પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 તુકાલ, ૪૦૫ હિંદુભાઈઓને અને હિંદુ બહેનોને અમે વારંવાર આ વિચારે ઉપર લક્ષ આપવા વિનતિ કરીએ છીએ; તેમને જે તેમની શાન્તિ સાચવવી હોય, તે પરાયા માણસ તરફથી તેમના સંસારમાં જેજે પ્રકારે પગપેસારો કરવામાં આવે તે ઉપર બહુ કરડી નજરે જોવું જોઈએ. તમે રાજકીય બાબતમાં વધવા માગો છે, તો તેમાં તમારે તમારે સંસાર સુધારો એવી જે તમને ધમકી બતાવવામાં આવે છે તે પણ એક મિથ્યાવાદ છે. પ્રથમ તે તમારે સંસાર જેવો બતાવવામાં આવે છે તેવો ખરાબ છેજ નહિ, ને હોય તો પણ તેને અને રાજહકના વધારાને કશે સંબંધ નથી એ ઇતિહાસથી સાબીત થયેલી વાત છે. માટે કશી પણ આડી અવળી ભેળવણીમાં ફસાવાની જરૂર નથી, અને પાક વિચાર કર્યા વિના મી. મલબારી જેવાએ ગોઠવેલાં ગંધર્વનગર પાછળ દોડવાની મૂખાંઈ કરવાનું કારણ નથી. ઓકટોબર-૧૮૯૦ ઋતુકાલ. ઋતુ વિના ફલ આવતાં નથી, ને આવેતો મન માનતાં સારાં લાગતાં નથી. જેમ વૃક્ષાદિનું છે તેમ પશુ પક્ષીનું પણ છે, અને મનુષ્ય પણ તે નિયમથી મુક્ત નથી. પણ વૃક્ષ, પશુ, પક્ષી, એમને એક વિશ્વનિયમાનુસાર યંત્રવત ગતિ છે, એટલે તેમનામાં બીગાડ થવાનો સંભવ આવતો નથી; મનુષ્યને બુદ્ધિ છે, ને સ્વતંત્ર વર્તન કરવાની શક્તિ છે, તેથી તે પિતાના ડહાપણુમાં વિશ્વનયમની પણ ઉપરાંત થઈ પોતાનું સામર્થ્ય અજમાવા જાય છે. વૃક્ષોને કૃત્રિમ ગરમી વગેરે આપી ફલ આપતાં કરે છે, પશુ પ્રાણીને કોઈ યુક્તિથી અમુક પ્રકારે ગભ ધારતાં બનાવે છે, ને તેને તેજ પ્રયોગ વખતે પોતાની જાતિનાં સ્ત્રીપુરુષ ઉપર પણ અજમાવે છે. પણ જેમ વૃક્ષમાંથી એવી ઉતાવળનું કુલ મીઠાશવાળું આવતું નથી, કે ભિન્ન જાતિનાં પશુમાંથી એકાદ વાંજણીજ જાતિ ઉત્પન્ન થાય છે, તેમ મનુષ્યમાંથી પણ પરિણામ : ખેદકારક નીપજે છે, જેટલાં જેટલાં દુ:ખા આપણા મંડલને નડે છે તેમાંનાં ઘણાંકનું મુખ્ય કે ગાણુ કારણ, થોડે ઘણે દરજે પણ બાળલગ્ન જણાયાવિના રહેશે નહિ. બાલલગ્નના રીવાજ ઘણે હાનિકારક છે, ને શરીર મન તથા આત્મા ત્રણેની અધમતાનું એ બીજ છે. એનાથીજ અકાલવૈધવ્યના હૃદયભેદક ખેદ આપણાં હૃદયને રોવરાવે છે. આ બધી વાત ખરી છે, ને જ્યાં પણ બાલલગ્નના રીવાજ હોય ત્યાં આવાં દુઃખ પેદા થાય એ વાત પણ નિઃસંશય છે. પરંતુ લેખકે અને કવિઓને પ્રચાર એ છે કે અમુક સ્થિતિ કલ્પીને તેના ઉપર અમુક રીતિની શી અસર થાય તે જેવી વર્ણવવી, એટલા માટે પ્રથમ નક્કી કરવાની વાત એટલી છે કે જે સ્થિતિ કલ્પવામાં આવી છે તે સ્થિતિ જે દેશમાં તે કપાઈ છે ત્યાં પ્રવર્તે છે કે નહિ. અસલ એટલે ત્રણ ચાર હજાર વર્ષ પર ગમેતે પચીસ કે પચાસ વર્ષે સ્ત્રીઓને પરણાવતા હશે તે સાથે હાલ આપણે સંબંધ નથી. વચમાં એટલે આશરે બે વર્ષ ઉપર કહીં કહીં બહુ નાનાં બાલકને પરણાવવાનો રીવાજ હતા, તેવા અદ્યાપિ પણ આથીતે અને ગીઆર વર્ષ સુધીમાં બાલકીઓને પરણાવવાનો રીવાજ દેશના ઘણા ભાગોમાં ચાલે છે. પણ તેમાં એ પાછલાં પચીસ વર્ષમાં જે ફેરફાર ચતે ચાલે છે તે બહુ સંવૈષકારક છે. જે લોક Ganan Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 5/50