પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૪૯૦ સુદર્શન ગઘાવલિ, જે હોય તે ચાલે, એવું જે ધારણ પ્રવત્યુ તેનું નિદાન પાશ્ચાત્ય કેળવણી અને પાશ્ચાત્ય વિચારાને આપણે જે આદર આપે તેજ છે, બીજું નથી. અહંભાવ પ્રધાન વ્યક્તિ એજ સર્વ વાતનું મધ્યબિંદુ રહ્યું, અને તત્ત્વની સીમા આ વ્યવહારની પાર ન રહી, એટલે સ્વછંદાચાર, શરીરસુખ, અભિમાન, ભેદ, એજ આચારમાં પ્રવેશ પામ્યાં, અને બહારથી, એક પ્રતારણ માટે, તે બધા ઉપર સીધી વાણી અને મહાટી મોટી વાતોનો બુરખે એરા એટ. લે બધું આવી રહ્યું ! પાશ્ચાત્ય અને અત્રત્ય સંધમાંથી ગૃહપર નીતિમાર્ગ આવી પ્રતારણા પદ્ધતિને અનુસરતો જાય છે એ બહુ ખેદકારક પરિણામ છે. એજ પ્રતારણાના અંગમાં બીજી પણ અનેક વાતોનો સમાસ થાય છે. ન્યાય, ભ્રાતૃભાવ, નેહ, સંબંધ, ઈત્યાદિ જે એકંદરે “ મમતા, ” વટ,” એવા નામથી પ્રાચીન લોકોમાં એાળખાય છે તેને સ્થાને આજ ક્ષતા, કેવલ કંડારતા, અને સ્વાર્થ, પ્રાધાન્ય પામે છે, અને તેના ઉપર વાણીમાત્રથી પ્રેમ સ્નેહ ઇત્યાદિ નામનો પડદે નાખી રાખવામાં આવે છે. આ પડદો કોઈ કોઈ વાર ઉઘડી જાય છે. વ્યવહારની તડામારમાં પડેલા એવા પદનશીન પંડિતોને સ્વાર્થના તોફાનમાં અનેક પ્રકારના પવનના સપાટા લાગે છે, ને પરદા ખશેડી નાખે છે. એ સમયે તટસ્થને સત્ય સમજાય છે. વૃદ્ધ લોક નિરંતર વાતો કરે છે કે અસલ જે મમતા અને વટ હતાં તે હાલ નથી. ઉપકાર પ્રત્યુપકારની જે ઉંડી મતિ આર્ય રુધિરમાંજ જડાયેલી છે, પચીશ પચીશ પેઢી સુધી પણ વિસરવામાં આવતી નથી, તેજ “ વટ ” નું મૂલ છે; પણ તેનો અહં પ્રધાન વ્યક્તિમય નીતિમાંથી ઉચ્છેદ ! થતા જાય છે; અને એની સાથેજ મમતા પણ તૂટતી ચાલે છે. કહેવાની વાત એવી નથી કે વટ અથવા મમતાને વળગી ન્યાયથી ચલિત થવું, પણ આજકાલના અંગરેજી ભણેલા મહાપંડિતે જાણી જોઈને કેવલ એક “ વટ " અથવા મમતા ” નો સંબંધ હોય તે માટેજ ન્યાયને સ્થાને પણ અન્યાય કરીને લોકચિ સંપાદન કરવા યત્ન કરે છે, એ કરતાં અને ધિક અન્યાય બીજો કી હાય ! જે પ્રતારણા પ્રકારનેજ નીતિ કહેવાનું પાશ્ચાત્યમતાનુયાયીઓ શીખ્યા છે તેનું આ ફલ છે. લેક એવું કાંઈક તેમણે કલ્પી કાઢયું છે, અને પોતે મહા સ્વાથી, ઠગારા, લુચ્ચા, અનાચારી, છતાં તેવા ન હોય તેને પણ તેવા ઠરાવવાનો પ્રસંગ આવે ત્યારે તેવા ઠરાવી, આ કલ્પિત લેકની રતુતિ સંપાદન કરવા, પોતાના અંતઃકરણને પણ તે લોકો ઠગે છે. આ વાત કેવલ કુપના નથી, ન્યાયાસન ઉપર પણ તેવી વૃત્તિને પૂર્ણપણે અધિકાર ભગવતી અમે જોઈ છે. આ શું કહેવાય ? પોતાના અંતઃકરણથી પણ વિરુદ્ધ વર્તવું, ને તે એટલા માટે કે “લાકા” “ સારા ” કહે, ગરીબના બેલી કહે, એ કેવી અધમતા ! પ્રતારણા તે શીખ્યા છાજ, તે ઉપરાંત પાછું બાયલાપણું પણ શીખવું પડે છે ! પાલે પોલો વ્યવહાર રાખી, બહારનો સાક્ બુરખો એાઢીને “સારામાં” ખપનારા, એમાંજ સંતોષ માને કે કેઈ પાંચ રવાથી, પાંચ નવરા, પાંચ વાતો કરનારા, આસ પાસ બેશીને “વાહ ભાઈ ! આપની શી વાત,” “આપ ઘણુ ન્યાયી” “આપ જેવા કોણ છે, “આપ બહુ નીતિમાન” ઈત્યાદિ સ્તુતિરૂપે ધીમે ધીમે ખુશામદ કરતા જાય, જેની પાસે સત્ય વાત નથી, તે અસત્યથી પણ ખુશી થાય, છેડે બેસવા ન મળે તે લાકડીને ધોડે કરીને પણ ધેડે બેઠા માને ! પરંતુ બહુ દયાપાત્ર સ્થિતિ તો એ છે કે લાકડીના ઘેડાને ધેડા કરી રમવા લીધા છતાં તેનેજ પછી ખરે ધાડા માની લેવા, તે ઘેાડે ચઢીને રસ્તે જતા લોકોને “ બાજુ ચાલે છે લાત મારશે” કહેવું ! અહા ભ્રષ્ટતા ! અહો anani Feritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 40/50