પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 પર્વ અને પશ્ચિમ ४७५ વાત સંપૂર્ણ છે; અને હવે અત્ર તથા તત્રનાં ધારણનું સ્વરૂપ સમજ્યાથી આપણે ઉભયના મુકાબલો સહજે કરી શકીશું.. - આર્યાવર્ત અને પશ્ચિમમાં કયા ધોરણથી વ્યવહાર પ્રવર્તે છે ને તેના સંમેલનમાંથી કેવાં ફલ થયાં છે એનું વિલેકન કરવાના ઉદ્દેશથી આરંભેલે આ વિષય અન્ય પ્રસંગેના અંતરાયથી વધારે વખત સુધી પડત રહ્યો છે. પણ આ પ્રકારે એ વિષયનો ઉદેશ કહી બતાવાથી વાચકના લક્ષમાં તેનું સ્વરૂપ તાજી થશે. એટલે નિર્ણય કરી આવ્યા છીએ કે આયવર્તમાં કુટુંબભાવના મુખ્ય છે. યુરપ આદી દેશમાં અહંભાવના મુખ્ય છે. સમષ્ટિપ્રધાન આર્યાવર્ત અને વ્યક્તિપ્રધાન યુરપ તેનો યોગ થવાથી શું થયું છે અને હવે વિચાર છે. જ્યાં અહંભાવને ગાણું રાખીને વ્યવહારની પ્રનાલિકા વહે છે ત્યાં બે સ્થિતિમાંની એક હોવાનો સંભવ છે. એક તરફ અત્યંત ગુલામગીરીની દશા કે બીજી તરફ પરમ જ્ઞાનની દશા. ત્રીજો માર્ગ સંભવતો નથી. આર્યાવર્તમાં મૂલથી અહંભાવને ગાણુતા આપનાર નીતિધારણ પ્રવર્તલું છે પરંતુ તેમાં પરસ્પરની મર્યાદા સચવાય અને નિસ્તેજ, નિમલ્ય, બુદ્ધિવિહીન, દીસત્વ પ્રવર્તતાં અટકે એવી વ્યવસ્થા વર્ણાશ્રમના ધારણથી થઈ રહેલી છે. જુદા જુદા વર્ણને જે જે કાર્ય સેપેલાં છે તેમાં એ અહંભાવનું ન્યૂનાધિકત્વ રાખીને વ્યવસ્થા થયેલી છે, અને બ્રાહ્મણોને તેમાં મુખ્ય રાખી જ્ઞાનનો ઉત્કર્ષ સ્થાપવામાં એ અહંભાવનું નિયત ગાણુ સાચવેલું છે. એટલે આવી વ્યવસ્થાને લીધે દાસત્વને પ્રસંગ આર્ય દેશની પ્રજાને આવ્યા નથી. પરંતુ જેમ જેમ તે વ્યવસ્થામાં બીગાડ થતા ચાલ્યા; અંદરના સંકરથી, દ્વેષથી, કલહથી, કે બહારના ઉપદ્રવથી જેમ જેમ વર્ણવ્યવસ્થા શિથિલ પડતી ચાલી તેમ તેમ આર્ય પ્રજા નિઃસર્વ થવા લાગી, એનાં કારણ સ્પષ્ટ છે. અહંભાવને ગાણ રાખનાર લોકોને પરાક્રમી બનાવવા સારૂ વર્ણવ્યવસ્થા જેવું કૃત્રિમ સાધન બહુ આવશ્યક હતું. એ સાધન તૂટવાથી અહેભાવની શૈણુતાથી જે ફલ થવું જોઈએ તે થયું. લોકેાએ ઐહિકવાતની દરકાર મૂકી દીધી. પિતાના મૂલ રહસ્ય રૂપ ધર્મસિદ્ધાન્તને સાચવ્યો, અને આત્માની ઉન્નતિ સાચવતાં શરીરને દાસત્વના ખાડામાં ડુબવા દીધાં. પરચક્રના અવિરત આગમનથી આય પ્રજાને પરાક્રમે ભાનું, મલિન, નિસ્તેજ, અસ્ત થયા. પરંતુ તે પ્રચંડ સૂર્યનું તેજ શામાં હતું ? અહંભાવનું ગાણુપણુ-એજ પરમાર્થ-એજ મહા–એજ નીતિ-અ જે આયે પ્રજાનાં શાસ્ત્ર સ્મૃતિ પુરાણ સર્વને મહા અભેદમય નીતિને વિજયધ્વનિ તે એ તેજનું તેજસ્વ હતું. તે કાંઈ અરત થયું ન હતું, નિર્મલ થયું ન હતું. શરીરને સાંકળથી બાંધનારા જાણે છે કે આપણે આખા દેશને દેશ વશ કરી લીધા–પણુ મન વશ થતું નથી ત્યાં સુધી તે વિજય નકામા છે, ક્ષણિક છે, વિજયજ નથી. જે પ્રચંડ તેજ આર્યના આર્યવનું બીજ છે તેનું સર્વતંત્ર રાજ્ય આર્યમંડલના મન ઉપર, આત્મા ઉપર હતું—એને કોણ નિર્મલ કરી શકે ? મુસલમાનોની તરવાર, માગલેના સામ પ્રપંચ, અંગરેની યુક્તિ કશું તેને સ્પર્શ પણ કરી શક્યું નથી, શકતું નથી શકનાર નથી. આર્યોએ આર્યત્વ સાચવ્યું, આમાને ઉગાર્યો, શરીરને દાસત્વમાં ઝોકાવ્યું. આત્માર્થે શરીરનો ભેગ આપે. એજ આ દેશની નીતિ છે. પરાક્રમી રજપુતોએ મુસલમાન નના જલને સ્પર્શ કરવાથી મહાસમૃદ્ધિ અને અતુલ રાજ્યવૈભવ પ્રાપ્ત કર્યા હોત, રજપુત કન્યાઓએ, વધૂઓએ, મુસલમાનના સંસર્ગથી આખા દેશમાં ઝમેરના કાળાકેર સહજે અટ કાવ્યા હોત અને અતુલ પ્રતાપની પ્રાપ્તિ કરી હોત, પણ આમાથે શરીરના ભાગ આપવા anani Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 25/50