પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 પીનકોડને સુધારે, ૪૩૧ છે ત્યારે સિદ્ધ થાય છે કે જે વાત કાયદેથી આપણને કરાવવી ધારવામાં આવી છે, તે એની મેળેજ થયાં જાય છે. અર્થાત હવે કાયદાને વચ્ચે પડવાનું છેજ કયાં ? કે એવી તકરાર કરશે કે જ્યારે એની મેળેજ બાર વર્ષનો હેતુ સચવાય છે ત્યારે કાયદો પણ બાર વર્ષ ઉપર આવે તો તેમાં શા બાધ છે? અમે એમ માનીએ છીએ કે જે બાધ છે તે બધે અહીં જ છે. કેમકે છકરીને સાસરે વળાવવાની ઉમર ૧૧ ને ૧૨ ની વચમાં ચાલે છે, ને કાયદો જયારે ૧૨ જ માંડી બેસે ત્યારે દરેક જણના પવિત્ર ઘરમાં પોલીસની આભડછેટ છેક ઝનાનખાનાના ખુણા સુધી પેસી જાય. ને જયારે આમ થાય ત્યારે કેટલું દુ:ખ અને કેટલે પેકાર ઉઠે એ વિચારવું સહજ છે. કાયદો જે કરાવવા ઇચ્છે છે તે તે એની મેળે પણ થાયજ છે, ત્યારે આપણા પવિત્ર ખાનગી ઘરાને પેલીસની આભડછેટથી અભડાવાની વાત નકામી, કલિપત, નુકસાનકારક, ત્રાસકારક, અને કેવલ દુ:ખરૂપજ છે. ખરા વય કરતાં કાયદાએ એક બે વર્ષ પાછળ રહેવું તેજ વાજબી છે. ઇંગ્લંડમાં પણ ખરું વય ૧૫ નું છતાં કાયદે તા ૧૩ ઉપરજ છે. પણુ ઘણુક હજુ એક બીજી તકરાર કરશે કે ૧૧ થી ૧૨ લગીમાં ઘર મંડાવવાની વાતજ અમે નાપસંદ કરીએ છીએ; માટે કાયદે થવાજ દેવા જોઈએ. આવા લોકોએ જરા આંખ ઉઘાડી ચાત્તરફ નજર કરવી, છોકરીઓ ઘણૂંકરી ૧૦ થી ૧૨ સુધીમાં રદશન પામે છે, પણ તેમાં એ સંગતિ અને સેબત સહવાસ ઈત્યાદિ ઉપર બહુ આધાર છે. એ આધાર, પીનકોડ સુધરાવવાની તરફેણનું જે અંગ્રેજી લખાણ આજકાલ લોકોમાં ફરે છે, તેમાં પણ દા. ટેલરનાં વચનથી, આપેલા છે. એનું પ્રમાણ તો પ્રત્યક્ષ અનુભવમાંજ છે. કે મુંબઈ જેવાં શહેરમાં ૯ થી ૧૨ પર્યત રજોદર્શન થાય છે, ત્યારે મધ્યમ પ્રતીનાં ગામો (સુરત, અમદાવાદ, નડીઆદ, ખેડા, સતારા, જેવામાં ) ૧૦ થી ૧૨ પયંતમાં થાય છે, ને છેક નાના ગામડામાં ૧૦ થી ૧૩ સુધીમાં થાય છે. રજોદર્શન થતામાંજ પતિનો સંગ થવાની જોગવાઈ હોવી જોઈએ એ તે સર્વને માન્ય છે, ત્યારે હવે અમે પૂછીએ છીએ કે બાર વર્ષે કાયદાને ધસડી લાવવવાથી શું આપણું લેાકાનાં સેબત સહવાસ વગેરે એકદમ ફરી જશે, કે લોકો પાધરા સુધરી જઈ બાલલગ્નની હાનિથી મુક્ત થઈ જશે ? કદાપિ નહિજ, એને ઉપાય તે કાયદે નથી, પણ કેળવણી માત્રજ છે. હજુ એક બીજો વિચાર કરશે તે આ તકરાર કેવલ હસવા જેવીજ લાગશે, અને ઈગ્લેંડમાં ૧૩ સુધી રક્ષણ આપવાને કાયદો છતાં આપણા દેશમાં ૧૦ સુધીજ રક્ષણ અપાય છે એથી જે જંગલીપણું બતાવવામાં આવે છે તે પણ કેવલ કલક૯૫ના સમજાશે. આપણા દેશનાં હવાપાણીજ એવાં છે કે અહીં’ રદર્શનનો કાલ ૮ થી ૧૨ સુધીના છે, ઇંગ્લંડનાં હવાપાણી એવાં છે કે ત્યાં રદર્શનને કાલ ૧૨ થી ૧૬ સુધીને છે. લંડનની રોયલ સોસાઈટીના મેંબર, બધી વિદ્વાન્ દુનિયાને પ્રમાણુરૂપ ગણુયલા, પરિપૂર્ણ અવલોકનથી માનુષશાસ્ત્રના સંપૂર્ણ જ્ઞાતા, કવાટુ ફેસ પિતાના હ્યુમન સ્પીસીઝ નામના ગ્રંથને ૪૧૫-૪૧૮ પાને લખે છે કે “ બધી પૃથ્વીના ભાગમાં કરેલાં અવકન પ્રમાણે નાનામાં નાની, રજોદર્શન વય, સરેરાસ ૮-૮ ની આવે છે.............પણ સામાન્ય રીતે જોતાં બધે નાનામાં નાની વય ૧૦-૧૧ અને મેટામાં મેટી વય ૧૫–૧૬ એમ નિશ્ચય થાય છે....... આ વાતમાં સહવાસ દત્યાદિ એ મુખ્ય કારણ છે......હવાપાણીની પણ મુખ્ય અસર છે...... નાર્વે ને સ્વીડનની બાલાએ ૧૫-૧૬ વર્ષ રદર્શન પામે છે; અંગરેજ ૧૩-૧૪ વર્ષે; પણુ જેમેકામાં વસતા અંગરેજો તે ૧૦-૧૧ વર્ષ. ” જેમૈકા જેવી હવામાં જ્યારે જઈ Gandhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 31/50