પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૫૧૮ સુદર્શન ગદ્યાવાલ. પર્યત અને સુરાષ્ટ્રથી ચીન પર્યત એક મહા સામ્રાજ્ય ઉભું થઈ ગયું. મહારાજા અશોકનાં આર્યાવર્તની ચારે દિશાએ મળી આવતાં શાસન આજ પણ તેની સાક્ષી પૂરે છે. એ બદ્ધ સામ્રાજ્યની પૂર્વ વેદધર્મનુયાયી આર્યો ભરતખંડમાં ઉતર્યા તેમને જ પ્રભાવ વિચારે. મહાભારતના સંગ્રામ થઈ જે કલહુ ઉપજ્યા અને અતિવ્યસ્તતા વ્યાપી તે પૂર્વેની આયાવર્તની વિદ્યા, કલા, જ્ઞાન, સમૃદ્ધિ એ સર્વની મહત્તા વિચારો, પુરાણોમાં તે સમયે બતાવેલી ભગાલસીમાનુ' સૂમ નિરીક્ષણ કરી ભરતખંડ, ઈરાન, અર્બસ્તાન, ચીન, જાપાન, અમેરિકા, પવૅત બ્રાહ્મણ સામ્રાજ્યને વિસ્તાર વિકે, એટલે વેદધર્મની ભાવનાના પરાક્રમનું સહજે ભાન થઈ શકશે. આમ વેદ, બદ્ધ, ઇરલામ, ક્રિશ્ચિીઅન, સર્વત્ર ધર્મ વિના ઐહિક સમૃદ્ધિ પણ મળી નથી એવું ઇતિહાસથી વારંવાર સિદ્ધ થાય છે. - તે તે ધર્મભાવનાની પડતી શાથી થઈ અને તે તે સમૃદ્ધિને લેપ શાથી થયે એ વિષય પણ ટુંકામાં ચર્ચવા જેવા છે કે જેથી વિચાર કરનારને વર્તમાન સમયે પોતાના માર્ગ સમજવાનું બની આવે. આપણે એ વાત વારંવાર પ્રતિપાદન કરી છે કે ધર્મના પ્રદેશ ભાવનામાં છે. માણસના શરીર સાથે, માણસના મન સાથે, ધર્મને સાક્ષાત્ સંબંધ નથી; માણુસના આત્મા સાથે ધર્મને સાક્ષાત સંબંધ છે, અને આત્માના કલ્યાણુને અર્થે શરીર અને મનને કેમ પ્રાજવાં એ માટે ધર્મને શરીર તથા મનને પણ વિચાર કર્તવ્ય થાય છે. પરંતુ ધર્મમાં આત્માનો વિચાર કરવાનું છે એનું તાત્પર્ય એ છે કે મનુષ્ય અને વરતુમાત્ર આમાની ભૂમિકામાં અભેદ પામેલી છે, અર્થાત્ શરીર અને મનના પ્રકારથી ભિન્ન છતાં જગતની વ્યક્તિમાત્ર કોઈ કેઈથી ભિન્ન નથી, એકનું હિતાહિત તેજ સર્વનું ને પ્રત્યેકનું હિતાહિત છે, અને રાગદેષના પ્રસંગજ નથી માત્ર કર્તવ્યપરાયણતામાંજ પરમ શ્રેય છે. આવી રીતે વ કર્તવ્યમાં સર્વ કર્તવ્ય સમજવું અને કર્તવ્યને અંગે કર્તવ્યના ધસારા ૨૫ જે રાગ દ્વેષ તે ન પામવાં એવી સ્થિતિને મુક્તિ કહેલી છે. આવું મુક્તિ અને ધર્મનું સ્વરૂપ શરીરના આ યાસથી, મનના ને બુદ્ધિના વિલાસેથી, અનુભવમાં આવતું નથી; ને એ રીતે અનુભવમાં આવતુ' નથી માટે શરીર અને મનના ભેદને ટાળવા ૨૫ જે “ સુધારે' આપણે કલ્યાણકારી માનતા હતા તે ખાટે માર્ગ હતો. એ ધર્મભાવનાને અનુભવતા આપણા શરીરના જે અંગમાં કઈ સારી ખાટી ઉમિને અધાત થતાં વેગ વ્યાપી જાય છે તે અંગમાં, અથત હદયમાં ને હદયનાં પ્રેમ, શ્રદ્ધા, અને સ્વાર્પણમાં રહેલો છે. આમ હોવાથી ધર્મના અનુભવ ભાવનાના પ્રદેશમાં છે એમ કહેવાય છે, ને એ ભાવનામાં સર્વને અભેદ અનુભવાય છે એ સુપ્રસિદ્ધ છે. આ ભાવનાને પ્રદેશ અનુભવવાયો, તે અનુભવનું બલ મન અને શરીર પતના વ્યાપારમાં વ્યાપવાથી, ની ત, ભક્તિ, શુદ્ધિ, સ્વાર્પણ, સાહસ, પરાક્રમ, એ સર્વ ઉદ્ભવે છે. ભાવનાવિનાનું જે મુઠું, સંકુચિત, જીવન, અર્થાત જેને કશી વેગવાળી વાત સાંભળતાં હદયમાં ચળવળાટ ન થાય એવું જે વાણીઆશાહી જીવન, તેનાથી કશું પરાક્રમ થઈ શકતું નથી, ગમે તેટલા ધર્મઢાંગથી મુક્તિએ પ્રાપ્ત કરાતી નથી. જે જે ધર્મપ્રવર્તકેદ થયા છે તેમણે ભાવનાનું આ અતિ નિગૂઢ સ્વરૂપ સારી રીતે અનુભવેલું છે, અને તે પોતાની આસપાસનાને અનુભવોવવા યત્ન કરે છે; કેમકે ધાર્મિક મનુષ્ય જે આનંદ પેાતાને આવે તે અન્ય સર્વની સાથેજ ભાગવા ઈચ્છે છે. તે તે ધમૅપ્રવર્તક જેવા જેવા દેશકાલમાં થયેલા, તેવાં તેવાં સાધનો વાપરીને તેમણે પોતપોતાની ભાવના સમજાવવાનો માર્ગ ચાલે. આમ જોતાં વૈદ, ધ, ઇરધામ, ana hi Heritage le Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 18/50