પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદંશન ગદ્યાવલિ. મને બહુ આશ્ચર્ય લાગે છે કે ધર્મની બાબતમાં કેવલ મધ્યસ્થ એવી સરકારના અમલમાં આ શું થયા કરે છે ! સ્ત્રીઓએ કેળવણી લેવી કે ન લેવી એ બાબત હજુ હિંદુસંસારમાં નિશ્ચયપૂર્વક નક્કી થઈ નથી, તેવામાં સ્ત્રી કેળવણીના કામને આ પ્રમાણે એકાએક ધક લાગેલો જોઈ સર્વ દેશહિતષીનાં હૃદય દુખાય એમાં નવાઈ જેવું નથી. અમે તો અનેક વાર કહી ચુક્યા છીએ કે સ્ત્રીઓને કેળવણીની ઘણામાં ઘણી જરૂર છે, પણ હાલ જે કેળવણી અપાય છે તેની તો તેમને બીલકુલ જરૂર નથી. સ્ત્રીઓનું સ્ત્રીવ જેથી નાશ પામે, અને તેમનામાં પુરુષત્વનાં બીજ રોપાઇ, કુદરતની વ્યવસ્થા ઉલટાવી નાખવાના પ્રયત્ન કરતાં જે નિષ્ફલ જેવાં કદરૂપાં કલ નીવડે તે કોઇને પણ મીઠાં, સારાં, કે ગ્રહણ કરવા યોગ્ય, રહે નહિ. સ્ત્રી અને પુરુષ એમનાં કાર્યના અને એમના સ્વભાવનો વિષયવિભાગ કુદરતે તેજ આ સૃષ્ટિનું મંડાણ થયું ત્યારથી અનેક પ્રકારે સ્પષ્ટ રીતે કરેલો છે, તેને કોઈ અન્યથા કરી શકયું નથી, કે કરી શકનાર નથી. આ નિશ્ચય છતાં સ્ત્રીઓને સ્ત્રીત્વ નાશ કરી પુષત્વ આપવાનો નિષ્ફલ મેન જેમાં સમાયેલો છે એવી કેળવણી આપવી તે નિરુપયેગી કરતાં પણ ખરાબ છે. વિશ્વરચનામાં સ્ત્રીત્વવાળા પુષ્પ જેટલા નિપગી, વ્યર્થ, અને લજામણ જણાય છે, તેટલીજ પુરુષત્વવાળી સ્ત્રીઓ પણ તેવી જણાવાની, છતાં આપણા પ્રયત્ન તે એજ તરફ આજ કાલ ચાલવા લાગે છે કે સ્ત્રી અને પુરુષ જે તે પ્રકારે પરપર જગ બદલતાં થાય. એ આશા કેવલ અશક્ય છે. એનાં પરિણામ તમે પ્રત્યક્ષ જુએ છે. જમવા બેંકૈલી સ્ત્રીઓને અભડાવી તેમનું ભેજન બંધ પડાવી તેમને ભુખે રાખવી, અને કાંઈક સમય કેદ કરવી, એમ જે થયું કહેવાય છે, તે ખરૂં” હાયતો, તે સ્ત્રીત્વનું સ્ત્રીત્વપતિ સંભવે તેવું માનપ્રદકાર્ય કહેવાશે ? સ્ત્રીત્વના ઉત્તમ ગુણુ ક્ષમા, દયા, પ્રેમ, મૃદુતા, તેના અંશ પણ આમાં જણાવે છે ! પણ આર્ય સ્ત્રી તેવા કશા ગુણ વાપર્યો નહિ, માત્ર પિતાનો પરંપરાપ્રાપ્ત ક્ષમાધર્મજ પ્રદર્શિત કર્યો, તમે કદાપિ તેને અશક્તિ કહેતા હશે, પણ અમને તે ઉપર કહી તેવી સ્ત્રીશક્તિ કરતાં આવી સ્ત્રીઅશક્તિ વધારે પસંદ છે; કેમકે કુદરતના નિયમમાં પણ સ્ત્રીના સ્ત્રીનું ને તેથી તેના ઉત્તમોત્તમ ઉપયોગનું એજ નિદાન છે. કેળવણીનું આ પરિણામ ! સ્ત્રીત્વને નાશ, યોગ્ય પુરુષત્વનો પણ અભાવે, અને વચમાંજ રહેલી કાઈ અમાનુષ પ્રકૃતિને દેખાવ ! હજુ પણ આર્યો ! સમજે. આવી કેળવણીથી તમારી બાલાઓને દૂર રાખો. સ્ત્રીત્વ ઉખાડી નાખી તે સ્થાને પુરુષત્વને સ્થાપવાના પ્રયત્નનાં પરિણામ યુરપ અને અમેરિકામાં જોવા જેવાં નીવડ્યાં છે. અનુભવ એ આ જગતનો મહા શિક્ષક છે, ને ડાહ્યા માણસે તેજ કહેવાય છે કે જે જાતે અનુભવ કરવા કરતાં પારકાના અનુભવથી ડહાપણુ ગ્રહણ કરે છે. સ્ત્રીએને તો, ખાસ સ્ત્રીત્વ આપે, અને તે જે દેવીપદ આર્યસંસારમાં અતિપૂજ્યભાવયુકત ભાગવતી, તથા હજુ પણ છુટું છવાયું કહીં' કહીં ભેગવે છે, તેજ પુનઃ પ્રાપ્ત થાય, ને તેથી આપણા મંડલની પરમેન્નતિ થાય એમ કરી આપવું આવશ્યક, વિશ્વનિયમાનુસાર, અને તઃકાલ કરવા યોગ્ય છે. સરકાર પોતે આવા કાર્યમાં ઉતરવા ધારે તે પણ તેમનાથી તેમાં ઉતરી શકાય તેમ નથી, કેમકે જેવી કેળવણી આપણે શુદ્ધ ઉપગની ધારીએ તેવીનું મૂલ ધમત્તિમાં રહેલું છે, ને ધર્મ સંબંધે સરકાર પોતે તે મધ્યસ્થ છે. આટલા માટે ઉચિત છે કે શ્રીમાન ગૃહસ્થાએ આગળ પડી નવાજ ધારણથી સ્ત્રી કેળવણી માટેની નવી સાર્વજનિક યોજનાના પ્રયાગ જેમ sanahi eritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 46/50