પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 અંજ્યાસ, યતાનો સાર છે. કહ્યું છે કે પરાસત વ્યભિચાણિી પતિસંગ અનુભવતી સતી પણ પરસંગના રસાયનનું પાન કર્યો જાય છે, તેમ અનુભવીને આભા વ્યવહારશ્ય સતે પરમાર્થમય છે. - જે ત્રણ પ્રદેશ કહ્યા તેમાં મુખ્ય પ્રદેશ ચૂમના છે. જેટલી જેટલી ઉર્મિઓ, ઈચ્છાઓ, ભાવનાઓ, જેટલા જેટલા તર્કો, વિચારે થાય છે તે સર્વ એ પ્રદેશનાં વાસી છે. એમના પ્રત્યેકના અમુક અમુક આકાર બને છે, ને તે એક વાર ઉપજ્યા પછી બહુ કાલે ઘસાઈને નાશ પામે છે. કોઈ વિચાર થયો તે જે પુનઃ પુનઃ અભ્યાસથી પુષ્ટ ન થયે તે થોડેક કાલે નિમાં લ્ય થઈ ઘસાઈ જાય છે, પણ તેને વારંવાર પરિચય થાય, તેના તે વિચાર ઉપર મન નિરંતર રમ્યાં કરે, તે તે વિચાર પુષ્ટ થઈ અંતે સ્થૂલ પ્રદેશ ઉપર પણ પ્રત્યક્ષ અસર ઉપજાવે છે. એક એક વિચારથી આખા વિશ્વમાં વ્યાપી રહેલા આકાશ તત્ત્વમાં અનેક પરિવતા થઈ આવે છે અને તેમાંથી સ્થૂલ પયં ત પણ અસર પહોચે છે. સ્થૂલ પ્રદેશમાં કોઈ એક પણ કાર્ય સૂમ પ્રદેશની ભાવના વિના નીપજતું નથી. અભ્યાસનું તત્ત્વ તન્મયતા છે તે જેમ ધૂલ. કાર્ય માત્રમાં પણ સાધી શકાય છે તેમ સૂમ વિચારમાત્રમાં પણ સાધવી. સુમમાં સમય તત્વ પર્યંત અનુસંધાન રાખનાર વિચારની ભાવનાને તન્મયતાથી પુનઃ પુનઃ અભ્યાસ રાખો, એથીજ તે ભાવના પુષ્ટ થતી થતી, અંતે ચુદ્રમ પ્રદેશને વિય સાધી સ્થૂલ અને કારણને પણ વિષય સાધી આપશે. વિષય સાધી આપશે એટલે તેનો નાશ કરી દેશે એમ નહિ પણ ગમે તે પ્રદેશમાં સતે, ગમે તે વ્યવહાર કે વિચારમાં સતે પરમાનુસંધાનથી વૃત્તિ ખસે નહિ એવી તન્મયતાનો આનંદ અનુભવાશે. અંતઃકરણને ત્યારે ચુમ પ્રદેશમાં આવી પરમાનુસંધાનની ભાવના સાથે એકાકાર કરવું એનેજ બ્રહ્માકારવૃત્તિ કહે છે. વૃત્તિમાત્રથીજ બ્રહ્માભ્યાસ સધાય છે. એવી વૃત્તિને વારંવાર મનમાં આવી તે એ વૃત્તિનો અભ્યાસ છે, અને સ્કૂલ વ્યવહારને ચતુથનુસંધાન પૂર્વક કર એ એવી વૃત્તિને નિર્મલ કરવાનો ક્રમ છે. આ રીતે કરવાથી મનન સિદ્ધ થાય છે, અને મનનના પરિપાક થતાં બ્રહ્માકારવૃત્તિ કરવી, કર્મમાત્રનું ચતુથી તત્વ પર્યત અનુસંધાન કરવું, એ આદિ આયાસ પણ ભાનમાંથી અરત પામી જશે, અને સ્વત:સિદ્ધ, પિતાની મેળેજ વ્યાપારમાત્ર બ્રહ્માદધિના કન્સેલરૂપે થયાં જશે. નિદિધ્યાસનના પરિપાકરૂપ એ પરમ દશા છે. આ પ્રકારે વિચાર, ભાવના, વૃત્તિ, એજ અભ્યાસમાત્રનું' તરવ છે; તન્મયવૃત્તિ કરવી અર્થાત તત જે ચતુર્થતત્વ તન્મયવૃત્તિ કરવી તેજ પરમાભ્યાસ છે. વૃત્તિ જેમ પુષ્ટ થાય છે તેમ તે કરતાં હીન બલવાળી વૃત્તિને દબાવી શકે છે, અને સ્થૂલ કાર્યો પણ વૃત્તિહીન તે હતાજ નથી એટલે વૃત્તિને જય સર્વ જય સાધી શકે છે. કેવલ ભાવનાથીજ બ્રહ્મજ્ઞાન અને બ્રહ્મદશા સાધ્ય છે, માટે જ તે પરમપુષ્પાર્થરૂપ છે, પ્રારબ્ધાદિને ત્યાં અવકાશજ નથી. અન્ય પ્રસંગે અધિક સ્પષ્ટ કરારો, પણ અભ્યાસનો સાર જે તન્મયતા તેને વિશેષાર્થ આ રીતે કાંઈક પણ સમજાશે તો અભ્યાસીને સારા માર્ગ હાથ આવશે. અભ્યાસ વિષયે આગળ બે વાર લખવામાં આવ્યું છે તે સ્મરણમાં હોવું જોઇએ. આજ દીર્ઘ સમયથી આ પત્રેદારા તેમ ગ્રંથાદિઠારા જે ભાવનાનો પરિચય કરાવવા પ્રયત્ન ચાલે છે તે ભાવનાનું યથાર્થ પરિશીલન થયા પછી સ્વાભાવિક રીતે અનેક જિજ્ઞાસુ જનાને Ganan filetage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી (6/50