પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 પૂર્વ અને પશ્ચિમ, પ૭ વ્યાપાર કરનારનામાં ઘણું મોટું જોખમ ઉપાડવા જેટલી છાતી જોઇએ છીએ, આ રંભે થાડાજ નફા ઉપર અથવા કાંઈક હાનિ ઉપર પણ 'નિર્વાહ કરવાની ધીરજ જોઈએ છીએ, ધણા વિશાલ ધારણ ઉપર ધંધાને સ્થાપી તેમાં લક્ષ પરાવવાનું બલ જોઈએ છીએ, વિદેશ અને અતિ દૂર દેશ જવું અથવા ત્યાં સુધી ધીર ધાર રાખવી એને માટે ઘણું ચારિત્રબલ અને ઘણી ચતુરાઈ વાપરવી પડે છે, નાની નાની છીટની વાતોને બાજુ પર રાખી ખમી લેવાની વારંવાર ફરજ થાય છે. આવી આવી અનેક પ્રકારની જે જે નાની મોટી વાતે વ્યાપારના અંગમાં સમાય છે; જે વ્યાપારથી દેશની અને વ્યક્તિની સમૃદ્ધિ માં દરીયાની છોળની પૈઠ લક્ષ્મી ઉભરાઈ ઉંઠે તેવા વ્યાપારના અંગમાં સમાય છે; તે સવેનો સમાસ સાહસ એટલા એક શબ્દમાં થાય છે. એવા પ્રશ્ન અનેકવાર કરવામાં આવે છે કે દેશી યુવકે વિદ્યાભ્યાસ કરી કેવલ નેકરી નેજ શોધે છે એનું કારણ શું છે ? કેટલાક એમ કહે છે કે શાલા અને પાઠશાળાના શિક્ષ માં વ્યાવહારિક ઉપાગમાં આવે તેવું કાંઈ શીખવવામાં આવતું નથી માટે દેશી યુવકેને વ્યાપારમાં જોડાવું ઠીક પડતું નથી, માત્ર કારકુન, અને શિક્ષકેનું કામ કરવા માટે જ તેઓ લાયક હોય છે. કેટલાક એમ બતાવે છે કે વ્યાપારને અર્થે આરંભમાં જે મુંડી જોઈએ તે દેશી યુવકો પાસે હોતી નથી એટલે તેમનાથી વ્યાપાર આરંભી શકાતા નથી, પણ આ બન્ને કારણે મને વાસ્તવિક લાગતાં નથી. દેશી યુવકે ભણ્યા પછી, ઘણે ભાગે, બહુ હીસાબ ગણીને ઝુકી ઝુકીને ચાલનારા પિતાના કરતાં વધારે ડાહ્યું કેઈ હશે નહિ એમ માનનારા, શ. રીરની અતિશય ટાપટીપ અને સાંભળમાં બેચેન રહેનારા, મનમાં આરામ અને નીરાંતને ૫સંદ કરી ચમન કરવાની ઈચ્છાવાળા, એટલે કે શંકાશીલ, અડુંપદવાળા, નાજુક શરીરવાળા, નબળા મનવાળા, ને સુરત પ્રકૃતિવાળા થાય છે. એમનામાંથી સાહસ એ ગુગુ નીકળી જાય છે. અને સાહસને અંગે ઉદ્દભવતાં કાર્ય માત્ર માટે તેમનામાં યોગ્યતા રહેતી નથી. ભણવાથી કે 'કેળવણીથી આમ થવું જોઈએ કે થાય છે એમ કહેવા હુ ઈછત નથી, સારા સારા લે. ખકૈાએ વિદ્યાભ્યાસની આવી માઠી અસર થતી નથી એમ અનેકવાર લખેલું છે તેને હું મળતા છું. પણ પ્રત્યક્ષ પરિણામ તે આપણી દૃષ્ટિ આગળ છેજ, એટલે તેના ખુલાસા શોધતાં પાછું આપણે પશ્ચિમની અસર ઉપર જવું પડે છે, અને તેને લીધેજ દેશીઓમાં આવી ખેડ પેશી જાય છે એમ માનવા તરફ નમવું પડે છે. પાશ્ચાત્ય વાતાને પ્રથમ પંક્તિની અને સર્વથા અનુકરણીય સમજનાર ભણેલા પણ અનુભવ રહિત યુવકે તે સુધારાની ઉપલી ટાપટી, પથી મોહ પામે અને તેનું અનુકરણ કરવા જાય એમાં આશ્ચર્ય નથી. બંગલા, ફનીચર, ડ્રેસ, એટિકેટ, ફેશન, સેસાઇટી, લવ, આદિ ભાવનાએ તેમના મનને મૂઢ કરી નાખી તે તે વાત સિદ્ધ કરવાના સાધનરૂપ દ્રવ્યને પ્રાપ્ત કરવાના સાહસથી તેમને હીન બનાવે છે. બીજી પાસાં તેમના પિતાનામાં જે સંસ્કારો અનેક વંશપરંપરાથી લેહીની સાથેજ ચાલ્યા આવે છે, તેને ઉત્તેજિત કરે તેવું તેમના જાણવામાં કાંઈ જ આવેલું હોય નહિ એટલે તેમને જે ઉત્તમ ગુણાથી ધીરજ, દીર્ધદષ્ટિ, કચ્છમાં પશુ આશાની ભવ્યતા, સ્વકર્તવ્ય, સ્વાર્પણ, આદિ શુભ યુતિએ ઉપજે છે તેનું સ્પષ્ટ ભાન હતુ' નથી. ઉચ્ચભાવનાને અભાવ અને બાહ્ય ટાપટીપના માલ તે બેની વચમાં આપણુ યુવકૅ તણાય છે, અને સુધરેલી કહેવાતી રીતેનું અનુકરણ કરવામાં સાફસુફ ચઈ કરતા રહે છે. વ્યાપારીની મજુરીથી તેઓ કંટાળે છે, થોડા દિવસ ધંધે શીખવા Ganami Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 7/50