પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 રાજ્ય અને ધર્મ, ५२१ વૈભવને અંગે ઉભવતી અધાર્મિકતામાંથી પડી ભાગ્યાં એમ કહેવાને આ ઉપધાત કરેલે છે. વેદધર્મનું વિશાલ સામ્રાજ્ય તૂટયું તેનું કારણ તે ધર્મના અસાધારણ સ્વરૂપે સમય કાલના વૃદ્ધિ પામતા અધિકાર ઉપર પૂર્ણ લક્ષ ન આપ્યું, યુથરની પેઠે ઉભા થયેલા બૈદ્ધાદિન સ્વીકાર ન કર્યો, તે હોય એમ લાગે છે. આ વિશે ટુંકામાં વિવેચન કરી આપણે જે સાર સિદ્ધ કરવો છે તેની પુષ્ટિ કરીએ. in ઈરલામ ધર્મના બલથી પ્રાણાપણુમાં આમકર્તવ્ય માનનાર આર અને મુસલમાનાએ પૂર્વમાં તાતાર, ચીન, હિંદુસ્તાન અને પશ્ચિમમાં કાન્સ સુધી રાજ્ય સ્થાપ્યું હતું. પણ અતિ વિસ્તારને અંગે જે વ્યાપકબુદ્ધિ અને વ્યવસ્થાની શક્તિ જોઈએ તેને એ રાજ્યમાં અભાવ દીઠામાં આવે છે; વૈભવની વૃદ્ધિ થવાની સાથે વૈભવને અંગે વળગી રહેલા દુગુણાની પણ વૃદ્ધિ થાય છે, અને તેમના પ્રવેશની સામા થવાનું જેમાં બલ નહિ એવી ભૂમિમાં તે સત્વર મૂલ નાખી શકે છે. ઈશ્વરને નામે પ્રાણાપણ કરી પ્રાપ્ત કરેલા વૈભવે ઇસ્લામ સામ્રાજ્યને આલસ્ય પ્રમાદાદિ દુર્ગુણોથી શિથિલ કરી નાખનાર નીવળે એટલું જ નહિ પણ એ ધર્મના સ્વરૂપમાં પરધર્મને સહન ન કરવાને જે આગ્રહ હતા તેણે એ રાજ્યની પડતી બહુ વહેલી આણી આપી. ધર્મભાવનાના જે બલથી ઇસ્લામીએ વૃદ્ધિ પામ્યા તેજ બલને અંગે જે ક્ષમારૂપ ભૂષણ જોઈએ તેના તેમનામાં અભાવ હતો. જે તે પ્રકારે ધર્મમાત્રને ઉચ્છેદ કરી એક ઇસ્લામ ધર્મજ પ્રવર્તાવવાની તેમની ઝનુને તેમને હાથે ઘણાં અકૃત્ય કરાવ્યાં અને આવર્તમાં તેમ અન્યત્ર, પાતાની વહાલામાં વહાલી ધર્મભાવનાનો ત્યાગ ન કરવાનો આગ્રહ ચઢી કાટિ કોટિ વીરેના રુધિરની ની વળી ગઈ. યુરપમાં ફ્રીસ્ટીઅન ધર્મનું ઐકય અને પ્રબલ હતુ’, ‘ ફયુડલ ' પદ્ધતિના મધ્યાન્હ હતા, એટલે કાન્સમાં ચાર્સમાર્કેલે ઈસ્લામને ૫રાજય કર્યો, પણ દીલ્હીની ગાદી તો ચૈહાણ અને રાઠેડાના પરરપર ઈષ્યો અને ષમાં ઈસ્લામને હાથ ગઈ, પણ તેમના ધર્મમાં રહેલું" પરધમ ને સ્વધર્મીં કરવાનું બીજ તેમના રાજ્યને નિઅલ આર્યાવર્તમાં પણ હાનિકત થઈ પડયું. સ્વધર્મમાત્રમાં ન રહેતાં, વૈભવથી ઉન્મત્ત થઈ, પરધમિઓને પણ પોતાના રાજવૈભવથી અનેક રીતે ઉપદ્રવ કરવામાંથી, રાજસ્થાનના ક્ષત્રિય વીરાએ જર્જરિત કરેલા ઇસ્લામને મરેઠાઓએ આર્યાવર્તમાંથી અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. ક્રિશ્ચીઅન ધર્મ જેમ દેશાકાલને અનુસરી “ રીશમશન –ની સાહાયથી ધર્મબલનું રક્ષણ સાચવી રાખ્યું, આયોવત જેવા અનેક ધર્મવાળા દેશ ઉપર રાજ્ય પ્રાપ્ત થયા છતાં પણ જેમ દેશકાલ વિચારી ધર્મ સંબધે મધ્યસ્થતાને માર્ગે ચાલવાની રાજનીતિ તેમણે તુરતજ સ્વીકારી, તેમ ઇસ્લામ ધર્મના રાજ્યકતાઓ અધિકારના મદથી ઉન્મત્ત થઈ પરધર્મ ઉપર અભિદ્રવ કરતાં પાછા હઠયા નહિ. ધર્મ પાલવાને નિમિત્તે પરધર્મના મનુષ્યના મનને અનંત કલેશપરંપરા ઉપજાવવી એ કોઈ પણ ધર્મમાં ધર્મ કહી શકાય નહિ, અને જેને આપણે સર્વ ધર્મના મૂલરૂપ પરમધર્મ કહીએ છીએ તેમાં તો તેને સમાસ હાયજ નહિ. રાન્દ્રયપદને લીધે, “પારકા’ માનેલા ધર્મને પાલનારનાં સુખશાન્તિ આદિની લેશ પણ કાળજી કરવા વિના, ધમધતામાં રહી, દેશકાલાનુસાર વર્તન ન રાખવાને લીધે, અથોત અધાર્મિકતાથી ઈસ્લામ સામ્રાજયના વિનાશ થયે. કેવલ બલ અને બલાત્કાર ઉપર કોઈ પણ રાય ચાલતું' નથી; પણ તેજ વાતનો આશ્રય કરી અધામિક થઈ ઈસ્લામધમોનુયાયીઓ રાજ્ય સાચવવા ગયા તે સચવાયું નહિ. આ પ્રકારે રાજ્યના અતિશય વિસ્તાર અને વૈભવને અંગે ઉદ્ભવતી અધાર્મિકતામાંથી Ganan Heritage 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 21/50