પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ઘાવલી ગુજરાતી શાળાઓનાં ધોરણે. ૫૧. - એમાં કાંઈ ઘટાડે કરવાને સ્થાને એને હજી વધારો થવાની આવશ્યક્તા છે. પણ જે અડચણ છે તે કેળવણી ઉપર સરકાર જે પૈસા ખર્ચે છે તેની ન્યુનતાની છે. યુપીઅન દેશનાં રાજે પોતાની આવકના ત્રણથી પાંચ ટકા કેળવણીમાં ખર્ચે છે, અને ખાનગી ધમદાયથી કેળવણીનાં જે મહાકાયા ચાલી રહે છે તે તે તે ઉપરાંત જુદાંજ છે. હિંદુસ્તાનમાં તો સરકાર માત્ર એક ટકેજ કેળવણી ઉપર ખર્ચે છે. એ ખર્ચમાં વધારે કરીને ધંધાદારી કેળવણીને પણ ઉત્તેજન આપવું અતિ આવશ્યક છે. પરંતુ ઉદ્યોગની વૃદ્ધિ કરવાની જેટલી આવશ્યકતા છે તેને ટલીજ, માઇગ્નેટ, ધારાશાસ્ત્રીઓ, સરકારી મોહાટા હોદ્દેદારો, શિક્ષુકો, એમની પણ છે. અને એકને ઉત્તેજન આપતાં જે બીજાને હાનિ કર્યા વિના તે આપી શકાય તે તો ખરેખર એથી કરીને હિંદુસ્તાનને તેમ આપણને અનંતગુણ લાભ થવા વિના રહે નહિ. સપ્ટેમ્બર–૧૮૯૮ ગુજરાતી શાળાઓનાં ધારણા. (૧૦૪) ગુજરાતમાં કેળવણી ખાતું સ્થાપવા પછી ઘણે વર્ષ કાઠીઆવાડમાં કેળવણી ખાતાની સ્થાપના થઈ. તેની ઉન્નતિ અને વૃદ્ધિ કર્યાનું માન રાવબહાદુર ગોપાલજી સુરભાઈ તેમજ જુદાં જુદાં રાજ્યના દીર્થદર્શ અમાત્યા અને રાજાઓને ઘટે છે. જે કાઠીઆવાડમાં સાધારણ ગૂજરાતી શાલાઓ ન હતી ત્યાં આજ હાઇસ્કુલે, ટ્રેનિંગકોલેજે, અને આર્ટકોલેજોનો લાભ સર્વ કે લેઈ શકે છે. કેળવણી ખાતાના ઉત્તર વિભાગમાંથી કાઠીઆવાડને જુદું પાડી મેહેરબાન તરખડ સાહેબને જુદા એજ્યુકેશનલ ઇનસ્પેકટર ઠરાવવામાં આવ્યા ત્યાર પછી કાઠીઆવાડની ગુજરાતી શાળાઓની કેળવણીને સુધારવાને ઘણા પ્રયત્નો થયા છે, તેમાં મે. તરખડ સાહેબ તથા રા. સા. ગણપતરામ અનુપરામ ત્રવાડી, જુનાગઢ રાજ્યના સ્વર્ગવાસી પ્રસિદ્ધ દિવાન હરિદાસ વિહારિદાસ તથા કેટલાક વૃદ્ધ અને અનુભવી મહેતાજીઓએ ઘણી ખંતથી અને ઘણા આગ્રહથી જેટલું કરી શકાય તેટલું કર્યું છે. વધારે સંતોષની વાત તે એજ છે કે ઘણું ખરાં રાજ્યોને ખેતપેતાની શાળાઓ તથા એકંદર કેળવણી ખાતું પાછું સાંપી દીધા છતાં પણ આવી રીતે કેળવણીની સુધારણા કરવાનું કામ પાછું પડવા કરતાં આગળ વધતું રહ્યું છે. ગુજરાતને મુકાબલે કાઠીઆવાડની આવી જાગૃતિ તે દેશનાં રાજ્યોને તેમ ત્યાંના કે. ળવણી ખાતાના અમલદારને શોભા આપનારી છે. કાઠીઆવાડમાં બે ત્રણ વખત મહેતાજીએ તથા બીજા લાગતા વળગતાઓની સમાજે મળીને કાંઈને કાંઈ સૂચનાએ ફેરફા કરતી; પણ તે બધા યતન સાકાર થઈ કોઈક પરિપાકને પામવાને પ્રસંગ વેરાવળ મુકામે, જૂનાગઢ દરબારના મહેમાન તરીકે, તા. ૧૫-૫-૯૬ થી ૨૧-૫-૯૬ સુધી, જે “ કાઠીઆવાડ કેળવણી સમાજ ' મેં. તરખડ સાહેબના પ્રમુખપણા નીચે મળ્યા તેમાં આવી શકે. આ સમાજમાં લગભગ બધાં રાજ્યના સારા પ્રતિનિધિઓ હાજર થઈ શક્યા હતા, કેળવણી ખાતાના અનુભવી અમલદારો પણ તેમાં ભાગ લઈ શક્યા હતા, અને જે કામકાજ થયું તે સરકાર અને લાધાનાં ભાવો કરતાં વધારે ઉપયોગી અને Ganan Heritage Porta © 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal 1/50