પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૩૪ સુદર્શન ગદ્યાવલિ, ૪. સુરેન્દ્રનાથ, જંગબહાદુર, વગેરે વીલાયત ગયા તેમાં સુરેન્દ્રનાથ તે બંગાળી છે ને બંગાળીઓ તો કયારનાએ ધર્મથી વિમુખ થયેલા છે. જંગબહાદુર નકામા ત્યાં ગયા અને ઉ• લટા અધર્મમાં પડયા. વિલાયતમાંથી કલા શીખવા જવામાં પણ કાંઈ લાભ નથી કેમકે આપષ્ણા દેશમાં જે જોઈએ તે ખાણો, રત્ના, ધાતુઓ, હાજર છે તેનાજ ઉપયોગ થશે તો બહુ છે. ૫. કોઈ કહેશે કે નવજીવત્ર ફોડલૌ વિથ એ વચનને આશ્રયે વીલાયતાદિમાં જવામાં બાધ નથી તે તેનું સમાધાન એ છે કે એ વચન તે કેવલ આ દે. શમાંજ લાગુ કરવાનું છે દીપાન્તર માટે નથી; જે તેમ હોય તો અનેક સ્મૃતિવાકોનો વ્યાપ થાય. માટે એજ નિશ્ચય છે કે મહાટા કે નાના કોઈ પણ હેતુને માટે દીપાતરાશ્રય કરવા નહિ. (અનર્મદતોર્થરય ગતિપત્તનાશ્રીતડ્યું ઇત્તરમિતિ ) " ગાંધાર તે કંધાર, અમેરિકા તે પાતાલ, ઇત્યાદિ કલ્પનાજાલ પણ નિર્મલ છે. અર્થાત आसेतोराहिमाद्रेराच पूर्वपश्चिमोदधिभ्यामाप्रतीता वर्णाश्रमिणो माभवन्तु द्वीपान्तरगमनोन्मुखा मनाग्वामाच पुनमहाराजमाण्डालिका माच विद्यार्थिनो वणिगंगणावा माच कश्चित् पारवन्तोऽपिव्युत्पादिताशेषशास्रर्थमहाभ्योजमरन्दमाधुरीमिलिंन्दायમાનમાનસાસુઝુવા : / ધમમાંજ રહેવું, યુધિષ્ઠિરાદિ ધર્મ ચુકયા તો મહા કારણ વિવાદ થયો. પરંતુ ક્વચિત કઈ જાય તે પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ થાય. ૬. સમુદ્રયાન દીપાન્તરગમનાદિ માટે પ્રાયશ્ચિતન વિધિ નથી, વેદમાં તેવું વચન નથી, ઉલટું શિકહ્યાભ્યનુૌચાતુઃ એ તથા સમુદ્રયાનમને ગ્રાહ્મણસ્થ ન સરીતે એવાં અનેક વચન તેની વિરુદ્ધ છે, તો તો પ્રાયશ્ચિત કેમ મનાય ? સમાધાન કે તેમનો પ્રવાસે वा व्याधिषु व्यसनेष्वपि रक्षेदेवस्वदेहादि पश्चाद्धर्म समाचरेत् ये ५२२२२वयनयी પ્રવાસમાં ધર્મહાનિ થાય તેનું પ્રાયશ્ચિત સંભવે છે. વળી દવચન તો હોઈ શકવું અશક્ય છે કેમકે વેદરાશિ અનંત છે. એટલે સ્મૃતિવચનથી સમાધાન માનવું જોઈએ, અને સ્મૃતિ છે તે વેદના અર્થનેજ બતાવે છે. જાનિ વક્ષિતતાને ચાહ્યાચામ: ચૈતપાસદ भोजनं स्त्रियासह भोजनं पर्युषितभोजनं......अथोत्तरत ऊर्णाविक्रयः सीधुपानं મરતો ર્થિવદાર સાસુથીયાકૂ સમુદ્રáથાનામિતિ ” એમાંથી જણાય છે કે સમુદ્રયાન પ્રાયશ્ચિત્તાહે છે તેની સાથેનાં જે જે કહ્યાં તે વૃજ્યર્થ હોય તો પ્રાયશ્ચિત્તાહે છે તેમ એનું ન જાણવું. સમુદ્રયાન ઉ૫પાતક છે. દ્વાદશાબ્દા પ્રાયશ્ચિત છે તે પરાશરે કલિવજર્ય પ્રકરણમાં ગણેલું છે માટે તે ન થાય. વ્ય થાય. સકામને પ્રાયશ્ચિત નથી કેવલ અબુદ્ધિપૂર્વકનેજ છે તે વાત ખરી પણ પ્રમાદથી જે કર્યું તે પણ અબુદ્ધિપૂર્વકજ કહેવાય. વ્યગ્દ સ્વરૂપ પાને ૧૦૩–૧૦૫ આપેલું[ છે. શકિત અનુસાર પણ વિવેક બતાવે છે. છેવટે એમ કહ્યું છે જે એકવાર એમ જાય તેને પ્રાયશ્ચિત, પણ તે પણ જે એમ પ્રતિજ્ઞા કરે કે ફરી નહિ જાઉં તેને પ્રાયશ્ચિત અપાય. પણ જે એ પ્રતિજ્ઞા ભંગ કરે તે પ્રાયશ્ચિત્તારૂં નથી. પ્રાયશ્ચિત્તથી શુદ્ધ થયેલા સાથે પંક્તિભેદ નથી. નવેબર, ડીસેમ્બર-૧૮૯૩. Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 44/50