પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019//28 ૪૦૬ સુદર્શન ગદ્યાવલિ. ભણેલા છે, કાંઇ સમજનારા છે, કે તેવા ભણેલા અથવા સમજનારાના સંબંધવાળા છે, તે બધા ધીમે ધીમે પિતાની પુત્રીઓને બને તેટલું કરીને ૧૧-૧૨ વર્ષોએ પરણાવવા પ્રયત્ન કરે છે. સારા વિચારનું ફેલાવું અને ઉત્તમ કેળવણીનું વધવું એજ આમાં મુખ્ય કારણ છે એ વાત જરાપણ વિસરી જવી જોઈતી નથી. ભણેલા કે અભણુ ગમે તે લોક પિતાની બાળકીઓને ગમે તે વયે પરણાવતા હશે, પણ તેથી એમ અર્થ નથી થતો કે તેજ વયે તેમની પાસે ઘર પણ મંડાવરાવતા હશે. એ બાબતમાં અમારે અનુભવતા સ્પષ્ટ રીતે એ છે કે જ્યાં બહુ સુધારે થયેલું હોય છે અને કેના આવેશ વધારે ઉશ્કેરાય તે સહવાસ હોય છે અને છોકરીઓ બાર વર્ષે સાસરે જાયછે; તેના કરતાં મધ્યમ પ્રકારનાં ગામોમાં ચાર વર્ષે જાય છે; ને તેથી પણ ઉતરતાં ગામડાંમાંતો છેક પંદર સેળ કે સત્તર વર્ષે જાય છે અને ગામડાંની સંખ્યા નગર કે શહેર કરતાં લગભગ દશગણી છે એ વાત વીસરી જવી જોઈતી નથી. ને આવું કરવામાં કે શે નિયમ પાળે છે તે જાણવા જેવું છે, કે માત્ર શાસ્ત્રની આજ્ઞાને અનુસરે છે. તે આજ્ઞા એવી છે કે કન્યાએ પિતાને ઘેર ઋતુ પ્રાપ્ત થયા પછી વસવું જોઈએ નહિ. તેથીજ મુંબઈ સુરત જેવાં શહેરમાં સહવાસના બલને લીધે ઋતુકાલ બારના છે માટે ત્યાં બારે, અર્મદાવાદ, નડીઆદ ભગ્ન જેવાં નગરમાં સહવાસબલ કાંઈક મધ્યમ પ્રકારનું હોવાથી ત્યાં ઋતુકાલ તેર ચદનો છે માટે ત્યાં તેટલી વયે, અને ગામડાંમાંતે અયોગ્ય સહવાસ લેશ પણ ન હોવાથી ઋતુકાલ, અને બુદ્ધિથી તે ધર્મ સમજવાને કાલ, લગભગ એ કજ હોય છે એટલે ત્યાં પંદર કે સેળ વર્ષે, લકે પુત્રીઓને સાસરે મોકલે છે. જ્યારે ઋતુકાલ પર મુખ્ય વાત સહવાસ ઉપરજ રહેલી છે, ત્યારે તેમાં કશે નિયમ બાંધી શકાતા નથી, ને તેથીજ શાસ્ત્રાએ મેધમ રીતે ઋતુકાલઉપર ધર માંડવાનો આધાર રાખે છે તેમાં બહુ ડહાપણુ વાપરેલું છે. પણુ વિચારે કે જ્યારે ગામડામાં ૧૫–૧૬ અને મુંબઈમાં ૧૧-૧૨ એમ એકજ દેશમાં ઋતુકાલની ભિન્ન ભિન્ન વય છે ત્યારે દિનપ્રતિદિન વધતા જતા સુધારામાં આપણે એમ કેમ આશા રાખી શકીએ કે બાલકીઓનો સહવાસ ગામડામાં છે તે જ રહેશે અથવા થશે ને તેથી ઋતુકાલનું વય છેક ૧૨ કે ૧૪-૧૫ નુંજ રાખી શકાશે. ચાલતા ક્રમ વિચારીએ તે એમ કહેવાય કે જેમ જેમ સુધારે પ્રવર્તશે તેમ તેમ ઋતુકાલ વહેલા આવતો જશે, એટલે એ બાબતમાં અમુક વય એ નિયમ બહુજ નકામે અગવડ ભરેલા તથા હાનિકારક છે. પીનલકેડમાં જે દશ વર્ષ આશરે મૂક્યાં છે તે બહુ ડહાપણુથી મૂકેલાં છે. આપણા જેવા દેશને તેને ટલું જ વય માફક છે, ને ઉપર જણાવેલા વિચાર પ્રમાણે તેનેજ વળગી રહેવાની આવશ્યકતા છે. લંડનની રોયલ સોસાઈટીને ફેલો અને મનુષ્યવિદ્યાની બાબતમાં પ્રમાણ મનાયલા એક ફ્રેંચ વિદ્વાન ઋતુકાલની બાબતમાં સહવાસ, હવામાન, અને આહાર એ ત્રણ કારણોની અસર બતાવ્યા પછી જુદા જુદા દેશમાં ઋતુકાલનો નિર્ણય આપ્રમાણે આપે છે(જુઓ “ધુમન સ્પીશીઝ ” પાનું ૪૧૬:) સ્વીડન અને નોર્વેની કન્યાઓને ઋતુકાળ ૧૫ થી ૧૬ અંગરેજ.• ••• .......૧૩ થી ૧૪ જમૈકામાં વસેલા અંગરેજોની............૧૦ થી ૧૧ hi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 6/50