર્મના ઉપર શ્રદ્ધા છે, જે ધર્મને જાણે છે, ને જે શ્રેયસ્કામ છે તેતો કદાપિ સમુદ્રયાન કે દીપાત્ર ગમન કરે નહિ. માટે શ્રેયકામ બ્રાહ્મણોએ કદાપિ એ કામ કરવું નહિ. andhi Heri tage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 43/50