પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૪૭૮ સુદર્શન ગદ્યાવલિ, દેવામાં આવી, અને રાજાને સમગ્સ અધિકાર આખા દેશ ઉપર સ્થાપવામાં આવ્યા. એટલું જ નહિ પણ એ રાજા પણ અત્ર સ્થાયી કે રાજવંશને જ ન રાખતાં ત્યાંથી મોકલેલા કુલીન કુટુંબના અમલદાર રૂપે અમુક વર્ષ રહે તેવા ઠર્યો. એનાથી પણ હાનિ એ થઈ છે કે આ દેશના કલ્યાણમાં સ્થાયી રાજાને જે મમતા અને લાભ રહે તે તેને તેટલે અંશે રહે નહિ. અને દે. શની પૂરી માહીતી પણ કોઈ એક રાજાને મળે નહિ, એમ થવાથી જે લાભ હાનિ થયાં છે તે વ્યાપારી રૂપે કંપની રાજ્ય ચલાવતી તેમાં અને આજે રાજા થઈ સરકાર રાજય ચલાવે છે તેમાં દેશની સાધારણ સમૃદ્ધિ પર જે તારતમ્ય થયું છે તેથી સમજાય તેમ છે. યદ્યપિ તે સમય કરતાં આજ શાન્તિ વિશેષ છે તથાપિ તેનું કારણ રાજયપદ્ધતિનો ફેરફાર માનવા કરતાં, વિદ્યાની વૃદ્ધિ અને રાજ્યતાને વધારે કાબુ, એ સવિશેષે ધારી શકાય. ગમે તેમ હો પણ રાજાને સમગ્ર દેશના મુખ્ય ઠરાવવામાંજ વ્યષ્ટિ પ્રધાન નીતિને નિયમ પાળવામાં આવ્યા, અને જે અત્રય સમષ્ટિપ્રધાન-પંચાયત મહાજન આદિના-નિયમે વ્યષ્ટિની હાનિને મર્યાદામાં રાખી હતી તે મર્યાદા કેવલ ઉડાવી દેવામાં આવી. કાઉન્સીલે વગેરે યોજવામાં આવી, અને લોકલ ફંડ તથા મ્યુનીસીપલ વ્યવસ્થા કરવામાં આવી, પરંતુ કાઉન્સીલમાં વિદેશીય તત્ત્વનું પ્રાધાન્ય હોવાથી, અને લોકલ ફંડ તથા મ્યુનીસીપાલીટીને રાજ્યતંત્ર સાથે કશો સંબંધ ન હોવાથી, મૃલના સમષ્ટિપ્રધાન રાજયતંત્રીની કશી ગરજ પૂરી ન પડી એ વાત સ્પષ્ટ જ છે. વ્યક્તિતેજ મુખ્ય માની રાજયયાજના થઈ, ને તેમાં પણ વિદેશીય પુરુષો મુખ્ય સ્થાને રહ્યા, એટલે સમણિપ્રધાન રાજ્યવસ્થામાં રાજા અને પ્રજા વચ્ચે જે સંબંધ રહેતા હતા, રાજદરબારમાં નિયમિત વખતે ગમે તે રંક પણ પિતાની દાદ કહી શકતા હતા, અને ખરી સાર્વજનિક અપેક્ષા અને આશાઓ રાજ્યક્તોના જાણવામાં આવતી, તે વાત બહુ અંશે નિર્મલ થઈ ગઈ. મોગલ બાદશાહના વખતમાં ગાયની પણ ફરીયાદ સાંભળવામાં આવી હતી એવી જે પ્રજા રાજા વચ્ચેના નિકટ સંબંધ બતાવનારી ઊંક્તિ પ્રચલિત છે તેનો ભાસ પણ હવે રહ્યા નહિ. એનાં ફલ કેવાં થયાં તે જેવા જેવું છે. પ્રથમ તો એજ ફલ થયું કે રાજા અને પ્રજા વચ્ચે સંબંધ છે, નહિ જેજ થઈ ગયો. તેમાં પણ રાજા વિદેશીય, પરધમી, અને જુદા જ પ્રકારના નીતિધરણને અનુસરનાર, એટલે રાજા પ્રજા વચ્ચે જે અંતર પડ્યો તે અધિક વિસ્તાર પામતો ચાલ્યા. આ દેશની સ્થિતિ અને લોકોની અપેક્ષાઓ રાજ્યક્તોના સમજવામાં બરાબર આવી શક્યાં નહિ, અને મીલ જેવા પ્રખ્યાત લેખકેએ પણ દેશી લોકોને અપ્રામાણિક, જુઠા બેલા, અને કાવતરાં કરનારાજ વર્ણવ્યા. એવા લેખ સીવીલ સર્વિસમાં પાસ થઈ અને આવનાર સીવીલીઅનના અભ્યાસક્રમમાં દાખલ થયા, અને જે મુલને અંતર તે એમ અધિકાધિક વિસ્તાર પામતે ચાલ્યો. વત માન સમયમાં મા. મેક્ષમુલરે તેમ બીજા ઘણા સંભાવિત અંગરેજોએ આવા ખોટા વિચાર દૂર કરવા પ્રયાસ કરવા માંડે છે, પણ તે બહુ મોડે અને હજુ લવત થવાને ધશે વાર લે, તે છે. - આ પ્રકારે રાજા પ્રજા વચ્ચે અંતર વધતા જવાનાં અનેક કારણો થવાથી પ્રવેગ છેક નિમૉલ્પ થવા લાગ્યા. ચારે પાસા અવિશ્વાસની નીતિ પ્રસરી અને તે અવિશ્વાસ ૧૮૫૭ પછી તો ઘણેજ વધી પડ્યા, મહારાણીશ્રીએ અનેકાનેક વચનો આપી વિશ્વાસની ખાતરી anani Fer tage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 28/50