પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 - અશ્વાસ, - પોતપોતાના મનમાં સર્વેએ સાચે જવાબ દેવા જોઈશું":-પણ ખોટો દેવાવાનાજ નથી, કેમંકે પોતાની તન્મયતા કરતાં બીજે જવાબ આપી શકશે નહિ; છેતરવાની વાત સાથે તન્મયતા હશે તેજ સત્ય કરતાં ખોટ જવાબ આવશે. ત્યારે આવી રીતે જે વિષયને જે તન્મયતાના ઉદ્દેશથી જેવ, વિચાર, વાપર, તે વિષયને અન્ય તમયતાથી વાપરતાં વિચારતાં, જોતાં, ફલ પણ અજ્ઞાન, અને અજ્ઞાનના અનેકાનેક વિવાદ, કલેપ, દુ:ખ અત્યાદિ. ઉપજે, એમાં આશ્ચર્યું નથી. સુદર્શનમાં આજ ઘણા સમયથી આવતા પુનર્જન્મનો વિષય પૂર્ણ થઈ ગયા છે, હવે અમીત્તે પાછા તે કોઈ વિષય આરંભાશે; વૃત્તિપ્રભાકર તા ચાલતાજ છે; અનેક નાના મહાટા બીજા વિષયો પણ આવે છે– ગુલાબસિંહ, પૂર્વ પશ્ચિમ, વિવિધ કાવ્ય ઇત્યાદિ અનેક વાતે ચાલે છે, તેમાં કઈ કઈ વાતોને કેવી કેવી તન્મયતાથી વિચારાય છે, એ વાતનું “ અભ્યાસ ” કેમ કરો, જ્ઞાન શી રીતે થાય, તન્મતા કેમ પમાય, ઈત્યાદિ પ્ર”ના કરનાર અમારા સુજ્ઞ શ્રાકમાંના કેટલાકને સમરણ આપવું ઉચિત લાગે છે. e વેદાન્તના ગ્રંથા વાચવા, વેદાન્તનું રટન કરવું, પણ કેવલ તન્મયતાથી કરવું એજ સર્વ માર્ગને માર્ગ છે, જ્ઞાનનું જ્ઞાન છે. શા માટે યોગ શીખવાને આતુર થાઓ છે ? પ્રાસુવિનિમયના ચમત્કાર જેવા કેતુક રાખો છો ? આપશુને સંસ્કૃત આવડતું નથી વેદાન્ત શી રીતે વિચારીએ એવી નિરાશામાં પડે છે ? સરલમાં સરલ વેગ, સરલમાં સરલ પ્રાણુવિનિમય, સરલમાં સરલ સંસ્કૃત, સરલમાં સરલ વેદાન્ત, અભ્યાસ છે, અને અભ્યાસનું તત્વ તન્મયતા છે. તમને અવલોકન કરવાને શેખ હોય તો જે જે પદાથે દેખે તેની સાથે તન્મય થઈ તેનું અવલેકન કરે, તમને વાચવાને શેખ હોય તે વિષયની સાથે તન્મય થઈ વાગે, તમને ગાવાનો શોખ હોય તે રાગ સુર તાલ સાથે તન્મય થઈ ગાઓ, તમને ઈશ્કબાઝના શેખ હોય તે પ્રેમના તત્ત્વ સાથે તન્મય થઈ દસ્ક કરે, તમને વ્યવહારકુશલતામાં આનંદ હોય તો વ્યવહારના તત્ત્વ સાથે તન્મય થઈ વ્યવહાર કરે, તમને ભેજનનો શોખ હોય તો ભજનના અર્થ સાથે તન્મય થઈ ભેજન કરેઃ—જે જે કરે, જે જે જુએ, જે જે વાગે, જે જે વિચારો, તેમાં તન્મય થાઓ, તેમજ તેનું તત્ત્વ અનુભવતાં તેને અભ્યાસ થશે, વાચન અવલેાકન, મનન, કશુ તન્મયતા વિના થવાનું નથી, કોઈ વાતની પ્રાપ્તિજ તન્મયતા વિના થવાની નથી. તન્મયતા ક્રમે ક્રમે વધશે, એક દિવસે કાંઈ સિદ્ધ થઈ જવાની નથી, ધીમે ધીમે, શાન્તિથી, એકાન્તમાં, એક એક વાત ઉપર તન્મય થાઓ, ત્યારેજ અભ્યાસ થયે કહેવાશે, ત્યારેજ અભ્યાસ સફલ થશે. એ વિના અભ્યાસ કશા કામને નથી, ફાંફાં મારવાથી કશ પ્રાપ્ત થતું નથી, ધર્મની વાર્તાથી ધાર્મિકતા આવતી નથી, જ્ઞાનની વાતોથી જ્ઞાન આવતું' નથી, સુખની વાતથી સુખ થતું નથી.

  • ગયા ડીસ બર માસના સુદર્શનમાં અભ્યાસ શાને કહેવાય, વેદાન્ત આદિ ભાવનાનો સ્વીકાર કર્યો પછી “ અભ્યાસ ” કે પ્રકારે અને શેર કરો એવા જે પ્ર”નો થાય છે તેના કાંઈક ખુલાસો મળે, અને સંસ્કૃત ભણવુ યોગાદિ કરવાં, એ અને એવી શંકાઓનું સમાધાન થાય તે ઉદ્દેશથી એ વિષય લખવામાં આવ્યા હતા. એ વિષયના મનનથી ઘણાને સ્પષ્ટતા થઈ છે એમ જાણવામાં આવ્યું છે જે સંતોષની વાત છે.

અભ્યાસના સાર તન્મયતા એટલેજ બતાવ્યો હતેા ગમે તે વ્યવહાર કરતા હોય Ganaihitleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 4/50