પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૪૩૨ સુદન ગાથાવલિ, વસેલા અંગ્રેજ-૧૦-૧૧ વર્ષે રજોદરીન પામે છે, ત્યારે જેમેકાને મળતી આવતી હવાવાળા હિંદુસ્તાનમાં ત્યાંના વતનીજ ૯-૧૧ વર્ષે રદશન પામે એમાં આશ્ચર્ય છેજ નહિ. હવે વિચારે કે કાયદામાં બારવર્ષ માંડવાથી આખા હિંદુસ્તાનનાં હવાપાણી બદ• લાઈ જવાનાં નથી, એટલે જે દશ વર્ષની વય છે તેને ફેરવવાથી લોકોને પીડામાત્રજ ઉભી થવાની છે. જયારે આમ છે, ત્યારે હવે રક્ષણનો પણ સવાલ રદ થઈ ગયા. જે સ્ત્રી ૮-૧૦ વર્ષે રજોદરીન પામે તે સ્ત્રી પોતાની હાજત તેટલી ઉંમરે પૂરી કરવા જેટલું જ્ઞાન ધરાવતી હાવીજ જોઈએ, ને તેથી તે પોતાની હાજત પોતાની મરજીથી પૂરી કરે તો તેમાં કાંઈ ગુને થયે નજ ગણાય. વળી આવી શારીરિક હાજતની બાબતમાં ઉપરને નિયમ બહુ આંબળી શાકાત નથી એ સ્પષ્ટજ છે. બાળકને ને મટાને સર્વને ભુખ લાગે છે, સર્વ જે અનુલ પડે તે ખાય છે, પણ બાળકને થોડા વખત મોટાં સંભારે છે, પછી સંભારતાં નથી; પછી તે પોતાની મેળેજ ખાતું ફરે છે તેમાં કવચિત અગ્ય ખેરાક લઈ પણ બેસે છે, માટે શું એ બાબત કાયદો થઇ શકશે ! એક આ વાત જે ખુલે ખુલી છે તેજ, એવી છે. ત્યારે જે વ્યવહારિક શરીરસંગ સર્વદા ગુપ્ત છે, ને જે જાહેર થવામાં ઘણી શરમને ગેરઆબરૂ છે, તેમાં પોતે પિતાની હાજત ખરે વખતે પુરી પાડી લે, ને તેમ થતાં કદાપિ ચૂક થઈ બેસે, તો તેમાં કાયદે શું કરી શકે તેમ છે ? e એક શરીરની હાજત બાબત કાયદે આ પ્રમાણે વચ્ચે પડી શકતા નથી, પડે તે બહુજ ભયંકર હાનિ થવાનો સંભવ છે; પણ જ્યારે મનની વાત માત્રજ વચમાં આવે છે ત્યારે કાયદે વચ્ચે પડી શકે છે, ને તેથી લાભ છે. દશવર્ષે સંગમાટે કબુલત આપી શકનાર છોકરી માત્ર શારીરિક હાજત પુરી પાડે છે; પણ છેક પંદર વર્ષ સુધી તે પિતાના રહેવા વગેરેના સુખનો નિશ્ચય કરે તેવા પાકા મનની થઈ શકતી નથી તેથી કોઈ જોડે નાસીજાય તે તેમાં પોતાના મનની મરજીથી તે વર્તે છે. આમ છે એટલે કાયદા હરણની ઉમર ૧૫ વર્ષની રાખે છે, ને બલાત્કારની દશની રાખે છે તે જોવું જોઇયે તેવું બહુજ વાજબી છે. ( આ પ્રમાણે વાત છે એટલે દશનાં બાર વર્ષ કરાવવાની વાત કેવલ ભયંકર અને નુકસાનવાળી જણાય છે. જેવો કાયદો હાલમાં છે તેજ ઘણી દીર્ધદષ્ટિવાળા, તથા ડહાપણુ ભરેલા, અને આ દેશની કુદરતી રચનાને અનુકુલ છે. એમાં ફેરફાર કરાવવા જવું એ કેવલ ભૂલ છે, ને કુદરત સાથે બાથ ભીડવા બરાબર છે. એ ભુલમાં જે કોઈ લોકો દોરાશે તે ઘણું પતાવું પડશે. મે. ૧૮૮૯. સોશીયલ કોન્ફરન્સ. ભારત વર્ષનો પંચમ રાજકીય સમાજ અતિ આનંદમાં ને વિજય ધ્વનિમાં વિરમે છે. એ મહારંભમાં જે ઋત્વિજો વરાયા હતા તેમના મંત્રનું પરાક્રમ પણ અદ્ભુત જણાયું છે. સાક્ષાત શ્રી લક્ષ્મીને તેમણે પ્રસન્ન કરી છે. એજ શુભચિહ્ન છે કે શ્રીની સહોદર, પ્રતિકૃતિ વિજયલમાં પણ ભારતને વરશે. રાજ્યશ્રીની ઉદાર ભગિની ગ્રહશ્રી પણ એ સમારંભમાં નેતરાયલી હતી, ને તે પણ કાંઈ અપ્રસન્ન વદને પાછી વળી નથી. કહે છે કે રાજ્યશ્રી તે anahi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 350