પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૩૦૬ સુદર્શન ગઘાવલિ. રૂઢિએ કરીને ઋતુના આગમન પરત્વે થઈ આવેલા હોય છે. અમે એને વસંતેત્તવ હેસ્ટિોત્સવ વગેરે નામથી ગ્રંથ ગ્રંથાંતરમાં વર્ણવેલા જોયા છે, પણ કાઈ ઢામે હાલની “હાળી” તો વાળ વામાં આવી નથી. આ વાત આમ ખેદકારક તો થઈજ પડેલી છે, તેમાં વળી અમારા સુધારા વાળા ઢંતૃતીયમ્ કાઢી બેઠા છે. તે બીચારા “ હોળી” દેખીને ડરી ગયા ને સ્વાભાવિક રીતે તે બંધ કરવા તરફ વળ્યા, પણ તેમણે મૂલનું સ્વરૂપ વિચારી આ ઉત્સવને ખરા પાયા ઉપર આણવા પ્રયત્ન કર્યો નહિ. એમને તો હાલ પણ મૂલ રવરૂપ કે તેનું આ બગડેલું કુરૂપ બને ના પસંદજ હશે. કેમકે આપણા પૂજય અંગ્રેજ લોકના દેશમાં તેમાંનું કાંઈ મળે નહિ ! ! કદાપિ “મે* પેલ” વગેરે ઋતુરમત અત્રે દાખલ કરીએ તો તેમની સંમતિ હશે ખરી ! પણ તેમને એટલું નહિ સુજે કે જે કારણથી અંગ્રેજ લોક પિતાના દેશમાં દેશી રમતો રાખી રહ્યા છે તે કારણથી આપણે પણ આપણી રમત સાચવી રાખવી જોઈએ. કોઈ દેશમાં રમતો કેમ પેદા થાય છે, તથા તેવી રમતના શા ફાયદા છે એ વિષે વિચાર અને કરી શકાય તેમ નથી પણ એટલું જ કહેવું બસ છે કે આવી રમતા જયારે સર્વ દેશમાં કોઈને કોઈ આકારે પણ ચાલુ છે ત્યારે તે ફાયદા વિનાની નહિજ હોય. આપણે આપણું જ સુધારવું કે પારકી નકલ કરી લાવવી એનો વિચાર તો દેશ, કાલ, હવા, ઋતુ લોક વિચાર વગેરે ઉપર લક્ષ આપે તેને સહજ જણાઈ આવે તેવો છે. તેથી આપણા સુધારાવાળા, તેમ કચરો ચાળવાના કુધારામાં પડેલા બન્ને સજજનોને અમે વિનતિ કરીએ છીએ કે આ આવતા વસંતોત્સવને દિવસે તેમણે હોળી ન કરતાં ખરે વસંતોત્સવ કર તથા સુધારાવાળાઓએ તેવા બીજા લેકને કરી બતાવ. અમે અમારા દેશની સારી રીતભાત અને સુખદાયક રૂઢીઓનો નાશ થયેલો જેવાને રાજી નથી તેમ કઈ પણ નહિજ હોય અને તેથી સત્ય વાતમાં સર્વે ભાગ લેઈ ઋતુરાજનું પૂજન કરી સુખી થશે જ ! માર્ચ–૧૮૮૬. દીપોત્સવ. (૮૩) દીપોત્સવ અથવા દીવાળીના સમય ચાલે છે, ગયા, નવું વર્ષ આવ્યું. શરદઋતુના - નંદનું અવસાન આવ્યું, મહામંગલ પ્રસંગોને પરમ રાજા પૂજા, મૂર્તિમાન મહાલક્ષ્મીને મદ ઘેર ઘેર વર્યો, આનંદ મંગલ પ્રવૃત્તિ પસરી, ધન સુવણ અલંકાર ઉછળ્યાં, નવયુવતિ બા-- લકાને કેડે તેડી લક્ષ્મીરૂપ ધરી સુવસ્ત્રાલંકારયુક્ત ભુવન સદનને ભવ્ય કરી રહી ! ! દીપોત્સવ તે ખરે ઉત્સવજ છે ! સર્વ શાક તજી, લાકિક સાંસારિક, ગમે તેવા શાક તજી, લાક આનંદમાંજ પ્રવર્તે છે ! ઘેર ઘેર દીવાની જ્યોતિથી ઝળકાટ થઈ રહે છે, જાણે કૃષ્ણ પક્ષનેજ સંસારમાંથી હાકી કાઢી પરમા©ાદ પમ પ્રકાશરૂપ મહાલક્ષ્મીને નિરંતર ઘરમાં સ્થાપીએ ! લેક દારૂ, ખાનાંના શૈાર મચાવે છે ! આનંદમાં આનંદ, બાલકોને પણુ આનંદ ! જાણે તમામ મલિન | * મે મહીનામાં એટલે લગભગ વૈશાખ માસમાં આપણી હોળી જેવીજ પણ તદન જદાજ આકારની જેમ રાસ લીલામાં જુદા જુદા રંગનાં પટ એક સાથે ગુચવવામાં આવે છે તેવી રમત અંગ્રેજ લોક પણ રમે છે. Gandhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 46/50