પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 બાફડ તંત્ર, ૪૧૫ કાઢવાનું પરાક્રમ ગારુડીવિદ્યાનું જ પરિણામ છે, પણ તેનાથી તે ગારુડીનો ખેલ જોનારા છેતરાય તેટલીવાર પણ કોઈ વિચારવાનું છેતરાય એમ નથી. | (૩) એને એ મિયારોપ “ સ્વતંત્ર જનમંડલ ” એ અમારા વાક્યમાંથી ઉભે કરવામાં આવ્યા છે. અમે લખ્યું હતું કે મારી પ્રતિષ્ઠા “ સામાન્યતઃસ્વતંત્ર જનમંડલ માટે રચાઈ હતી ” અને હવે જે વિચાર કરવાનો છે તે કાયદાથી સંકલિત મંડલ માટે છે, એટલે તે બે વિચારમાં સંમતિવય બાબત ફેર પડે તો તે વિરોધ નથી. આ લખવાનો સાહજિક અર્થ એ થાય કે નારી પ્રતિષ્ઠા કેવલ સંસારિક બાબત, જેમાં સરકારે હાથ નથી ઘાલ્યા, તેને માટે લખાયેલી છે, પણુ જ્યારે સાંસારિકબાબત સરકાર કાયદે કરવા ઇચ્છે છે ત્યારે નારીપ્રતિછામાંના કેટલાક જુજ વિચારમાં ફેરફાર કરવાની આવશ્યકતા છે. જેમકે નારીપ્રતિકામાં સંભતિવય ૧૬ કહ્યું છે તે ઇષ્ટ છે, છતાં કાયદાથી તે નિયમવું હોય ત્યારે તો એછામાં ઓછું જે હોયતે લેવું જોઈએ, અર્થાત્ દશ આવી રવાભાવિક અર્થસંગતિ, જે ઉદાહરણથી પણ સ્પષ્ટ કરેલી, તેને તજીને સ્વતંત્ર જનમંડલ એ શબ્દ ઉપર મિથ્યારોપની રચના કરી છે. કહે છે કે જનમંડલ એ શબ્દજ સ્વતંત્રતાનો અભાવ બતાવે છે તે સ્વતંત્ર જનમંડલ તેને જંગલી લકનું હોય તે કહેવાય. અત્ર પશુ જનમંડલ શબ્દનો અર્થ ઉલટાવી નાખવામાંથી આ ચાતુર્ય ઉત્પન્ન થયું છે. “ સામાન્યતઃસ્વતંત્ર એમ અમે સ્પષ્ટ કર્યું હતું તેથી, તથા કાયદાના વિષયથી મુક્ત એવા સ્વતંત્ર ' ને અર્થ સૂચવ્યા હતા તેથી. જનમંડલનો અર્થ સંસાર ( અર્થાત ગૃહસંસાર ) એમ થઈ રહેતા હતા, તે અર્થને, લક્ષણા અને વ્યંજનાના અજ્ઞાનને આડંબર રાખનાર ખેલાડીએ ગૃહ્યા નહિ, અને જનમંડલ એટલે આખો જનસમાજ એમ અર્થ લઈ પિતાને ગારુડી પ્રયાગ વિસ્તાર્યો !! (૪) અમે લખ્યું હતું કે થોડાક નવીના પિતાના વિચારને આખા દેશના વિચારરૂપે શા માટે કહે છે ? આ વાત જયાં લખી હતી ત્યાંના સંદર્ભથી તથા ઉદાહરણુથી એમ અર્થ સ્પષ્ટ હતું કે થોડાકને જે વાત ઇષ્ટ છે તે સર્વને ગળે કાયદાદ્વારા બંધાવવી જોઇતી નથી. આ ઉપર ઉક્ત આચાર્ય આક્ષેપ કરે છે કે ભારતમહામંડલને “ આખા ” દેશનું અમે શા માટે કહ્યું ? અમે એટલા માટે કહ્યું કે તે સર્વત્રથી મોકલેલા પ્રતિનિધિનું બનેલું હતું, જેવું નવીન વિચારનું મંડલ નથી; છતાં એમ સમજે કે અમે એમ કહ્યું તે ભુલ હતી, તો શું તે ભૂલ બતાવી એટલામાંજ અમારી તકરારનો ઉત્તર આવી ગયો ? કહેશે કે ઉત્તર આ પેજ છે કે “ મતની કીંમત સંખ્યા ઉપરથી બંધાતી નથી. * પશુ સારાસારતાદિ ઉપરથી બંધાય છે, તે તેમાં પણ નવીનાના મત તેજ સારરૂ૫, “ વિશ્વનિયમાનુસાર અને ઉચ ભાવનાનુંસારી,' એનું પ્રમાણુ બતાવવાનો ખેલ બાકી કેમ રાખ્યો છે ? તમે તેમ બેયા માટે તેમ ઝિદ્ધ થયું અમને કાંઈ છે નહિ અને અત્ર પણ વિશ્વનિયમને અર્થે નાગા ફરવું એવાજ તમારા બતાવ્યા પ્રમાણે કરો કે બીજે ? વળી મહામંડલને આખા દેશનું કહેવામાં કાંઈ હાનિ છે નહિ, પણ કાયદાતા આખા દેશને ગળે પડનારો છે માટે સર્વને માટે કાયદા ન માગતાં થાડાને માટે માગ એવી પણ અમારી “ સીકારસ ” હતી તેના ઉત્તર પણ અટલેજ શોધી કાઢે છે કે અમારે જુદુ એવું કાંઈ જોઈતું નથી ( કેમ નથી જોઇતું ” તમે હાલ જીદા નથી ! પ્રાથનાસમાજ વગેરે શું છે ? અથવા તમારી વાત ન માનનારને પણ તે મનાવવાની સત્તા તમે ધરાવા છે ? શું સુધારાનું એજ સૂત્ર છે ? કે તમારા વિચાર તેજ ઉત્તanani Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 15/50.