પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 - સુદર્શન ગદ્યાવલિ.ના A ( ૬ ) સ્થાનિક સ્વરાજ્યનો અમલ કરવામાં હાઉસટેક્ષ વગેરે સવાલાની બાબતમાં, સરકાર વારંવાર જે વચ્ચે પડે છે, તે ઓછું થાય એવી માગણી કરવી. | ( ૭ ) ખેતી કરવાની સરકારી જમીનોમાં મકાન બાંધવાને સંબંધે લેન્ડ રવીન્યુ કોડની જે કલમે છે તેમાં ફેરફાર કરવા વિનતિ કરવી. Re ( ૮ ) સર્વ સેટલમેંટ કરતી વખતે કયા ખેડુતના કયા ખેતરનો દર વધારવા ધટાડવાને છે તેની યોગ્ય નોટીસ આપી તેની દાદ સાંભળવી. ( ૯ ) દારુ વગેરે કેફી જણાની દુકાન કોઈ પણ લત્તાના લેકની મરજી ન હોય તો તે લત્તા ઉપર ઉધાડવા દેવી નહિ. (૧૦) પોલીસ કાયદે, મીઠાને કાયદે, જંગલ ખાતાના કાયદે, એ વગેરે વિષયે પાછલી કન્ટેસોમાં જે હરાવ થયેલા તે બહાલ રાખવા. a આ પ્રમાણે કામ કર્યા પછી બધા પ્રતિનિધિઓ તથા અમદાવાદના ગૃહસ્થ ચહા પાણી માટે ભેગા મળ્યા હતા. ત્યાં પરસ્પરનું એાળખાણ કરી, બધી વ્યવસ્થાથી ઘણો સંતોષ બતાવી, સર્વે છુટા પડ્યા હતા. આવતે વર્ષે કોન્ફરન્સ મુંબાઈમાં મળનાર છે. નવેમષ્ટ્ર-૧૮૮૩, કોન્ટેસ. ( ૧૧૭ ) દશમી નેશનલ કોગ્રેસ આ વખતે મદ્રાસમાં મળવાની છે. નાતાલના તહેવારની રજાના છેલા બે ત્રણ દિવસમાં એ કોન્ટેસને મેળાવડો થવાનો છે. સરકાર પાસેથી પ્રજાના વાજબી હકો કાયદેસર તકરાર કરી માગવાની આ હીલચાલથી અવશ્ય ધણાક લાભ થયો છે એમ કહેવામાં હવે કશે બાધ નથી. મી. હ્યુમના આ ભગીરથ પ્રયત્નથી આપણે દેશ દેશના વિભાગ ભૂલી ગયા છીએ, ધર્મ ધર્મના ભેદ બાજુએ રાખતાં શીખ્યા છીએ, નાત જાતને સર્વદા વચ્ચે આવવામાંથી દૂર કરી શકયા છીએ, અને રાજકીય તથા સામાજિક ઉન્નતિને અર્થે એકમત થઈ હિંદુરતાનના એક છેડાથી બીજા છેડા સુધીના આપણે સર્વે પરરપરને સહાય થવામાં ને પરસ્પરને અનુસરવામાં એક પ્રજારૂપે કામ કરતા થયા છીએ એ પરિણામ કાન્ચે સનું જ છે. ન્યાયી અંગરેજ સરકાર પાસેથી પણ કોન્ટેસે કેટલીક વાતો કરાવી લીધી છે. કાઉન્સીલ એકટ, સીવીલ સર્વિસની ઉમરમાં વધારે, મુલ્કીને ફોજદારી હકુમત જુદી પાડવાના કેટલેક ભાગે થયેલા અમલ, તથા બીજા પરચુરણ ફેરફારને સુધારા ઉપરાંત, ઈગ્લડની પ્રજાનું આપણુ વાજબી હક ઉપર વધારે લક્ષ ખેચાવું અને મી. દાદાભાઈનું પાલોમેન્ટમાં જવું, તથા પાલોમેન્ટમાં એકસા કરતાં વધારે વગવાળા સભાસદોની એક “ ઇડિઅન પાર્ટી ” થવી એ બધુ આ કાગ્રેસના પ્રયતાનુંજ કુલ છે. હજી પણ ગ્રેસને કરવાનું ઘણું છે. કાઉન્સીલા એટની રૂએ જે સભાસદો માકલવાના હક મળ્યા છે તે તે સભાસદોને જે અધિકાર મળ્યા છે તેમાં હજુ ઘણુ અગત્યના ફેરફારની જરૂર છે, સીવીલ સર્વિસની પરીક્ષા હિંદુસ્તાનમાં લેવા બાબત થયેલા પાલમેન્ટને ઠરાવ હિંદીસરકાર અને સ્ટેટ સેક્રેટરીએ અમલમાં મૂકાતા બંધ રાખ્યા છે તે વિષે ચર્ચા કરવાની છે. સેક્રેટરી એક સ્ટેટની લંડન ખાતેની કાઉન્સીલની બેચ ' કમી કરાવવાની ઘણી અગત્ય છે, ઇંગ્લંડના લાકે હજી પણું વધારે આપણી માગણીઓ ઉપર anah eritage orta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 46/50