પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 મી. મલબારીના છેલે પ્રયત્ન. ૪૦૩ એક સાઠ વરસના મારવાડી દશ વરસની છોકરીને પર. આ વાતને પુરા મી. મલબારીની જબાન વિના બીજે નહિ પણ એટલાથીજ એમણે બુમ ઉઠાવી, “ ભાઇઓ ! જાગે, જાગે, રે હિંદુઓ ઉંઠા, ઉઠે, નહિ તે તમે હમેશને માટે દુઃખી થોડ, ” આ બુમથી હિં. દુઓને જગ્યા નહિ, પણ એ બુમ પાડનાર પોતે પોલીટીકલ અમલદાર તથા બીજા મોટા હોદેદારોના ધ્યાનમાં આવ્યા. ” - પણ તેમાંથી કશું ફલ થયું નહિ. હિંદુ સંસારને સુધારવા માટે તેમણે પુનર્લગ્નને માટે કાયદે કરવાની અનેક કેશીસે કરી જોઈ, પણ કાંઇ ફાવ્યું નહિ. ત્યારે પાછા થાકીને બેઠા. પણ જેણે પરે૫કારમાંજ પિતાના આત્માને આપેલા તે કોઈ દિવસ કરીને બેસે કેમ ? અમે સમજી શકતા નથી, કે પરોપકાર શાનું નામ કહેવાતા હશે ? પારકાનું દુઃખ ટાળવું, પારકાને મદદ કરવી, એને પરેપકાર છેજ, પણ પારકાને જે દુ:ખ ન લાગતું હોય, અથવા જે દુઃખની તેના ઘરમાં હયાતીજ ન હોય, તે પણ તેને ગળે ઉતારવું, ને તે તેમ ન માને તે પણ તેનું તે દુ:ખ ટાળવા માટે તેના મોટા મહેરબાન થઈ ફરવું, એને પરોપકાર કહેવાય કે નહિ ? તેમાં પણ વળી એટલે સુધી આગળ વધવું કે મારી મચડીને તે વાતની સામા માણસ પાસે હા પડાવી પછી તેજ તેના ઉપર લાધવા માટે સરકાર પાસે કાયદો કરાવી, ગરીબોને કચડી નાખવાનો રસ્તો કાઢવા, એતો ઉપકાર નહિ પણ અપકાર કહેવાય. પ્રખ્યાત હાવર્ડ બંદીવાનોને કેદખાનામાં સુખી કરાવવામાં જીવ આપે, તેમ ગુલામગીરીનો રીવાજ બંધ પડાવવામાં અંગરેજોએ અનેક સ્વાર્પણ કર્યો, એ નિર્વિવાદ પરોપકાર ખરે, પણ હિંદુઓ પોતે જે વાતને દુ:ખ ગણુતા નથી, ઉલટું પિતાના સંસારની પવિત્રતા અને પોતાના ધર્મની વિશુદ્ધિનું ચિન્હ ગણે છે, તેજ વાત દુ:ખરૂપે માનવી મનાવવી, અને વળી જે તેમ ન માને તેને કચરી નખાવવા કાયદાની મદદ માગવી, એને અમે પોતે તો સ્વાર્થ કે અપકાર એ વિના બીજુ નામ આપી શકીશું નહિ. at વિધવાવિવાહ કરાવવાની જરૂર છે કે નથી એ જુદી વાત છે; તે વાતની છુટી છવાઇ જરૂર સાબીત થાય તે પણ એક બે કે સેપચાસ મનુષ્યના સુખ માટે આખા જનમંડલના શુદ્ધ સિદ્ધાન્તાને હાનિ પહોચવાથી સર્વત્ર જે શિથિલતા અને છુપી અનીતિ દાખલ થાય તે અટકાવવા માટે એ કામ કરવા લાયક નથીજ; એ આદિ વાત બાજુ ઉપર રાખીએ પરંતુ જ્યાં વિધવા વિવાહ હજુ કર્તવ્યતારૂપે સિદ્ધ થવાનીજ વાર છે ત્યાં તે માટે કાયદે કરાવી હિંદુઓને માથે પથરા મૂકાવવા એ પારસી યુવાન એકવાર મથતા હતા એ કેવલ નસમજી શકાય તેવીજ વાત છે. સારે ભાગ્યે તેમાં તે નિષ્ફળ થયા. ત્યારે હવે તેમના વિચારોની બીજી આવૃત્તિ આપણુ આગળ પ્રસિદ્ધ થઈ આવી છે. ને આ વખત એ ગૃહરથે હિંદુસ્તાનને બાજુ પર રાખી ઠેઠ વિલાયતમાંના વગવાળા મુદ્રાલયથી તેને મુદ્રાંકિત કરાવી છે. - હવે તે એમજ લાવવું છે કે લગ્નમાત્ર એક સામાન્ય કરારરૂપ થઈ રહે ! ! કહે છે. કે લગ્ન થયાં હોય તેપણુ અમુક વયનાં વરકન્યા થાય ત્યારે તેમને તે લગ્ન કરી તપાસવાની છૂટ આપવી ને મરછ થાય તો તે મૂલના લગ્નને તે વખતે રદ કરી શકે ! વળી ઘર માંડવાનો વખત પણ સ્ત્રીઓની ૧૪ ઉપરાંતની કે તેટલી વયને જ કાયદાથી ઠરાવો ! આ અને એવાજ વિચારે તેમના તરફથી હાલમાં પ્રસિદ્ધ થયા છે. ને એ બાબત વધારે પ્રયત્ન કવા માટે વિલાયતમાં એક “ વગવાળી ” કમીટી ઉભી થઈ છે. હિંદુઓ તે કાંઈ જાણુતા gandhi Heritage rta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 3/50