પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદમ ગદ્યાવલિ, મોત્તમ ને ત્રિકાલસિદ્ધ છે ? આનું કાંઈ ઉત્તર ન આપતાં અમને જુદે એવું ઇષ્ટ નથી એવી મેરલી ડુંકી એટલે જાણે બધાની નજર બંધાઈ ગઈ ! , ( ૫ ) જે ઇંચ વિધાનનું અમે દશ વર્ષની બાબત પ્રમાણુ આપ્યું હતું તે વિદ્વાને સરાસરી કે સર્વ દેશને માટે વિચાર આવું કાંઈ ધારેલું નથી. માટે જેમેકા માટેજ ગણુતરી કરી છે એમ ગારુડપ્રાગના પડદા ઉપર ચીતરવામાં આવે છે. હ્યુમન સ્પીશીઝ એ ગ્રંથના ૪૧૪-૪૧૫-૧૬ ને પાને વાંચતાં જણાશે “ all humn race ” ( સર્વ મનુષ્ય ) ને માટે તે લેખ છે અને તે રીતિની તપાસમાં અમેરિકા યુરેપ ઇત્યાદિના જુદાજુદા દેશને રદર્શનકાલ સરખાવતાં તેણે બે સીમા ઠરાવી છે; થોડામાંથડી ૧૦–૧૧ અને ધણામાધણી ૧૫-૧૬ એ સીમાને પણ તેણે general extremeos ”( સર્વસામાન્યસીમા)કહી છે વળી એ સરાસરીમાંના એક દેશમાં (જેમકામાં તેણે દશ કહ્યાં છે. ને તે દેશને હિંદુસ્થાન સાથે અમે સરખાવ્યો છે અને સાદસ્યથી ત્યાં પણ દશ માન્યાં છે, કહે છે કે સાદસ્ય બેટું છે; કેમકે જેમેકાનાને હિંદુસ્તાનના અક્ષાંસ રેષાંશ એક નથી, એક છે એમ અમે કહ્યું પણ ક્યાં છે ? અમે એટલું જ કહ્યું છે કે જેમેકાને હિંદુસ્તાન એમ માનતાં હરત નથી; ને તે હરકત તમે હજુ પણ બતાવતા નથીજ. વળી ઉક્ત વિદ્વાને જયારે generi extremes (સર્વ સામાન્ય સીમા ) ૧૦-૧૧ અને ૧૫–૧૬ કહી ત્યારે જેમેરા તે હિંદુસ્તાન ન થાય તે. પણ શે ખાધ ? છતાં ગાડતંત્રનાં સૂત્રોમાંથી એમજ નીકળ્યું કે કોઈ સમર્થ વિદ્વાનને નામે અમે અમારા મગજનાં ગપાંજ ચલાવ્યાં છે !! રદર્શન તે ધાવનનું ચિન્હ નથી એમ દા. પીપીફીપસનના વચનને આધારે નવીન માને છે, પણ એ બાબતમાં સમર્થ અને સપ્રમા" શુ દાક્તરોના મતના ભેદ છે તેથી તે વાત અમે માન્ય રાખી નથી, અને તેને જે યોગ્ય ભાવાર્થ તે સ્વીકાર્યો છે, કે ચિન્હ તે ખરૂં પણ વિલંબ થાયતે લાભ છે, છતાં તે વાત પણું ગમેતેમ મિયાપદ્વારાજ ભજવાઈ છે. ( ) લગ્ન એક અખંડ તે ભાવના, એ વાત સર્વને ( નવીનોને પણુ ) માન્ય છે, ત્યારે એક અને અખંડ ફરવા માટે ઉપાય પેજવા, કે લગ્ન પુનરવલોકન અને પુનર્વિવાહ કરાવવાં ? આ લખવામાં ઉક્ત આચાર્યને અમા. રે એક મોટો અપરાધ જડ્યો છે. તેમને લખેલો “ કરાર ” શબ્દ 'અમે મૂકી દીધા. અને તેઓ જેમ નવા નવા આરોપો ગોઠવે છે, તેમ જાણી જોઈને મૂકી દીધા. એ અપરાધની ક્ષમા માગીએ પણ કરાર શબદ રહી જવાથી શો બાધ આવી ગયા ? કરાર કરનારાં તે કરાર સમજતાં નથી, ક્યાં કરે છે, માટે પુનરવલોકન અને પુનર્લગ્નના અવકાશ આણી શકાય એમ તમને કહેવું નથી ફાવતું એજ બાધ કે બીજો ? પણ અમારે તો આ વાત જ માન્ય નથી, આ કરાર કરનાર પિતાની મેળે સ્વતંત્ર કરાર કરે તે વાતજ અમને ગ્રાહ્ય નથી, એટલે કરાર શબ્દ મૂકી દીધાથી કશો બાધ નથી, અને લાધવનો લાભ તો સ્પષ્ટજ છે. એટલે કે કરારનો બધો ભાર મૂકીને જે સમીકરણના આડંબર લગ્નપત્નીને ભાવનાલગ્નપની આદિથી ગાઠવ્યા છે, તથા એમ કરીને, જેમ તેમ કરી, ભાવનાને માન્ય રાખ્યા છતાં પુનર્લગ્નાદિનો અવકાશ અડાવ્યા છે, તે બધી વાત, કરાર કરનાર પોતે કરતાજ તે કરાર કહે. વાય એવી કરારની વ્યાખ્યા અમે નથી સ્વીકારતા એ વાત કરાર શબ્દ મૂકી દઈને સુચવી હતી, તેનાથી દરાપાસ્ત છે. અમારે તે મુખ્ય વાતજ એ છે કે ભાવનાને કાઈ પણ રીતે ઇanidhi flertage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 16/50