પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૫૧૦ સુદર્શન ગદ્યાવલિ, એમ પણ આપણને સમજાયું છે. પૂર્વ અને પશ્ચિમના સંધમાંથી હાનિને દૂર કરી લાભમાત્રના ભક્તા આપણે થઈએ એ તે અશકયવત છે. ગુલાબને સુગંધ કાંટાનો અનુભવ ન કરાવે એમ આશા રાખી શકાય નહિ. તથાપિ એ સંઘટમાંથી આપણે એક વાત કરી શકીએ ખરા, અને તે આપણાથી સારામાં સારી રીતે બની શકે એવી છે કેમકે અનાદિ કાલથી આપણ લેકે પિતાના રવતવને ત્યજતા નથી એમ કહેવાતું આવે છે. અનેક પરદેશી ચકા આપણા ઉપર ફરી ગયાં, ઘણાં સૈકા સુધી તેવા તેવા ચક્રોનો અનુભવ આપણને રહ્યો, પણ “ આપણે' એવું જે કાંઇ વિશિષ્ટત્વ છે તેને આપણે એવું નથી. તે ઘસાયું નથી, કશાથી તેને સરકાર લાગ્યો નથી; કવચિત બાહ્ય સંસર્ગોની મર્યાદાને લઇ તેના રૂપમાં સંકોચ કે વિસ્તાર, આવી જતાં યત્ર તત્ર અન્યથાશ્રયુ થઈ ગયા છે; પણ વસ્તુ ગઈ નથી. મંગલા અને મુસલમાનોના સમયમાં તીયાં અને ઉપવસ્ત્રને બદલે સુરવાળ અને જામા પહેરવા લાગ્યા, દાઢી અને ચહેરા રાખવા મંડયા, પણ આપણે જેમાં આપણાપણુ’ છે તે વાત છોડી નહિ. ધર્મ સાચવ, આચાર પાળવે, આર્યપદનું અભિમાન રાખવું, એમાંથી આ પણે ડગ્યા નહિ. હાલ અંગરેજે આપણા ઉપર રાજય કરે છે, ને તેમના સંસર્ગથી આપણને અનેક આચાર વિચાર કે વ્યવહારના રંગે ધારણ કરવાની જરૂર પડે છે, પણ એ થવામાંથી જો આપણે આપણાપણુ’ ગુમાવીશુ તે કાલચક્રની અનાદિ દોડમાં આપણે ખરેખર અટવાઈ જઈશું, અને સુખના માર્ગને સ્થાને દુઃખ, દ્વેષ, કલહ, અને ગુલામગીરીની અધમતા વિના બીજું ભેગવી શકીશું નહિ. મિથ્યા અભિમાન રાખી અમે “ આર્ય ’ છીએ માનવામાં કાંઇજ તરવું નથી, ઉલટી હાનિ છે. ઉદ્ધતાઈ અને સ્વતંત્રતા વચ્ચે જે અંતર છે તેજ અંતર આવા આર્યપણા વચ્ચે અને જે આર્યપણું અમારે અભીષ્ટ છે તેની વચ્ચે છે. તમે ગમે તે સંબંધોમાં રહો, ગમે તે વ્યવહાર કરે, ગમે તે ભણે, ગમે ત્યાં વિચરે; વીલાયત જાઓ કે અહીં રહે, નોકરી કરો કે વેપાર કરે, મીટીંગમાં જાઓ કે ડીનરમાં બેસે, તેની સાથે અમારે કાંઈજ લેવા દેવા નથી; તે તે સ્થાને તમે કેવા વિચારને વળગીને ચાલે છે. તમે કેવું દૃષ્ટાન્ત દેખાડે છે, કેવા છેરણને વળગી રહો છે, અને કેવાં નીડર આગ્રહુ તથા સ્વતત્વ દશાવે છે, એ સાથે અમારે મુખ્ય સંબંધ છે. આ આખી ચચાથી જે તમને સમજાયું હોય કે તમારી પોતાની પ્રાચીન ભાવના અને તે અનુસારે થયેલી વ્યવસ્થા સારી, યોગ્ય, અને વર્તમાનમાં બતાવવામાં આવતી અન્ય વ્યવસ્થાઓ કરતાં ઉત્તમ છે તે તમારે તેનજ વળગી રહેવામાં પરિપૂર્ણ આગ્રહ દર્શાવ જોઈએ. એમ થશે ત્યારેજ તમે તમારું સાચવી શકશે અને તેને લેવા આવનારને પણ તમે તમારા કરી શકશે. | વિચારના ભેદને લઇને ઐક્યમાં જે ભંગાણ પડે છે તે ત્યારેજ અટકશે કે જ્યારે પ્રત્યેક પૂર્વવાસીના હૃદયમાં આર્યાવર્તની પ્રાચીન ભાવના પ્રાધાન્ય પામે. હૃદયના પ્રદેશ સુધી તમારા નિશ્ચયાને ઉતારે, કેવલ વાચિક પાંડિત્ય જવા દે, હૃદય અને પ્રેમથી, ખરા જિગરથી અને ખરી દાઝથી, જે વાત માના તેને વળગી રહો અને તે પ્રમાણે કરે. હદયના પ્રદેશમાં કશે વિરોધ આવવાનો અવકાશ નથી, સ્વકીય પરકીય એવા ભેદ ત્યાં નથી, એટલે તમને એજ્યના માર્ગ તે સ્થાને સહજમાં જડશે. પ્રતિ કે નિવૃત્તિ એકે માર્ગને આગ્રહ રાખવાની માવશ્યકતા નથી; કેવલ ઉદયની જા andhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 10850