પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 પૂર્વ અને પશ્ચિમ ૪૮૯ નીતિએ ચઢતાં સારાસારનો વિચાર ચૂકે, અને ઉર છું'ખલતાનેજ સ્વતંત્રતા માને, બંધન માત્રને તોડી નાખવામાં પરમાર્થ જાણે, નાચારને પણ આચારરૂપે ઘટાવી લે, તો તેમાં કાંઈ આશ્ચર્ય નથી. મેં એવાં દૃષ્ટાંત મારી પોતાની જાતે જોયાં છે. શાસ્સે નહાઈને ખાવાની આજ્ઞા કરી છે માટે અમે વિચારવાન થયા તે જમીને પછી નાહીશું, મૃર્તિની પૂજા કરવાની કહી છે તે મૂર્તિને લાત મારીશું, જ્ઞાતિબંધન પાળવાનું કહ્યું છે તે અમે નહિ પાળીએ, ઈત્યાદિ આગ્રહે ચઢી તેમ કરવામાં જ પોતાની વિદ્ર જ્ઞાની પરાકાષ્ટા ઘણાંએ માનેલી છે; અને તે તે કામ કરીને “ જુઓ શાસ્ત્ર કહેલું પાપ કે નરક અમને કયાં વળગ્યું છે' એવી દલીલથી ઘણાંક મૃખ અને અજ્ઞ સ્ત્રી પુરુષને તેવા લેકે પિતાના માર્ગ માં દર્યા છે. જેમનાથી પ્રસિદ્ધ રીતે આવાં કામ થઈ શકતાં નથી, તે વિચાર તો તેવાજ રાખે છે, છતાં કોઈ અડચણને લેટને પ્રસિદ્ધ રીતે તેવો આચાર કરી શકતાં નથી તોપણું જ્યાં પોતાની આસ મંડલી ભેગી થાય ત્યાં તે મધ માંસાદિ વ્યવહારમાં, અને બીજા અનાચારમાંજ પિતાની કૃતકૃત્યતા માને છે. એવા લોકપ્રવાદ પણ આજ જાગરૂક છે, અને તે માનવામાં અનેક કારણ મને પોતાને પ્રત્યક્ષ મળેલાં છે, કે આવા લેકે ખાનગી રીતે આવા અનાચાર ચલાવવાથીજ પરસ્પરની મિત્રીના ગ્રંથિ દઢ થયો માને છે, અને એવા પોતાના વામચક્રની જેને દીક્ષા ન હોય તેને પોતાની લાગવગ, પોતાની દેખીતી મહત્તા, પોતાની કહેવાતી ઉતા, કશાનો લાભ આપતા નથી ! ! પરંચ પોતે તેવાં કામમાં ઝરત છતાં પારકાની તેવી તેવી વાત ઉપજાવી તેમની નિંદા કરવામાં પ્રથમ પંક્તિઓ રહે છે. આ બધે ઉશૃંખલ અનાચાર, પ્રસિદ્ધ અનાચાર, તે કોને શરમાવા યેગ્ય નથી ? આર્યવ તો એમાં ખરેખર ભ્રષ્ટજ થયું છે એમ સશાક હૃદયે કહેવું પડે છે ! પ્રસિદ્ધ જેટલું સાહસ જ્યાં છે ત્યાં તો હજી કાંઈક પણ હૃદય અવશેષ છે કેમકે તેવાંથી વિદૂર રહેવું સહેજે બની આવે છે, પરંતુ જે ગૂઢ પ્રતારણા પ્રકારથી આ અનાચારને શુદ્ધ સદાચાર રૂપે ચલાવવામાં આવે છે તે તો મહા ભયંકર, મહા ખેદકારક, ચેપીરાગની પેઠે દેશને ભ્રષ્ટ કરનારજ છે. અને પ્રિય વાચક ! એ બધાં શાનાં ફલ છે? e પ્રાચીન સમયમાં ધર્મને નામે આ અનાચાર પ્રવર્તતો હતો; વામ માર્ગ અને કેલમતાનુયાયીઓનાં ગુપ્ત મંડલમાં મદ્ય માંસ વ્યભિચારાદિ અનેક પશુત્તિને વિસ્તાર ચાલતા, છતાં પ્રતારણામાત્રથી તેને ધર્મ, નીતિ, પરમમાર્ગ, એવાં નામ આપી નિર્વાહ કરવામાં આવતા. આજ એના એજ અનાચાર વધારે કેળવાયલી સ્થિતિ, શિક્ષિત બુદ્ધિ, વિરતારવાળું ઉદાર મન, તેના ચિન્હરૂપે સદાચારને નામે ચલાવવામાં આવે છે. આ બધું શાનું ફલ છે ? એ પ્રશ્નનું ઉત્તર કાંઈક અંશે આ સ્પષ્ટીકરણમાં આવીજ ગયું. પાશ્ચાત્ય નીતિ રીતિનાં ધારણુને આપણે અનુસરવા લાગ્યા, આપણું એવું જે કાંઈ હતું-શાસ્ત્રમાં, તત્વજ્ઞાનમાં, ન્યાયમાં, વ્યવહારમાં–તેનું લેશ પણ અવલોકન આપણે કર્યું નહિ, અને પાશ્ચાત્ય વાતોથી મેહ પામી તેનેજ પરમ સત્યના માગરૂપે સ્વીકારી બેઠા. પાશ્ચાત્ય તંત્ર વ્યવહારદૃષ્ટિ ઉપરજ રચાયેલો છે, અહંભાવ અથવા ભેદ એ વ્યવહારના અવરૂપ છે; તે ધરણથી પ્રવર્તલા તંત્રને અનુસાર જે કેળવણી તથા આચાર વિચાર આ દેશમાં આવ્યાં તેને આપણે ઉત્તમોત્તમરૂપે માની સ્વીકારી પડવ્યા. એ વાતની પ્રત્યક્ષ પ્રતીતિ એજ છે કે જેમ જેમ આપણાં શાસ્ત્રાદિનું તત્વ હાથ આવતું જાય છે, તેમ તેમ મૂલથી પાશ્ચાત્ય ધોરણે જમમાં પડેલા વિદ્વાનો તે પણ પુનઃ પિતાના સ્વરૂપને જાણુતા થતા જાય છે. ત્યારે આવા તારણામકારને નીતિનું નામ આપી બાઘથી બધું શુદ્ધ દેખાડવું, અંદર Gandhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 39/50