પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૪૮૮ સુદર્શન ગદ્યાવલિ, ઉપર છે, પ્રાચીન મતને આધાર સમષ્ટિ અને તેનાં વિચાર સુખ સ્વાતંત્રય ઈત્યાદિને સર્વ વાતના ધારણુરૂપે માનવા ઉપર છે. કીયુ' ધારણુ સારુ એ પ્રશ્ન આ સ્થળે નિરર્થક છે, કેમકે તેના અત્ર વિચાર નથી, અત્ર તો આ બેના સંમેલનથી જે વિવિધ પરિવર્ત થાય છે તે, અને તેના ભાવિ ફલનો વિચાર પ્રકૃત છે. આવા બે વિચારવાળાં મનુષ્ય એક ઘરમાં ભેગાં મને ળવાથી પ્રથમે કુટુંબમાં ભક્તિભાવ અને ઐયની થોડી ઘણી પણ ન્યૂનતા થવા માંડે છે. જે ગૃહમાં નવીન વિચારવાળાં સ્ત્રી પુરુષ નથી તે ગૃહમાં તે તેમ નહિ હોય એમ કહેવાનું કારણ નથી, કેમકે નવીન વિચારનું અનુકરણ સર્વત્ર સવશે અત્ર તત્ર થયાં જાય છે. પિતા પુત્ર, ભાઈ ભગિની, માતા પુત્રો, પતિપત્ની આદિના સંબંધે, પરસ્પરના તેમ એક એક સાથેના, જે બંને ભિન્ન વિચારનાં હોય તે બહુ શિથિલ થઈ જાય છે, અને ઘણુક ઘર ભાગ્યાનાં પ્ર. સિદ્ધ તેમ ગુપ્ત દુષ્ટાન્ત જે આપણે સાંભળીએ છીએ તેનું કારણ ભેગાં જોડાયેલાં સ્ત્રી પુરુષનાં વિચારમાં આવી ભિન્નતા વિના બીજું કવચિત જ હોય છે. પિતા પુત્ર વચ્ચેના કલેષ પણ આ બેનીતિનું મિશ્રણ થયા પછી જેટલા આપણા જાણવામાં સાંભળવામાં આવ્યા છે તેટલા પ્રથમે નહિ હોય. વ્યક્તિનું જ પ્રાધાન્ય અને તેના સ્વાતંત્ર્યમાંજ સુખ જેમણે માન્યું છે તેવાં સ્ત્રી પુરુષ જેમ બને તેમ કોઈને પિતાથી આધક ગણવે પ્રસન્ન રહેતાં નથી, અને જેમ બને તેમ પિતાનું એ સ્વાતંત્રય સચવાય તેવા માગે ગુરુ ભક્તિથી, ભ્રાતૃભાવથી, પ્રેમ માગેથી, ભ્રષ્ટ થવાનો માર્ગ કવચિત કવચિત્ લે છે. કિં બહુના જેને પ્રાચીન સમયમાં “ મયદા” કહેતા હતા તેને તે ઘણે ભાગે આ સમયમાં બંશજ થઈ ગયા છે. વૃદ્ધ અથવા વડીલ, વિદ્વાન અથવા પંડિત, કેાઈની મર્યાદા રાખવી એ વાત પણ નવીન સંસર્ગોમાં એક બંધનરૂપ, હેમરૂપ મનાય છે. નાનાં છોકરાં માબાપ અથવા બીજા કોઈ વયોવૃદ્ધ કે જ્ઞાનવૃદ્ધ આગળ વિના પ્રોજન, અણુ પૂછે, વચમાં ટાયલું કરવા આવે, તેમને દેખીને પણ પોતાના કેાઈ સહજ અનાચારનાં આચારમાં લાજ ન પામે, “ બસ અમારા મનમાં એમ સત્ય લાગ્યું તે એમ કર્યું એમાં એનું શું લીધુ”—એવી દલીલથી પોતાને છેતરે, એ બધે મહિમા નવિન સંપ્રદાયના શિક્ષણનું ફલ છે. હુ-મારૂં–મારે અભિપ્રાય, મારે વિચાર, એ જે હુંપણાનું મ. હત્વ સર્વ વાતમાં જણાય છે. ઘરમાં વાત કરવાથી માંડીને તે મેટી રાજકીય વાત કે વિદ્વત્તા ની વાત પયતમાં પણ, જેટલાં માણસ તેટલા અભિપ્રાય નિઃશંકતાથી અને દુષ્ટતા પૂર્વક ઉચ્ચારાય છે તે પરિણામ વ્યક્તિ પ્રધાન નીતિના ઉપદેશ વિના બીજાતું નથી. આમ થવાથી શી હાનિ છે, એમ થવાથી દેશમાં હીંમત, સાહસ, પરાક્રમ, વૃદ્ધિ પામશે, વિચાર માગ વિશા લતા ગૃહશે, તે મારૂં” મત એ વાતથી વિરુદ્ધ છે. હું એમજ માનું છું કે યોગ્યય અને યોગ્ય અનુભવ થયા પછી અમુક મર્યાદા સુધી વ્યક્તિનું પ્રાધાન્ય હોયતેજ લાભ છે, બાકાતે ઉછંખલતા અને સ્વતંત્રતા, ધુતા, અને સાહસ ક્રરતા એને શાય, ઉદારતા અને ઉડાઉપણ', ચારી અને એકામભાવ, એ આદિનું કાંઈ નિયામકજ રહે નહિ.' - પાશ્ચાત્ય સંસર્ગોના બલથી આવું અહં પદ ગૃહમાત્રમાં થોડે ઘણે અંશે વૃદ્ધિ પામ્યું છે; ને તેના અવશ્ય પરિણામ રૂપે લજજાસ્પદ ઉશૃંખલતા, ઉપથગામિત્વ, અનાચાર, તેના સૈ એ પચાસ જેટલા દાખલા ઉપજી આવે છે. હાલની શાલાઓનું શિક્ષણજ એવું છે કે સર્વ વાતની થોડી થોડી માહીતી માણસને આવે, પણ એકે વાત પરિપૂર્ણ રૂપે જાણવામાં આવે નહિ. તેવા શિક્ષણમાં પ્રવીણુ થઈ વિદ્યા મદે ચઢી પોતાને પ્રવીણુ માનતાં મનુષ્ય અટું ભાવની ananifleritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 38/50