પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૫૪૨ સુદર્શન ગદ્યાવલિ. શોધ કરી આર્યધર્મની ખરી ઉન્નતિ કરવાને મથનાર પરમાર્થબુદ્ધિવાળું મંડલ છે. અલબત તેની રીતિમાં, તેની કૃતિમાં, તેના વિચાર લેકામાં ફેલાવવાના યત્નોમાં અહીં તહીં ભુલે ખામીઓ મતભેદ થયાં હશે, ને તેથી કેઇઠામે પ્રીતિ, કઈઠામે ઠેષ, કાઈ ઠામે તિરસ્કાર, એ તેને માથે ૫ડ્યાં હશે, પણ તેનું કૃત્ય અવિચ્છિન્ન એકાગ્ર ચાલ્યું ગયું છે, આજ હિંદુરતાનનાં મુખ્ય મુખ્ય શહેરામાં તેની એક એક શાખા છે, યુરોપ અમેરીકા આગ્નેલીઆ, બરમા, ટીબેટ, અને સીલન પણ તેના વિનિનાં અજાણ્યાં નથી. સર્વ ધર્મનો સાર આર્યધર્મ, તેજ ખરે, તેજ પાળવાજોગ તેજ શોધવાગય-ધર્મોન્નતિ, આ ન્નતિ, પ્રેમન્નતિ, દેશોન્નતિ, સુખન્નતિ, રાજ્યોન્નતિ-એ. સિદ્ધાન્ત ! તે ઉપર તેનું મથન, તેની લડત, તેના શોધ, ને તેની મહેનત. ત્યારે પૂછીએ કે એ બધાથી હિંદુસ્તાનને શું ? આજથી પંદર વર્ષ ઉપર તમે કેવા હતા તે વિચારે એટલે એનું ઉત્તર આવી જશે. અમે તો નિર્માલ્ય છીએ, અમારા બાપદાદા બેવકુફ છે; અમારે ધર્મ ઠીક છે, બીહીતે બીહીતે પળાયો તે પાળે નહિત બળ્યો, આવા તમારા વિચાર હતા; આજ તમે અમે અમુક વાતના હકદાર છીએ, અમે એક મહાન પ્રતાપી પ્રજાના વંશજો છીએ, અમે અને મારા ધર્મની મહત્તામાં મગરૂર હોઈ ટીલા ટપકાં તાણી ગમે તેવા હડહડતા અંગરેજ આગળ ખડાછીએ, એમ વર્તે છે ! આટલો બધો ફેરફાર કેમ થયું ? અરે ! એથી બીજી મહાટી વાત વિચાર. હિંદુ, મુસલમાન, પારસી બધા-આપણે તે એક પ્રજા છીએ, આપણે એક ધર્મ છીએ, ખુદા એને એજ છે, ચાલે આપણે ભેગા મળી મંડીએ, એમ બેલતા ક્યાંથી થયા ? છેવટ પૂછીએ કે તમારી નેશનલ કોન્ટસ કયાંથી જન્મ પામી ? આ નવા તાજા લેહીનું એ બચ્ચું સિંહ બાલ જેવું પરાક્રમ કયાંથી પ્રકાસવા મંડયું પ્રખ્યાત ડાતર આનૈહે કહ્યું છે કે જે દેશને પોતાને પૂર્વના ઇતિહાસ મગરૂર થવા જોગ નથી, તે દેશ છેક નિસ્તેજ, નિમય અને પરાક્રમહીન થઈ છેવટે ગુલામગીરીમાં ડુબે છે. એ ટીકા તેણે ફેંચ રેલ્યુશનની કતલ સંબંધે કરી હતી. હિંદુ પ્રજા શું તેવી છે ? તેમને પોતાના પુરાતન ઇતિહાસ માટે મગરૂર થવાનું કારણ શું નથી ? છે, ત્યારે કયાં ગયું તેનું ફલ ! શા માટે નિસ્તેજ થઇ પડી રહેવાય ? મગરૂર થવા જેવું તો છે, પણ તેમ થવામાં આપણી હિંમત દબાઈ ગઈ હતી, આપણે સાહેબ સુધારામાં અંજાઈ પડયા હતા, એટલે ક્યાંથી પરાક્રમ ને ક્યાંથી એય ! જયારે “સુધારા' નાં તમામ પીછાં વીખેરાવા લાગ્યાં, આપણાં પ્રાચીન ધર્મ કર્મનું માહાતમ્ય સમજાવા લાગ્યું, ત્યારે આપણામાં હિંમત જાગ્રત થઈ, આપણે પુનઃ આર્યપદને પામવા ઉઠયા. પોતે પોતાને માન આપી ન શકે તે પછી બીજે કાણુ તેને માન આપે ? પણ પોતે પોતાને માન આપે તે માટે તે પિતાની યોગ્યતા, મહત્તા, જરૂરીઆત એ બધું સમજવું જોઈએ. એ હવે સમજાયું છે, અમે છીયે, એ બુદ્ધિ હવે જાગી છે, તો પરિણામપણ ઇશ્વર સારાંજ આપે છે.- નેશનલ કોન્ટેસ’, રાજકીય ઉન્નતિ, દેશોન્નતિ, એક સં૫, તમારા પાકા દુશ્મન તરફથી પણ ‘તમે ખરાં’ એવું તમને માન !! ઉનતિ માત્રનું મૂળ ધર્માન્નતિ છે, આમાનતિ છે. જ્યાં સુધી આન્નતિ નથી ત્યાં સુધી કોઈ પ્રકારની ઉન્નતિની આશા રાખવી ફેકટ છે. આત્મા શું છે, તેની કીમત કેટલી છે, એ સમજાયાવિના, સંસાર, નીતિ, વ્યવહાર, કે રાજ્ય કોઈપણ વાત સમજાતી નથી. આમેન્નતિની કુંચી હાથ લાગતાં બધાં તાળાં ખુલી જાય છે, ને ઉન્નતિ માત્રના ભંડાર નજરે રમી રહે, છે. ત્યારે ધર્મેનતિ, રાજ્યેનતિ ઉભય ઉલટા જણાતા વિષય એક છે એમ કહીશું” ! ! - | analni flertage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 42/50