પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ઘાવલી ૫૦૧ પૂર્વ અને પશ્ચિમ અહંવૃત્તિને પૂજનારા લેક પોત પોતાની ખાનગી વૃત્તિનેજ નીતિ સમજે છે, લોકમતથી શેધન પામી તે નિયમિત થતી નથી, અને ખાનગીમાં ગમે તેવી રીતભાત રાખી બહાર ટાપટીપ અને શબ્દપાંડિત્યથી તેને ઢાંકવાનો યત્ન થવામાંજ નીતિની સમાપ્તિ થાય છે. બુદ્ધિવૈભવ સાથે નીતિને અથવા ચારિત્રને કશો સંબંધ નથી. શાલા અને પાઠશાલામાંથી આપણને ઘણે બુદ્ધિ - વૈભવ પ્રાપ્ત થાય છે, પણ હૃદયને રસ તેમાં ઉમેરાય એવું કશું આપણે શીખતાં નથી, અને શુષ્કતાને આશ્રય કરી ચારિત્રને સમજતાં નથી. તર્કથી પ્રતિપાદિત થાય તે વાત સત્ય એમ માનવામાં આપણે પ્રેમના અતુલ બલને પ્રેમના ઐશ્વર્યને, વીસરી જઈ ચારિત્રને અપૂર્ણ રા. ખીએ છીએ. હૃદયને કેળવી શકનાર જે ધમ તેને પણ આપણા નવા બુદ્ધિવૈભવને આધારે આપણે તુચ્છ માનતા થયા છીએ, એટલે તર્કજાલ અને શબ્દપાંડિલ્ય વિના બીજા પ્રકારનું ચારિત્ર કવચિતજ જણાતું હોય તે તેમાં નવાઈ નથી. પ્રતારણા, તર્ક, અને શબ્દપાંડિત્ય એજ આપણી વર્તમાન નીતિમત્તાનાં સુત્ર છે, કાંઈક જાણીએ છીએ એમ કહેવરાવવાને બે વાતો કરવી કે બે આચાર પાળવા એટલામાં આપણો ધર્મ છે, અને પોતાની વાત પાંચ દશ જન પાસે હાજી હા કરાવવી એજ આપણે લોકમત છે. આવી શિથિલતા પશ્ચિમના સંસર્ગોમાંથી આપણા ઉપર આવી પડી છે, પણ એમાંથીજ હવે પુનઃ ઉત્તમતાએ જવાના માર્ગને સંભવ છે. નીતિ અને લેકમત વિષે કાંઈક વિવેચન કર્યા પછી આપણે ચતુષ્પથ એ વિભાગના વિચાર કરી શકીશું. એમ પ્રશ્ન થવાનો સંભવ છે કે નીતિ અને લેકમત એમને ચતુષ્પથ સાથે શું સંબંધ છે ? એ સંબંધ એ પ્રકારે ઘટે છે કે વ્યાપાર રોજગારમાં જે સાખને આધારે અનેક કાર્યો થઈ શકે છે, તે સાખ એક પ્રકારનું નાણું છે, એક પ્રકારની મુડી છે, અને વેપારની વૃદ્ધિ કરનારું સાધન છે; એનો આધાર લેકમત અને નીતિમત્તા ખાનગી તેમ જાહેર નીતિમત્તા–ઉપરજ રહે છે. જ્યાં સ્ટાપ અને રીસીટ વિના આપ લે થઈ શક્તી નથી, ખાતુ પાડ્યા વિના પૈસા મળતા નથી, ત્યાં સાખને કશા ઉપગ રહેતો નથી. સાખનો મુખ્ય આધાર માણસ પાસેનું દ્રવ્ય એટલે કે જેમાંથી પૈસા થઈ શકે તેવી સમૃદ્ધિ માત્ર, અને પ્રામાણિક બુદ્ધિથી લેણદારને આપવાની નિકા, એ બે વાત ઉપર રહે છે; એ બેમાંની પણ બીજી વાત વધારે લવા' છે, ને તેને આધાર નીતિમત્તા ઉપર છે એ સ્પષ્ટ છે. જ્યાં સાખને આધારે વેપાર ચાલે છે, અમુક વચન ઉપર તાત્કાલિક લેવડ દેવડ થાય છે, ત્યાં વેપાર વધારે થાય એ સ્પષ્ટજ છે, કેમકે અમુક પ્રકારની ખાતરી કરવા જેટલી વાટ જોવાનું કારણ રહે નહિ. આવી સાખનો વેપાર બહુ લાંબા થઈ શકતો નથી, પોતાના દેશની પાર જઈ શકતો નથી, એ ખરી વાત છે, તથાપિ સાખ ઓછી થઈ જવાથી વ્યાપારની ન્યનતા થાય છે એ તો નિર્વિવાદ છે. પાશ્ચાત્ય સંસર્ગોએ નીતિમત્તા અને લોકમતને શિથિલ કરી નાખ્યાં અને સામને નરમ પાડી એ વાત ઉપર અવસ્ય લક્ષ કરવાની એટલા માટે જરૂર છે કે આપણે હવે સાખ બંધાવાનાં બે કારણમાંનું જે પ્રથમ કારણ પ્રત્યેક મનુષ્ય પાસેનું વિત્ત તેના વિષે વિચાર ચલાવી શકીએ. પણ એ વિચાર કરતા પૂર્વ સાખને અને તે દ્વારે વેપારને કાંઈક અધિક શિથિલ પાડનાર બીજું પણ કેટલાંક કારણ જાણવા જેવાં છે. પાશ્ચાત્ય રાજ્યકર્તાઓએ જે કાયદા લેણદેણના સંબંધ માટે ધડેલા છે તે પણ સાખને ઓછી કરનાર કારણરૂપ છે. કાયદેજ કેવલ દેવૃદ્ધનલાભમાં ઘડાયલે છે અને લેણદારે જાણે દેણદારો ઉપર જુલમજ કરે છે એવી માન્યતાજોતી' ચ્ચે થઇ છે. મુદતના કાયદે, અમુક પ્રકારના માલ ઉપર ;હુકમનામાની બજ/ડીની અસર ન થે ૨ - પુસ્તકાલય. Gandhi Herit 'મદાવાદ, © 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal 1/50