પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 પૂર્વ અને પશ્ચિમ, ૪૫. સંપ્રદાય, પંથ, ઈત્યાદિ હિંદુધર્મના પેટામાં સમાય છે તથાપિ બધા ધર્મવાળાનું એમજ માનવું છે કે ગમે તે પ્રકારે, ગમે તે રીતે, સર્વ ધર્મ એકના એકજ પમેશ્વરને પામવાના માર્ગ છે. હિંદુ ધર્મશાસ્ત્રો આ વિચારથી ભરપૂર છે, અને મતભેદસહિષ્ણુતા (toleration) એ ધર્મમાં જેવી ને જેટલી જણાઈ છે તેટલી આખી દુનીયાના અન્ય કોઈ ધર્મમાં જણાઈ નથી. કિંબહુ. ના પિતાના પેટા વિભાગોને હિંદુધર્મ આવા પ્રકાર માની લે છે રખેમ નથી પણ પરધર્મ, ઈસ્લામ, ક્રીઅન, પારસી, આદિને પણ એના એ પ્રકારમાંજ ગણે છે. જયારે ઇસ્લામ ધર્મ પ્રવર્તાવવામાં તરવારની સહાય લીધી છે, ક્રીસ્થીઆનીટીએ અગ્નિ અને બંદીખાનાની મદદ છે. હાથે વાપરી છે, ત્યારે હિંદુ ધર્મ કોઈ પણ ભૌતિક સાધનથી માણસના મનને વશ કરવા પ્રયાસ કર્યો નથી એ ઐતિહાસિક બીનાજ આ આપણી માન્યતાને સબલ આધાર છે. શંકરાચાર્ય હૈદ્ધાને કે જૈનાને સંહાર કરાવ્યા એ વાતને દા. ભગવાનલાલ જેવા વિદ્વાનોએ અમાન્ય ગણી છે, જેથી તે ઉપર ભાર મૂકી શકા અશકય છે, અને ન રહ્યું ન રૌવંન તપાઠ્યરાત્ર રન મીમાંસાર્મિતંરા એમ અભેદમાં વિલીન શ્રીશ'કરમહાત્મા એવા હકાર્યમાં ભળે એ વાત અસંભાવ્ય છે. ત્યારે સર્વમતસહિષ્ણુતા એ હિંદુધર્મના જીવ છે; અને તે આર્યોની સમષ્ટિપ્રધાન નીતિનું પરિણામ છે. સમષ્ટિજ મુખ્ય માનીને બધા વ્યવહારનાં સ્વરૂપ રચાયાં છે, એમાં વ્યક્તિ વ્યક્તિના વિચારોને પૂર્ણ અવકાશ આપીને પણ છેવટ સમષ્ટિરૂપતા સાચવી છે. ગમે તે ધર્મ હો, ગમે તે પંથ હા, પણ વયવનમrt: વેરાવ ર્માતાજીત એજ હિં'દુના હૃદયનો ઉદ્દગાર છે. પાશ્ચાત્ય રાજ્યયવસ્થા અત્ર આવી પડી તે સમયમાં હિંદુધર્મની લાગણી લોકેાને પુષ્કળ હતી, સત્તાવનને બળ થવામાં પણ તે લાગણી એક કારણ હતી; પણ એટલું તો નિર્વિવાદ છે કે પેશ્વાઈના હાસ પછીથી આર્યધર્મમાં જે કાંઈ ઉત્તમતા હશે તે અધમતારૂપે પરિવર્ત પામી હતી, ને કેટલાક જુજ વિદ્વાનો વિના, સામાન્ય હિંદુ લેકના સમગ્ર સમાજ શુદ્ધ ધર્મતત્વથી વિમુખ હતા. આ સમયમાં પાશ્ચાત્ય વિદ્યા કે જેણે આપણુને વિચાર કરતાં, શંકા કરતાં, પ્રશ્ન કરતાં, ને બુદ્ધિથી સમાધાન ખાળવાનો માર્ગ લેતાં, સારી રીતે નવે પ્રકારે શીખવ્યું છે તેને ઉદય થયો, તેને પ્રસાર પણ થવા લાગે. આ જુના વિચારે અને નવા વિચારોના સંધર્ટમાંથી એક તૃતીય પ્રકાર ઉદ્દભવ્યા, અને તેને રાજયકતાઓના ધમૅથી પુષ્ટિ મળી. રાજયકર્તાઓ સર્વથા ધર્મસંબંધે તટસ્થ રહેલા છે ને રહે છે તથાપિ તેઓ કીશ્રીઅન ધર્મને માને છે; એજ ધર્મ ઉત્તમોત્તમ છે, બીજા ધર્મ કનિટ છે, કોઈ પણ પ્રજા જે સુધરેલી છે એમ કહેવાના દાવે રાખે તો તેનો ધર્મ ક્રીચીઅન હોવા જોઈએ, એમ તેમની તેમ તેમના દેશના અનેક પાદરીઓ પંડિતો આદિની વૃત્તિ સમજાય છે. જે ક્રીસ્થીઅન ધર્મ અમુક ધર્મરૂપે પ્રસિદ્ધ વ્યાખ્યાનાદિમાં, અને તે દેશની ધર્મપરિષદોએ તથા તે તે દેશના રાયકર્તાઓએ માન્ય કરેલા રૂપમાં, જણાય છે તેમાં પુનર્જન્મ માનેલે નથી, જીવ ઇશ્વરનો ભેદ માનેલો છે, મૂર્તિ પૂજાદિ જે જે પ્રકારે પરમાર્યને પામવાના ભાગરૂપે અત્ર મનાય છે તેને અત્યંત અનાદર છે. નાત જાત આદિ વ્યયવસ્થાનો અભાવ છે, અને એક ઈશ્વરનું ભજન કરવામાં તથા સર્વ ઉપર પ્રમ રાખવામાં એ ધર્મનો આગ્રહ છે. આ ઉપરાંત એજ ધર્મ સત્ય છે એમ માની તે ધર્મની વૃદ્ધિ કરવાથી, અન્ય લેકેને તે ધર્મ આપવાથી, પોતે મોટું ધર્મકૃત્ય કરે છે, અને અધમ લોકના આત્માનો ઉદ્ધાર કરે છે એમ પણ એ ધર્મના અનુયાયીઓનું માનવું છે. એ ઉપરથી તે લે મહાટાં ફંડ વગેરે કરી કરી પાદરીઓ અને ધર્મોપદેશકોને આ દેશમાં તેમ andhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 45/50