પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 પૂર્વ અને પશ્ચિમ, નની અપેક્ષા છે તથાપિ આ લેખક એ સંબંધમાં, એવી સામગ્રીના અભાવે પણ, યકિંચિત કહેશે તે વાચકોને વિચારની દિશા બતાવવા જેટલા પણ ઉપયોગનું થઈ શકશે એ તેને વિશ્વાસ છે. | કુટુંબ અથવા સમષ્ટિનીભાવના ઉપર સ્થપાયલું આર્યતત્ત્વ અને વ્યક્તિ અથવા વ્યષ્ટિની ભાવના ઉપર સ્થપાયલું પાશ્ચાત્ય તત્ત્વ તે બેનો સંધઃ કીયે કયે સ્થલે જેવાથી પરસ્પરને કેવી અસર થઈ છે તે સારૂ સમજાશે ? મને એમ લાગે છે કે મનુષ્ય મનુષ્યને જે સંસર્ગ સંબંધ ઈત્યાદિ થાય છે તેના મુખ્ય ત્રણ વિભાગ કરી શકાય એમ છે. રાજકીય, વ્યાવહારિક, ધાર્મિક માણસે પરસ્પર સાથે સ્વામિસેવકના સંબંધથી જાય છે, અથવા વ્યવહારના અનેક સંબંધ છે તેથી જાય છે, અથવા ગુરુ શિષ્ય, ઉપકારકોપકાયના સંબંધથી યોજાય છે. વ્યવહારના પેટામાં પણ ગૃહ, શાલા, અને ચતુષ્પથ એવા ત્રણ ભેદ માનવામાં આવશે, ને તેનું કારણ પણ તે વિષયના પ્રસંગે જણાવાશે. આપણી ચર્ચાને આરંભ રાજકીય સં. બંધાના વિચારથી કર ઠીક પડશે એમ લાગે છે, કેમકે એક રીતે જોતાં એ સંબંધ સર્વ સંબંધોને ઉપકારક છે. - આર્યદેશ ઉપર પશ્ચિમ ચક્રનો આગમ થયે તે મૃત વ્યાવહારિક સંબંધદ્વારા થયેલ છે. એને ઇતિહાસ જાણનારને સુપ્રસિદ્ધ વાત છે. વ્યક્ટિપ્રધાનનીતિને માનનાર લોકોએ કેવલ સ્વાર્થ માટેજ આ દેશ પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ રાખેલે, વ્યાપારાદિથી પોતાને લાભ થશે, લંકાનું સુવર્ણ લંડનમાં લૂંટાશે, એવાં સ્વનોએ મૂલ સેળમી સદીના અંતભાગમાં આ દેશ તરફ આવવાની પ્રેરણા કરેલી. એ સમયે પશ્ચિમના દેશોમાં અર્થશાસ્ત્રના નિયમ સ્પષ્ટ થયેલા ન હતા, અને દેશની સમૃદ્ધિ સેનાની વૃદ્ધિ પ્રમાણે ગણાતી હતી એટલું જ નહિ, પણ પિતાના દેશમાં પરદેશી માલ ન આવે તે માટેના નિયમે પણ બહુ સખત રહેતા હતા. આવી નીતિ આર્યદેશમાં કદાપિ હતી નહિ; પાશ્ચાત્ય અત્ર આવ્યા ત્યારે પણ ન હતી. વ્યાપારાર્થે આવી વસતા પાશ્ચાત્યોને તુરત આશ્રય આપો એ, સમષ્ટિપ્રધાન આર્યનીતિને પોતાના કર્તવ્ય જેવુંજ લાગતું. એ ભવ્યનીતિનો આશ્રય લેઈ પાશ્ચાત્ય ધીમે ધીમે પિતાની વૃદ્ધિ કરતા ગયા; અને આર્યદેશની પડતીના વખતમાં જે કલહ અને દ્રોહ મુસલમાન વગેરેના સંસર્ગથી પ્રવર્તી રહ્યાં હતાં તેમાં પોતાના સ્વાર્થ સાધવાની યુક્તિ રચવામાં પણ પછાત પડયા નહિ. એ યુક્તિ પ્રયુક્તિઓ અત્રય રાજાદિના લાભ માટે પણ થઈ હશે, પરંતુ તેમાંથી પાશ્ચાત્યાએ લેવાય તેટલા લાભ લીધા છે, ને છેવટે આપણે જે ભવ્ય રાજય આજ જાઇએ છીએ તે સ્થાયું છે. આજ જ્યારે ઈગ્લેંડ અને હિંદુસ્તાન વચ્ચે વિશ્વાસ અને પ્રીતિનાં બીજનાં અંકર થવા લાગ્યાં છે ત્યારે પણ જે કેટલાક અંગ્રેજો એમ કહે છે કે અમે તો આર્યદેશના કલ્યાણાર્થે આર્ય દેશને રાખી રહ્યા છીએ તે વાત નિમૅલ અને નિરાધાર છે એ ઉદ્દગાર પણ વ્યષ્ટિપ્રધાન નીતિવાળા પુરુષોને પ્રતારણુપ્રકાર માત્રજ છે. આવી રીતે જે રાજ્યની ઉત્પત્તિ થઇ તેનું બંધારણ કેવું થવું જોઇએ એના વિચારમાં આ દેશની અનુકૂળતા સચવાય અને પોતાના દેશને જે રાયપદ્ધતિને પ્રકાર તે પણ પળાય એવું કાંઈક મિશ્રણ યોજવામાં આવ્યું. પરંતુ તેમાં પણ આ દેશમાં જે સમષ્ટિપ્રધાન નીતિ હતી કે રાજ્યના મુખ્ય-રાજા-એક છતાં તે પોતે તેમ તેના તાબાના દેશવિભાગ ગ્રામ સર્વ, સસપંચાયત, મહાજન, તેની સાહાધ્યથી પિત પિતાનો વહીવટ કરે એ વાત કેવલ મુકી ana hi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 27850