પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 દશમી નેશનલ કે ઐસ, ર્ચ્યૂમુલ્કી અને દ્વિજદારી હકમત બૅગી રહેવી જોઈએ નહિ. એ ને કામ જુદા જુદ પ્રકારની મનશક્તિની અપેક્ષા કરે છે, ને બને એક એકથી વિરુદ્ધ છે. મુલ્કી અમલદારે લાકમાં હળવુ મળવું ને લોકપ્રિય થવું જોઈએ, ન્યાય કરનાર અમલદારે સર્વથી ભિન્ન રહી મનને કશાથી હાલવા દેવું ન જોઈએ. - જ્યુરીથી તપાસ થવાની બાબતના તમારા હકમાં જે કા૫ કુપ થઇ છે તેની સામે તમે યોગ્ય પાકાર ઉઠાવે છે. ત્રીશ વર્ષ પહેલાં એ ધારણ ચાલુ થયું ત્યારથી આજ સુધી ગુનાની જે સાબીતીઓ થઈ છે ને તે પહેલાં જે થઇ છે તેને સરખાવીએ, અથવા જે વિભાગમાં એ ધારણ નથી તેને, જયાં તે ધારણું છે તે સાથે સરખાવીએ, તોપણ જે ફેરફાર કરવામાં અવ્યા છે તેને વાજબી ઠરાવનાર કોઈ કારણ હાથ આવતું નથી. ફોજદારી કામના કાયદાના વહીવટની બાબતમાં તે વીલાયતના લોકોના મનમાં, વારંવાર આ દેશમાં યુ રીપીઅન ગુનેગારે તરફ જેને પક્ષપાત કહેવા જેવું જણાય તેવા દાખલા બનેલા જાણી ઘણે કમકમાટે આવતા હતા. કલકત્તાવાળા રામગોપાલ સન્યાલે એવા બધા કેસ એક ચોપડીમાં ભેગા કરી છપાવ્યા છે, અને ડમડમ, તથા ગંતાકુલ કેસે તે પાર્લામેંટમાં અમને ઘણાને કેવલ અન્યાયરૂપ, બ્રીટીશપ્રતિષ્ઠાને અબ લગાડનારા, કેટલાક અંગરેજોના મનમાં તમારા લાકા તરફ જે પશુબુદ્ધિ જેવો તિરસ્કાર હજી પણ ભરેલો છે તેના ફલરૂપ, સરકારે જે જાત જાતને દેષ પ્રથમથીજ કાઢી નાખવા યત્ન કરવો જોઈએ તેના પરિણામ રૂ૫, જણાયા હતા. માજીગ્ને2 અને પોલીસની યોગ્યતાના ધારણુ રૂપે ગુનાઓની સાબીતીની સંખ્યાને ઠરાવવી એ ધારણ જેમ બને તેમ દૂર રાખવા જેવું છે. છતાં પણ આવા અન્યાયને વિચારી આપણે દુ:ખી થવાનું, કે કાર્ય કરવાની શક્તિ ગુમાવવાનું કારણ નથી. માનુષન્યાય છેવટે માનુષજ છે, આપણા સ્વાથે હોય ત્યાં આપણે બધા ભુલ કરીએ છીએ. બીજાનામાં જેને આપણે અન્યાય માનતા હાઈએ તે જોઈ વધારે ઉંચાં ધારણ ઉપર દૃષ્ટિ કરતાં શીખે, વધારે ભવ્ય જીવન પ્રકાર ઉપર દઢતા ધરતા થાઓ, વધારે વિશાલ ઉદારભાવ અને ક્ષમા વૃત્તિ ધારણ કરે, પ્રત્યેક અન્યાયને સુધારી પ્રત્યેકની આંખનાં અશ્ર લોનાર સર્વજ્ઞ ઉપર વિશ્વાસ કરે. | સીવીલ સર્વિસની પરીક્ષાઓ આ દેશમાં પણ લેવાશે એવો મી. પાલે પાલમેટમાં પસાર કરાવેલ ઠરાવ જોઈ અમે બધા ખુશી થયા હતા; એક લીબરલ પ્રધાન મંડલે આવા ઠરાવને રદ કરી નાખવાનું ધારણ પકડયું તે જોઇ તેટલાજ નિરાશ થયા છીએ. આવી ચલવિચલ રાજનીતિથી આમની સભાની મહત્તા ઓછી થાય છે, અમીરોની સભાએ આમની સભાના ઠરાવને રદ કરવાના એક કારણરૂપે આ દાખલા ગણવા માંડી છે. સરકારનાં પોતાના મદદગારોમાંના ઘણાકને આ બનાવથી જે માઠું લાગ્યું છે તેજ હું અને મારી પોતાની દીલગીરી જણાવતાં જણાવું છું એમ મારી ધારણા છે. છતાં લીબરલ પ્રધાનએ કરેલું એક કામ તમારા ભવિષ્યને પણ લાભકારી છે. જાપાનમાં કેન્સલ* રાખવાની રીત બંધ પાડવાને સરકાર કબુલ થઈ છે. અંગરેજી રાજયના કાયદા જાણનાર હીંદુ જડજેને જે અખત્યાર આપવા

  • પરરાજ્યમાં અંગરેજી રાજ્યના ને અંગરેજી રાજ્યમાં પરરાજયના પ્રતિનિધિ જેને કાન્સલ કહે છે તે રહે છે. પર રાજયના કોઇ માણસ ગુનો કરે તો તેને ઇનસાફ તેના રાજ્ય ના કેન્સલની કોર્ટમાં થાય છે. કેન્સલ કાઢી નાખવાથી જાપાનના જડજેજ અંગ્રેજોને

પણુ ઈનસાફ કરશે. Ganah itage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 3/50