પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 કોન્ટેસ--કેવેન્શન, . j૪૬ આવે અર્થ જે કાયમ જ રહે તે પ્રજા અને સરકાર વચ્ચે હવે કોઈ પશુ વાતનું વિવેચન કરવાના કે કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરી રાજ્યભક્તિમાં વધારો કરવાનો પ્રસંગ રહે નહિ એટલું જ નહિ, પણ આજ પચાસ વર્ષ થયાં સરકારે આ ભૂમિનાં બાળકોને જે શિક્ષણ આપી દેશની ઉન્નતિમાં વૃદ્ધિ કરી છે તે બધી ઘણે ભાગે રદ થયા જેવી થઇ જાય. ઈડિયનમિરર કહે છે કે આ કાયદાનો અર્થ કર્યો તે કરતાં તો ઇડિયન પ્રેસએકટ વધારે સારે હતો. ઓકટોબર-૧૮૯૭ કોન્ટેસ-કોન્વેન્શન. (૧૧૪) a કોગ્રેસ : કન્વેન્શન ! બને અંગરેજી શબ્દો છે; પણ તેમને અર્થ એકજ છેઃ સભા, મંડલ, સમાજ, મેળા. આ સામાન્ય અર્થ છે ખરે, પણ તેમને રૂઢાર્થ જુદાજ છે. કેન્સેસ શબ્દ, આપણા દેશની રાજકીય રિથતિને ઉરચતાએ પમાડવાસારૂ તન મન અને ધનથી પ્રયKવાનું થયેલા વીર પુરનું મહા મંડલ, તેનું નામ છે. કન્વેન્શત, દેશ દેશના ધર્મ તપાસી સર્વમાન્ય એક ધર્મ બતાવતાં આર્ય ધર્મની મહત્તા સમજાવી માણસની આધ્યાત્મિક ઉન્નતિ પાછળ મથનાર પરમાર્થ દૃષ્ટિવાળા વીરાઓને મેળેા છે. રાજકીય ઉન્નતિ ! ધામિક ઉન્નતિ !! આ બે હેતુ ! બન્ને હેતુવાળાં બન્ને મંડલ પ્રતિવર્ષ મળે છે, તેમનો જન્મ પણ લગભગ સમકાલીનજ છે, કેન્વેન્શન એકાદવર્ષ વધારે જુનું છે એટલું જ. એકમાં સર્વ કામના, હિંદુ, પારસી, મુસલમાન, ક્રિીઅન, યુરોપીયન સર્વ લોક, દેશોન્નતિનાં સાધનનું ચિંતવન કરવા આખા હિંદુરતાનમાંથી હર્ષ ભેર ભેગા મળે છે; બીજામાં સર્વે કામના તેના તેજ લેક હિંદુસ્તાન તેમ ટીબેટ, બ્રહ્મદેશ, યુરેપ, અમેરિકા, અને આઐલિઆથી અથાગ વ્યય કરી પરમા@ાદથી પોતાના ભાઈઓને મળી આધ્યાત્મિક શોધે સંબંધી વિચાર આપવા લેવા ભેગા મળે છે. બન્ને મળે છેહિંદુરતાનમાંજ, એક વારા ફરતી મુખ્ય મુખ્ય શહેરોમાં, બીજી ર્ચ્યૂનિરંતરૂ મદ્રાસમાંજ, વળી બન્ને ડીસંબૂમાંજ મળે છે, ક્રિતમસમાજ ! ઉભયને જન્મ આપનાર પણુ, વિદેશીય-યુરોપીયનજ ! આ બે સમાજનું આવું મળતાપણું, ઉભયના હેતુનું' એકપણું-ઉન્નતિ-ને તે સાધવામાટે એ બને સમાજોમાં ભાગ લેતા વીરપુરુનું વર્ણ જાતિ વિચાર ધમે ઇત્યાદિના ભેદ ભૂલી જઈ એક પ્રવાહરૂપે એકાગ્ર થવું એ બધું કાંઈ પણ સૂચવે છે ! તકેના તરંગને, આ બે બેહેનનું રૂપ વિચારી, નવે પાનો ચઢે છે; તે કૂદી પડી આડે અવળા ઉંચા ઉંચા ઉડતાં ગમે તેમ વિચારે છેલવે છે—ગાઠવે છે આ આર્યો ! ભાઇઓ, બહેન, તમે એ તરંગ ઉપર સવાર થરો ! થાઓ થાઓ ! તમારૂં, તમારા દેશનું, તમારા આત્માનું, તમારી પ્રજાનું બધાંનું કલ્યાણ એમાંજ છે. બીચારી થીઓસોફીકલ સોસાઇટીએ દશ બાર વર્ષપર હિંદુસ્તાનના કીનારાપર પગ મૂકો. ત્યારે ક્રાણુ જાણતું હતું કે તે શું કરશે. એ તે કોણ છે ? ભૂત છે, પ્રેત છે, રાક્ષસ છે, જાદુગર છે. ધર્મસમજનારા છે, ક્રીસ્થીઅન ધર્મને ફેલાવવા ઢાંગ મચાવનાર છે, કે છેવટ રશીઅન સ્પાઈ એટલે છુપા બાતમીદાર છે ! આજ જણુઈ ચુકયું છે કે તે આમાંનુ કાંઈએ નથી. કેળવ નિઃરવાય ! anah Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 41/50