પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 - ગરૂડે છે, ૪૧૩ સિદ્ધ થતી નથી, કેમકે એ વાક્યમાંજ તે અર્થ નથી એટલું જ નહિ પણ ગમે તે કારણથી પણ તજેલી સ્ત્રીને ખોરાકી આપવાની તો શાસ્ત્રા વારંવાર આજ્ઞા કરે છે, ને લગ્નના સંબંધને તે વખતે પણ તોડી શકતાં નથી. નવીનએ શાસ્ત્રને નામે પિતાની વિતંડાને સંસારમાં ઘુસાડવાની યુતિ તો આ જમાનામાં મૂઠ્ઠી દેવી જ જોઈએ. આવી યુક્તિઓ અંગ્રેજી વર્તમાન પત્રોમાં પણ જસ્ટીસ તેલંગ, દા. ભંડારકર વગેરે ચલાવે છે ને તેમને પ્રે. તીલક, મહામહોપાધ્યાય ભીમાચાર્ય વગેરે પૂર્ણ ઉત્તર આપે છે. એ યુક્તિઓથી સરસ્કેબલ પણ ભુલાવામાં પડયા લાગે છે. કેમકે પંડિત શશધરે હવણાંજ જાહેર કર્યું છે કે તેમના જે વચનને આધારે તેઓ ધારાસભામાં બાલ્યા છે તે વચનનો અર્થ તેઓએ ર તેવો થતો નથી. ફેબ્રુઆરી ૧૮૮૧ ગારૂડતંત્ર, સર સ્કેબલનું સંમતિવયનું બીલ કાયદારૂપે પસાર થઈ ચુક્યું છે, અને તત્સંબંધી વિવાદમાત્ર હવે શાંત પડ્યા છે. એ કાયદે કેવી રીતે અમલમાં આવે છે, ને તે રીતિથી શી અસર થાય છે, તે આપણે બહુ આતુરતાથી જોવાનું છે; અને નામદાર વાઈસરાયે પણ, પરિણામે જરૂર પડે તો, યોગ્ય ફેરફાર કરી આપવાનું વચન આપ્યું છે તેનો લાભ કે લઈ શકાય છે તે જાણવાનું છે. તુરત વેળા આવું પરિણામ આવ્યું છે, એટલે હવે એ બાબતને વાદવિવાદ નિરુપયોગી અને કાલ તથા સ્થલને દુ૫યેાગ કયો બરાબર છે. બીલ જ્યાં સુધી કાયદો થયું ન હતું ત્યાં સુધી ઉભયપક્ષના આગ્રહવાળાએ જે યુદ્ધ મચાવ્યું હતું તે પણ હવે શાન્ત પડયું છે. છતાં તેના છુટા છવાયા પ્રતિધ્વનિ હજુ કહીં કહીંથી સંભળાય છે. તેની કશી પણ દરકાર કરવાની હવે જરૂર નથી એમ ઉક્ત કારણથી અમારું માનવું છે; છતાં અને મારા ધણા વાચકે તરફથી, એવી આગ્રહપૂર્વક ભલામણ થઈ છે, કે તેમાંના જે જે ધ્વનિ અમારા પ્રતિ ઉદિષ્ટ હોય તેમની સારાસારતા અમે કેટલી માનીએ છીએ તે અમારે જણાવવું. આ ભલામણને માન આપવું એ અમારી ફરજ છે, એટલે યત્કિંચિત, તેવી ભલામણ કરનારને સ્પષ્ટાર્થ સમજાવવા કહીએ. વારતવિક રીતે જોઈએ તે એ પ્રતિધ્વનિના ઉડારમાં ઉત્તર આપવા જેવું કે લક્ષ ઉપર લેવા જેવું કશું છે નહિ. વાદની પ્રવૃત્તિ જયાં સત્યનિર્ણયાર્થ હોય ત્યાંજ સાર્થ છે. બાકી બીજા જે જે ઉદ્દેશથી તેવી પ્રવૃત્તિ થાય તે બધા ઉપર વિચારવાને તે દુર્લક્ષજ રાખવું જોઈએ મિયાપ અને અનુદારતા, એજ જે પ્રવૃત્તિમાં મૃલ ભૂત છે તે પ્રવૃત્તિને “ માન ” એજ ઉત્તર યોગ્ય છે. છતાં અમે આટલું જ કહીને બેસી રહીએ તે “ ગારુડીખેલ ” ના આચાર્ય પાછા આને પણુ ગારુડી ખેલ સમજી લઈ, જગતની આંખમાં ધૂળ નાંખવાનો પ્રયાસ કરે, માટે અમે જે મિયારેપ અને અનુદારતા, પ્રતિપક્ષીને આપીએ છીએ તે સાબીત કરી આપવી એજ આવી ભ્રમણામાંથી વાચકવર્ગને બચાવવાને અને ભવિષ્યમાં તેવા ખેલની, તિરસ્કારગર્ભસ્મિતયુક્ત માનમાત્રથીજ ઉપેક્ષા કરીએ તે તે યથાર્થ ગણાવાના માર્ગ છે. દિમાત્ર કહીએ. - * વિરતાર માટે આ માસના પત્ર સાથે જે વધારે એક નિપુણુ અને મધ્યસ્થ ગ્રેજ્યુએટ લખી મોકલ્યા છે તે ઉપર વાચકનું લક્ષ ખેંચીએ છીએ. anahi eritag orta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 13/50