પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગદ્યાવલી જ્ઞાતિબંધન નીતિને પુષ્ટિ આપનારૂ છે ? ૪૦૧ નીતિ જેવી કેવલ આમભાવ વિસ્તરત તેજ બહુ શ્રેયસ્કર હતી-એ નીતિને જેમ જેમ તજતા જઈશું તેમ તેમ ધણુ ભયંકર દુઃખમાં ડુબતા જઇશું એમ પણ હવે સ્પષ્ટ સમજવામાં કાંઈ બાધ છે ? ને વળી જ્યારે આપણે સેશીઆલિઝમમાં જે નુકસાન છે તે તરકુ વિચાર કરીએ ત્યારે આપણી આર્યનીતિ કેટલી પ્રિયકર માનીશું ? પણ હાલ તો વાચકના સુવિચારને આ વાત સંપી અજ અટકવું આવશ્યક છે. a અગષ્ટ-૧૮૮૯ જ્ઞાતિબંધન નીતિને પુષ્ટિ આપનારૂં છે ? ( ૮૫ ). સિએનનીયામ્ જ્ઞાતિ હોય તો અનલનું શું કામ છે ! આમ પ્રખ્યાત શ્રીભર્તહરિએ કહ્યું છે, છતાં હાલમાં ઈગ્લેંડના ફોર્ટનાઈટલી રિવ્યુ’માં એવા આશયનું લખાયું કે જ્ઞાતિબંધન નીતિને પુષ્ટિ આપનારૂં હોવાથી લાભકારી છે. આવી બાબતમાં જેમ પ્રાચીન તથા અર્વાચીન બે મત ભિન્ન પડ્યાં, તેમ અનેક વિદ્વાનોનાં મત ભિન્ન થવાનો સંભવ છે. ત્યારે એ વિષયના નિર્ણય થઈ શકે કે નહિ ? - જ્ઞાતિ શું ? જ્ઞાતિ, નાત, જાત, કયાંથી ઉત્પન્ન થઈ ? મૂલ આર્યાવર્તમાં તે વર્ણ અને આશ્રમ હતાં, જ્ઞાતિ હતી નહિ. વર્ણ અને આશ્રમ એ એવી વ્યવસ્થા છે કે જે પ્રતિદેશમાં હોવીજ જોઈએ, ને જે મનુષ્યસ્વભાવથીજ સહજરીતે થઈ શકે છે. એટલું જ નહિ પણ તેમાં. એક વર્ણથી બીજા વર્ણ માં જવા આવવા જેટલી પણ છુટ રહે છે. વર્ણના વિવેક અનાદિ છે, પણ તેમાં જયારે અન્યવર્ણના એટલે અન્ય દેશીય અનાર્ય લોકોને સમાગમ થવાથી આર્યવ મલિનતા પામવા લાગ્યું, ત્યારે સંકરવર્ણ અથવા જાતિ, નાતો થવા લાગી. આ વિચાર રકૃતિકાએ જણાવેલ છે, જે મનુએ તેવી અનેક સંકરજાતિઓ તેમનાં જુદાં જુદાં કતવ્યસહિત ગણાવી પણ છે. - જ્યારે જાતિ પેદા થવાનું કારણ સંકર એજ કર્યું ત્યારે એકથી બીજી જાતિમાં જવાય નહિ એવા પ્રતિબંધ ઉત્પન્ન થયેલ હશે. આમ થયા પછી કોઈ જાતિની સંખ્યા વધે અથવા કોઈની ઘટે એમ થાય એ સ્વાભાવિક છે, ને તેમાં પણ જે જાતિઓ અમુક સ્થલેજ નિયત થઈ ગઈ, ને એમ જેમની સંખ્યા ધુણીજ ઘટી, તેમનામાં અન્યની આંખે ચઢવાનું વધારે થવા લાગે જ. આમ થતાં સ્વાભાવિક રીતે ઈર્ષ્યા પેદા થાય છે, ને તેમાંથી કલેશાદિ ઉદ્દભવે છે. આવા અનેક કલેષથી પરિતાપિત થઇનેજ શ્રીમાન ભર્તુહરિએ લખ્યું છે કે જે જ્ઞાતિના લેાક આપણી દેખરેખ રાખનારા હોય તો અનલ એટલે પ્રજાળનાર જે અગ્નિ તેની શી જરૂર છે ? અર્થાત જ્ઞાતિની ઈષ્યોના અગ્રજ પ્રવાલન કરનાર, અને પગલે પગલે દાહ કરનાર છે. ૫ણુ અગ્નિ એજ પવિત્ર કરનારી વસ્તુ છે. ઈષ્યરૂપી અગ્નિથી પણ માણસને થાડે! લાભ થતા નથી. જ્ઞાતિ હોય તે અગ્નિથી પાવન કરવાનો જે શાસ્ત્ર સંપ્રદાય છે તેની જરૂર નથી એમ કોઈ કહપના કરે છે તેપણુ છેક તુચ્છ ગણાય નહિ. માટેજ નાત તો ગંગા છે. એવું વચન લેકમાં પ્રચલિત છે. પશુ એમાં કાંઈક અધિક તાત્પર્ય છે. જ્ઞાતિનું બંધન અનેક રીતે દુ:ખકર નીવડયું’ છે એ વાતને જરાપણ ભૂલી જવોવિના આપણે એમૂનો અંય, ટ્વી શકીએજ કે મૂલ એ બંધન કરવામાં ઘણુમાંને એક ઉત્તમ હેતુ એજ કે જેમ મલુટો પુસ્તકાલય. ? Gandhi અમદાવા 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal CO/ 1/50