પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૪૬૨ સુદર્શન ગદ્યાવલિ, હાલના ચુંટણીના ધોરણથી રહે છે કે કેમ એ મહાટો સવાલ છે. હાલ તુરત આપણી પાસે સરખાવટ કરવાને આંકડા નથી, પણ એક શાલા ખાતાની વ્યવરથીજ આપણે જોઈએ તો સરકારના ઇન્સપેકટર અને વગવાળા સ્થાનિક ગૃહસ્થની કમીટી જે કરતાં તે કરતાં મ્યુનીસીપાલ બીડ વધારે કે સારું કરી શકતી જણાતી નથી; કેટલેક ઠેકાણે તો હતું તે પણ સચવાયુ છે કે નહિ એ પ્રશ્ન છે. સુરત, અમદાવાદ, મુંબઇ જેવાં મહાટાં શહેરોમાં કદાચિત બધી વ્યવરથા યથેષ્ટ અને પ્રથમ કરતાં લાભકારક હશે, પણ નાનાં ગામોમાં સ્વરાજ્યના ધોરણે બહુ લાભ કર્યો જણાતો નથી. લોકલ ફંડની વ્યવસ્થામાં જે ચુંટણીનું ધારણ છે નહિ જેવું છે. અને તે ગાડૅન કાબાર પ્રાયશઃ કલેકટર અને તેના મદદનીશાની મરજી પ્રમાણે રહેવાથી ચુટણીએ તેના વહીવટમાં અસલ કરતાં શે ફેરફાર કર્યો છે તે સમજી શકાતું નથી. અસલના વગવાળા ગૃહસ્થાને સ્થાને ચુંટણીમાં આવે તેવા ગૃહસ્થાને હાથે લોક અને સરકાર વચ્ચે કેટલું સમાધાન સચવાય છે એ પણ એક પ્રશ્ન છે. વળી ચુંટણીના ધરણને લીધે જે વૈર બંધાય છે, જે દેશભાવ ઉભા થાય છે, તે છેક મ્યુનીસીપાલ બેડોમાં, લોકલાડોમાં, ધારાસભામાં, તેમજ નાની કચેરીઓમાં, બજારમાં ધરના ખુણામાં અને સર્વત્ર બહુ બહુ પ્રકારના આડકતરા ગેર ઇનસાફ અને કલેશને નીપજાવે છે. | રાજયના વહીવટમાં લોકમતનું ધારણ દાખલ કરવાથી કેવા ફેરફારો પડી જાય તે તે સુપ્રસિદ્ધ છે; રાજ્ય લોકમતને ધારણે કેવું ઉત્તમ થાય તેના નમુના ઇંગ્લેંડ અને યુનાઇટેડ સ્ટેટસ એ જાણીતા છે. પરંતુ આ દેશમાં તો રાજ્યમાં લોકમતનું ધોરણ દાખલ ન કરતાં માત્ર મ્યુનીસીપાલીટીઓ જેવા પંચાયત ખાતામાં તે ધારણ દાખલ કરવાથી જાની અને ઉપયોગી સત્તાને વંસ, કામના ગુંચવડા કે બગાડે, અને સમાજના સ્નેહનો વિક્ષેપ એવાં ફલ પેદા થાય છે. આની સામે સ્વરાજયના લાભ પણ ગણવા જેવા છે, અને લોકે પાત પિતાનું સંભાળતા થાય એ માટેની અતિ ઉપયોગી કેળવણીનો એજ રીતે આરંભ થાય છે એ બહુ અગત્યની વાત છે. હજી સ્પષ્ટ નિશ્ચય બની શકવાનો વખત દૂર છે, તે પણ આટલી વાત વચમાંજ કહેવાથી ચુંટણીના ધારણને અનુસારે સુજનોને અનેક વિચાર કરતાં ઠીક પડશે. ધારાસભાની ચુંટણીનો સમય પાસે આવતો જાય છે જૂના ૮ વીસારે પાડી, જૂની લાગવગવાળાની ઇર્ષ્યા દૂર કરી, જે મહા ભારે જવાબદારી ધારાસભામાં જનારને માથે છે તે ઉપર વિચાર રાખી, તે જવાબદારી પાર પાડવાને કેવા કેવા ઉત્તમ ગુણો જોઈએ તેનો ખ્યાલ આણી, આવતી ચૂંટણી વખતે આ દેશના સુજના મત આપે તે સ્વરાજ્યના જે લાભ છે તે લેવાને આપણે ખરા નસીબવાન થઈએ. સ્વરાજયને લાભકારક કે હાનિકારક ઠરાવવું' એ આપણુ પોતાના હાથમાં છે; આપણે જે આપણી જવાબદારી સમજીએ અને યોગ્ય સ્થાને નેજ આપણુ મત આપીએ, તો સ્વરાજ્યને હક અવશ્ય કરીને અતુલ લાભ આપનાર નીવડે; એથી ઉલટું કરીએ તે હાનિકારક થાય. પ્રશ્ન એજ છે કે એ કામ માટે આપણી તયારી છે. ? ઓકટોબર-૧૮૯૬. લેજીસ્લેટિવ કાઉન્સીલ. e ( ૧૦ ) આજ આઠ વર્ષથી આર્યભૂમિ ઉપર કેટલાક દેશ ભકતાએ સ્વાર્પણ કરી મહા યુદ્ધ ચલાગ્યું, અનંતગુણુ વ્યય કર્યા, ને આખી ભારતભૂમિ તેથી સચેત થઈ જઈ, પેતાનો વારતવિક અધિકાર માગતી થઇ; એ બધુ ફલ “નેશનલકાંગ્રેસ ” નામક મહા સમારંભની યોજના માંથી આવ્યું છે. એ સમાજ જે જે માગણીઓ કરે છે તેમાં એ પણ એક છે કે આ દેશના Ganahitleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 12850