પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 લગ્નવિધિવિચાર, લગ્નવિધિવિચાર. 2 બીચારી રૂકિમબાઈના કેસ હાઈકોરટે ચુકવ્યા સરખે કરી મુક્યો છે. અમે એકવાર જણાવી ગયા છીએ તેમ હાઈકોર્ટમાં પ્રથમ જે એમ ફેસલે અપાયલે કે રૂકિમબાઈએ પિતાના ધણીને ધેર ન જવું તે ફેંસલે વાજબી ન ધારતાં કાર કામ કરી ચલાવવા હુકમ કર્યો છે. દાદાજી નામના કાઈ માણસ સાથે રૂકિમબાઈ તેર વર્ષની ઉમરે પરણેલી કહેવાય છે, ઈશ્વરોગે એમ થઈ આવ્યું કે રૂકિમબાઈ એ બાલ ભણી-જોકે લેકે કહેવા ધારે છે તેટલું બધું નહિ એમ ઘણાએક લખે છે–ને દાદાજી તેટલું બધું ભણી શક્યો નહિ. સંસારમાં વિવિધપ્રકારના ટંટા રીસાદ થઈ આવે છે તેમ છતાં રૂકિમબાઇનાં માબાપે તેને દાદાજી પાસે મોકલી નહિ, ને આજતે તે બાવીસેક વર્ષની થઈ છે. તે વેળે તેના ધણીએ તેને કબજે લેવા અરજી કરી ત્યારે પ્રથમ એક જડજે એમ ફેસલે આપેલ કે એ બાઈ મરજીમાં ન આવે તો ભલે ધણીને ઘેર ન જાય. ધણીએ અપીલ કરવાથી આ ફેસલે રદ કરવા બાબત કામ ફરી ચલાવવાને હાલ ઠરાવ થયા છે. રૂકિમબાઈ અને તેના ધણીની મુલાકાત કદી પણ ન થવાને લીધે તેના જીવ તેની સાથે ગયો નહિ, પણ કેરટે તે કાયદામાં જેમ હતુ’ તેમ ફેસલે કરી બતાવી આપ્યું. ઘણાએક એમ ધારે છે, કે રૂકિમબાઇને પિતાના ધણીને ઘેર જવાનું હાઈકોર કહે છે, એ ગેરવાજબી છે કેમ કે ખરી રીતે એ લગ્ન પૂરે પૂરું થયેલું ગણી શકાય નહિ. પરંતુ હિંદુધર્મશાસ્ત્ર પ્રમાણે લગ્નની વિધિ થઈ ગયા કે પછી લગ્ન પૂરું થયું ગણાય છે, એટલે આ શક ઉઠાવવાનું કારણ નથી. દરિટ આ કામ જેમ ચૂકવવા ધારે છે તેમ ચૂકવે તો હાલની હિંદુકમની અંદર થતાં લગ્નના કરાર એકદમ રદ થઈ જવા બેસે, ને દશ દશ બાર બાર વર્ષે પરણેલાં બાળકે મેટી ઉમરનાં થતે કરેલાં લગ્ન રદ્ધ ગણી હેરાન થઈ પડે. કાયદે જેમ હાલ છે તેમ તે કાર, જે ફરમાન કરે છે તે કેવલ વાજબી અને નિષ્પક્ષપાતવાળું છે. સુધારાવાળાઓ કહે છે કે કેરટે ન્યાયની રૂએ ભલે એ ઇનસાફ આવે, પણ કિમબાઈએ કારટને હુકમ માની પિતાના ધણીને ધેર ન જવું તેમાંજ વડાઈ છે ! એથી કરીનેજ હિંદુઓમાં સ્ત્રીકેળવણીને તથા સંસાર સુધારાને મદદ મળશે ગરીબ બીચારા દાદાજી ઉપર આટલી બધી સપ્લાઈ કરવાનું કાંઈ સ્પષ્ટ કારણું બતાવવામાં આવતું નથી તે કાંઈ પાપ કર્યું નથી કે તેને કાંઈ તે ચેપી રોગ લાગુ થઈ ગયો નથી શક્તિ પ્રમાણે તે ભણેલે છે, પણ તે બેવકુફ નથી. જાતે ગરીબ છે, પણ કમાવાને અશક્ત નથી. ધણા રૂપાળા નથી, પણ શરીરે મજબુત જણાય છે, તે છતાં પણ તે મૂર્ખ હોય, તો રૂકિમબાઈ વિદ્વાન છે, તે ગરીબ હોય તે રૂકિમબાઈ પાસે રૂ. ૧૫૦૦૦ નો વારો આવ્યો છે. રૂકિંમબાઈએ તેની સાથે એક દિવસ પણ ધર નથી માંડી જોયું એટલે મારકુટના કે બીજા જુલમને દોષ તે ગરીબ દાદાજીને લાગુ કરાયજ કેમ ? જાતે વિદ્વાન છતાં પૈસાદાર છતાં પોતાની સાથે પવિત્ર કરારથી જોડાયેલા એક નિરપરાધી માણસને શામાટે ન સ્વીકારવા ? ફક્ત મગજમાં આવ્યું કે તે નથી ગમતે એટલા માટેજ એમ કહ્યાવિના ચાલતું નથી. રૂકિમબાઈને સલાહ આપનારા ભૂલી જાય છે કે રુકિમબાઈ તે ફક્ત કલ્પિત ખાટા સાથીની તકરાર ઉઠાવે છે, પણ એથી તદન ઉલટી રીતે ધણાએ પુરૂષને દાદાજીની કલ્પિત અવરથા કરતાં ખરાબ અવસ્થા અને ભાવવાળી સ્ત્રિઓ (હાલમાં સ્ત્રીકેળવણીના અભાવને લીધે ) મળેલી છે. તેને anahi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 19/50