પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 આપણુ* કર્તવ્ય. , , , , હતી, અને તેમાં પણ સંસારના રીવાજોની વચમાં આવવાનો નહિ, પણ પ્રજાના જે ભાગને હાલના કાયદાના રીવાજથી કાયિક પીડા થતી હોય તે ભાગને સંરક્ષણ આપવાના હેતુ છે એવું તેમણે સ્પષ્ટ બતાવ્યું હતું. le. નવીનમતવાળાએ જે ધાંધલ મચાવી મૂક્યું હતું તેનું તુરત વેળા આવું પરિણામ આ યુ’ છે, પરંતુ તે પરિણામથી જેમ એક તરફ પ્રાચીન બહુ ભયમાં અને ધર્મભ્રષ્ટ થવાના સંકટમાં આવી પડ્યા છે તેમ બીજી તરફથી નવીન પણ સંતોષ બતાવતા નથી. લંડન ટાઈમ્સ. મુબઈ ગેઝીટ, તથા એવાંજ નવીન મતથી દોરાતાં પત્રાએ નામદાર વાઇસરાયના કામને બીલકુલ પસંદ કર્યું નથી, અને દશનાં ચાદ પંદરને બદલે બાર વર્ષ કર્યો તેથી, તથા ગુનાને ધણીની બાબતમાં વારંટનો ગુનો કર્યો, તેથી તથા બીજી ક૯૫નાઓ માટે કાંઇ ન કર્યું એટલું જ નહિ પણ ઉલટી તેમને અશક્ય જણાવી તેથી, તેમણે ઘણીક નાખુશી દર્શાવી છે. કેટલાંક આ દેશનાં વર્તમાન પત્રે જેમણે કોઈક પ્રકારને નરમ ફેરફાર દશ વર્ષની ઉમરમાં ઈષ્ટ ગણેલો તે પણ જે ભયાનક ફેરફાર હાલ થયો છે તેનાથી તદન નાખુશી થઈ ગયાં છે ને પોતે તેવી ભલામણ કરેલી તે માટે પસ્તાવો કરવા લાગ્યાં છે. બંગાળા, મદ્રાસ, ઇલાકાનાં મુખ્ય શહેરોમાં મટી જાહેર સભાઓ આ બીલની વિરુદ્ધ વિચારે જણાવવા મળવા લાગી છે. ગૂજરાતમાં ગયા ડીસેમ્બર માસમાં આ બીલની વાત સાંભળતાંજ ચાતરના મુખ્ય શહેર નડીઆદની જાહેર સભાએ સરકારની હીલચાલ વિરુદ્ધ અરજી મોકલેલી છે. મુંબઇ, ધુળીયા, પુના, વગેરે કામે પણ સભાઓ થઈ છે. નવીન પણ પેતાના તરફથી પસંદગીની છુટી છવાઈ અ રજીઓ કરવા લાગ્યા છે. | આ પ્રમાણે એક પાસા નવીન દયારે આ બીલને પિતાને સંતોષકારક ગણતા નથી, ત્યારે પ્રાચીને એટલા પણ પગપેસારાને બહુ અયોગ્ય ગણે છે. હજુ પણ દેશીઓને જે આ જાળમાંથી છટવું હોય તો સમય નથી એમ નથી. મોટાં શહેરના કેટલાક ભણેલા આગેવાનો સિવાયના ધણા લેક, તેમ ગામડાંના સર્વ લેક, આ બીલ કે તે સંબંધી તકરારેથી અજાણું છે. તેમને યથાર્થ વાત બતાવી ચેતાવવા અને તેમની પાસે, જે તેમને આ વાત નાપસંદ હોય તો સરકારને તેમની નાપસંદગી સ્પષ્ટ બનાવરાવવી એ દરેક દેશહિતીની ફરજ છે. - એ વાતતો પ્રત્યક્ષ અનુભવમાં છે કે આપણા દેશમાં કન્યાને ઋતુ આવવાનો સમય એક તરફ જેમ ૧૦ તેમ બીજી તરફ ૧૪-૧૫ સુધીનો છે. શાસ્ત્રમાં એવી સ્પષ્ટ આજ્ઞા નથી કે અમુવયે કન્યાને ધણીના ઉપયોગ માટે તેને સ્વાધીન કરવી, અર્થાત સાસરે વળાવવી; પણ એવી આજ્ઞા છે કે કન્યાને તુ આવે તે પછી તેને તેના ધણી પાસે મોકલી આપવી જોઈએ, જે ઋતુ પ્રાપ્ત થયા છતાં કન્યા પતિ પાસે ન હોય તો એમાં કન્યાનાં માબાપને મહાપાતક લાગે છે. એમ પણ શાસ્ત્રનું કહેવું છે. આ વાત લક્ષમાં રાખીને આપણા લેાક દશ અગીઆર કે તે પહેલાં લગ્ન કરી રાખે છે. તે પછી ઋતુ આવે ત્યારે કન્યાને સાસરે વળાવે છે. જ્યારે ઋતુનું થાડા• માં થોડું વય દશનું છે ત્યારે એ કાયદો કરો કે બાર વર્ષ પહેલાં પોતાની પરણેલી સ્ત્રીના પણ જે માણસ ઉપભેગ કરે તેને દશ વર્ષ દેશનીકાલ સુધીની સજા થાય એ વાત, સંસારની શાન્તિ અને લગ્નમાં જોડાયેલાં સ્ત્રી પુરુષની એકતા ઇચ્છનાર પ્રતિમનુષ્યને ત્રાસ પેદા કરે છે એટલું જ નથી, પણ ધર્માચારને અનુસાર હિંદુઓને મોટા ફાંસામાં ઉતારે છે. એક તરફથી તેઓ ધર્મશાસ્ત્રની આંટીમાં આવશે, ને તેમાંથી છટવા જોતે બીજી તરફથી કાયદે Ganan Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 9750